આપણો ઘડીક સંગ/કૃતિ-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
આ એક અનોખી અને વિલક્ષણ પ્રેમકથા છે – અર્વાચીના અને પ્રોફેસર ધૂર્જટીની. કથામાં ભાષાની હળવી મજાકવાળી તાજગી છે. સૂક્ષ્મ સ્તરે ઊતરતા વિનોદથી એ રસપ્રદ બનેલી છે. પાત્રો અને એમની વય્ચેના સંબંધોનું મરમાળું આલેખન આ સીધી-સાદી લાગતી કથાને અત્યંત રસપ્રદ બનાવે છે. સાહિત્યિક દૃિષ્ટએ જોઈએ તો 1960-70ના સમયની પ્રયોગશીલ ગુજરાતી નવલકથાઓમાં એની આગવી છાપ ઊઠે છે.
આ એક અનોખી અને વિલક્ષણ પ્રેમકથા છે – અર્વાચીના અને પ્રોફેસર ધૂર્જટીની. કથામાં ભાષાની હળવી મજાકવાળી તાજગી છે. સૂક્ષ્મ સ્તરે ઊતરતા વિનોદથી એ રસપ્રદ બનેલી છે. પાત્રો અને એમની વચ્ચેના સંબંધોનું મરમાળું આલેખન આ સીધી-સાદી લાગતી કથાને અત્યંત રસપ્રદ બનાવે છે. સાહિત્યિક દૃિષ્ટએ જોઈએ તો 1960-70ના સમયની પ્રયોગશીલ ગુજરાતી નવલકથાઓમાં એની આગવી છાપ ઊઠે છે.


આ નવલ વાંચતાં તમને જે આહ્લાદક અનુભવો થશે એમાંના ઘણાખરા તો ભાષાના લાક્ષણિક પ્રયોગના છે.
આ નવલ વાંચતાં તમને જે આહ્લાદક અનુભવો થશે એમાંના ઘણાખરા તો ભાષાના લાક્ષણિક પ્રયોગના છે.

Navigation menu