ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ગયા દાયકાના વાઙ્‌મય પર દૃષ્ટિપાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગયા દાયકાના વાઙ્મય પર દૃષ્ટિપાત|[૧૯૪૧ થી ૧૯૫૦]}}
{{Heading|ગયા દાયકાના વાઙ્‌મય પર દૃષ્ટિપાત|[૧૯૪૧ થી ૧૯૫૦]}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાળનો પ્રવાહ કદી થંભ્યો સાંભળ્યો છે? સર્જક કે વિવેચક, ઇતિહાસકાર કે રાજપુરુષ, વિજ્ઞાની કે સંત, કોઈને કહ્યે એ અટકતો નથી. જીવનની માફક સાહિત્ય પણ કાળસાગરમાં અનિવાર્યપણે તણાઈને બુદ્બુદ, તરંગ કે પ્રવાહરૂપ વિવિધ વિવર્તો ધારણ કરતાં કરતાં ઉપરતળે થયાં કરે છે. અનિત્ય, અસત્ય, ક્ષુદ્ર અને સત્ત્વહીન સઘળું એના વેગમાં ખેંચાઈને હતું ન હતું થઈ જાય છે; સાચું સત્ત્વશીલ સાહિત્ય જ સમયના વહેણમાં ટકી શકે છે. કાળ ભગવાનને પરીક્ષકોનો પરીક્ષક કહેવામાં આવે છે તે આને લીધે.

17,546

edits

Navigation menu