ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ગયા દાયકાના વાઙ્‌મય પર દૃષ્ટિપાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
પણ એનો અર્થ એમ નહિ કે ઇતિહાસકાર ત્યા વિવેચક કાળ ભગવાનનો ચુકાદો આવે ત્યાં સુધી નિષ્ક્રિય બેસી રહે મનુષ્યજીવનના પુરુષાર્થની કીમત એક બાજુ સમય કાઢે છે તો બીજી બાજુએ મનુષ્ય પોતે પણ કાઢતો રહે છે. સમકાલીન સાહિત્યનું વિવેચન એ મનુષ્યસમાજની આવી આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ પણ છે. એ કાર્ય બીજી રીતે ગમે તેટલું અપૂર્ણ યાં ખામીભરેલું હોય, પણ વિકાસવાંછુ સમાજની આંતર જાગૃતિનું એ દ્યોતક છે, તેમાં શંકા નથી. એક રીતે કાળની સાથે સાથે-અને કવચિત્ તેની સામે પણ-ટકી રહેવાની મનુષ્યની દોડનું મા૫ કાઢનાર જીવનવેગનો જ એ એક પ્રકારનો આવિર્ભાવ છે.

વર્તમાનનાં ચંચળ વહેણોને અવલોકવામાં અનેક અંતરાયો રહેલા છે. તેનું સ્વરૂપ અવિકૃત નથી હોતું, ગતિ નિશ્ચિત નથી હોતી તેમ મૂલ્યો પણ ઘણીવાર પલટાતાં રહે છે. એટલે બે ચાર તો શું પણ દસેક વર્ષના ગાળાના સાહિત્યનું અતિ સાવધપણે કરેલું અવલોકન પણ પાછળથી પૂરેપૂરું યથાર્થ ન નીવડે એવો પૂરો સંભવ છે. અવલોકનાર્થે સ્વીકારેલો સમયપટ પૂર્વાપર પટ્ટીઓથી છૂટો પડેલો નથી હોતો. ભૂતકાળના વિસ્તાર રૂપે જ વર્તમાન વહેતો હોય છે. એટલે વહેતાં પાણીથી ઠીક અંતરે ઊભા રહીને ભૂત અને ભાવિના અનુલક્ષમાં વર્તમાનને નિહાળવાનો પ્રયત્ન કરવો તે ખરેખર દુર્ઘટ કામ છે. વળી એકાદ દાયકામાં જીવન કે સાહિત્યનો પ્રવાહ સાવ પલટાઈ જાય એવો નિયમ નથી; પ્રજાના જીવન પર મૂલગામી. અસર કરનાર ઐતિહાસિક બળોનું આવર્તન એટલા ગાળામાં પૂરું થઈ જાય એમ હમેશ બનતું નથી; તેમ લેખકોનો સર્જન સમય એટલામાં સમાપ્ત થઈ જાય છે એમ પણ કહી શકાશે નહિ. તેમ છતાં દેશનાં રાજકીય અને આર્થિક સંચલનો, સામાજિક પરિવર્તનો અને સાહિત્યિક પરિબળોની સફળતા નિષ્ફળતાનો ઝીણો આંક નહિ તો સ્પષ્ટ અડસટ્ટો કાઢી આપે એટલી સામગ્રી તો એક દાયકાનાં જીવન-સાહિત્યમાંથી જરૂર મળી રહે. ઓગણીસસો એકતાળીસ થી પચાસ સુધીનો દસકો આગલા કોઈપણ દસકા કરતાં આ બાબતમાં વિશેષ સમૃદ્ધ છે. આજના 'ક્ષણે ક્ષણે નવતા’ ધારણ કરતા આપણા ભરચક અને કરુણઘેરા પ્રજાજીવનના પટ પરથી એ સામગ્રી અને તેણે પાડેલા નાનામોટા સંસ્કારો ભુંસાઈ જવા પામે તે પહેલાં તેનું સાહિત્યક્ષેત્રે થયેલું સંચલન નોંધી લેવું ઘણું જરૂરનું છે. સાહિત્યનો કડીબદ્ધ ઇતિહાસ રચતી વખતે અને સાહિત્ય-વિવેચનનાં ધોરણોને સ્થિર કરતી વખતે આ પ્રકારનાં અવલોકનો પાયો પૂરવાની ગરજ સારે છે એ સમજથી છેલ્લા દાયકાના ગુજરાતી વાઙ્મય પર દૃષ્ટિપાત કરવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

ઐતિહાસિક ઘટનાઓ: તેની સાહિત્ય પર અસર
{{Poem2Close}}
{{center|'''ઐતિહાસિક ઘટનાઓ: તેની સાહિત્ય પર અસર'''}}
{{Poem2Open}}
આ દાયકાની શરૂઆતમાં બીજું વિશ્વયુદ્ધ ઘોર તાંડવ મચાવતું તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું. સમગ્ર વિશ્વમાં યુદ્ધસરંજામના ઉત્પાદન અને યુદ્ધ માટેની પ્રવૃત્તિઓ ઉપર જ મુખ્ય લક્ષ અપાયું. ભય, થાક, નિરાશા, વિજયનો કેફ, સ્વાર્થ, ક્રૂરતા, સંહાર અને શાસનની વૃત્તિઓનું ઝેર લડતી સત્તાઓમાં ઊંડું ફેલાયું. ભારત તેનાથી અસ્પૃષ્ટ રહી શક્યું નહિ. તે ગુલામ હતું. તેના ઉપર રાજ્ય કરતી પ્રજા યુદ્ધ ખેલતી હતી એટલે યુદ્ધની સર્વ અસરો તેના રણાંગણે યુદ્ધ નહિ ખેલાયું હોવા છતાં તેના પર પડી. તેને માનવ, અર્થ, ઉદ્યોગો અને જીવનોપયોગી સામગ્રીનો ભોગ શાસક પ્રજા માટે અનિચ્છાએ પણ આપવો પડ્યો. પરિણામે રેશનિંગ, મોંઘવારી, ગાડીભીડ, નિયંત્રણો તેને જોવાં પડ્યાં. વળી યુદ્ધ બંગાળની પૂર્વ ક્ષિતિજે આવી પહોંચ્યું તેથી તેને વિમાની હુમલાની ચેતવણીઓ, અંધારપટ વગેરે પણ અનુભવવા પડ્યાં. એક બાજુથી આ ગરીબ પ્રજા મોંઘવારી અને આર્થિક ભીંસમાં તેમજ ભણકારા આપતી યુદ્ધ-આફતોના ભયમાં સપડાઈ ગઈ, ત્યારે બીજી બાજુથી નાણાંનો ફુગાવો વધતો જ ચાલ્યો. મૂડીવાળાઓ, ઉદ્યોગપતિઓ, નાનામોટા વેપારીઓ અને અમલદારોએ આ તકનો મોટો લાભ ઉઠાવી કાળા બજાર, નફાખોરી, લાંચરૂશ્વત અને વિલાસવૈભવો અનહદ વધારી મૂક્યાં. પરિણામે, વિશ્વયુદ્ધની જેમ ભારતની પ્રજાનો જીવનસંગ્રામ પણ કરુણ અને ભીષણ બન્યો.

નિયંત્રણને કારણે કાગળની અછત ઊભી થવાથી ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિમાં અવરોધ આવ્યો. મોંઘવારીએ પુસ્તકોનાં મૂલ્યો વધારી મૂક્યાં; ખરીદનારા ઓછા થયા. કેટલાય ઉપયોગી લેખો, મહત્ત્વની સર્જનકૃતિઓ અને નોંધપાત્ર સંશોધનો-સંપાદનો તેના રચનારની પેટીમાં અપ્રગટ પડ્યાં રહ્યાં. ઈ.સ. ૧૯૪૫ સુધી પ્રકાશનમર્યાદાની આ સ્થિતિ ચાલુ રહી.

17,546

edits