ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/લડત — સિતાંશુ યશશ્ચંદ્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
કે તણખ ઊઠે તાતી, રાતી-સફેદ.</poem>'''}}
કે તણખ ઊઠે તાતી, રાતી-સફેદ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તાપણું પેટાવવું કેમ? ઠંડીના લોખંડ સાથે પથરો અથડાવીને. પથરો લાવવો ક્યાંથી? છાતીની બખોલમાંથી. ‘ગટ્સ'ના બે અર્થ—આંતરડું અને હિંમત ડૂ યૂ હૅવ ધ ગટ્સ? હિંમત દુકાનમાંથી નહીં, ડૂંટીમાંથી લાવવી પડે. આપત્તિ સાથે સાહસની ટક્કર થાય ત્યારે તણખ ઝરે. ‘તણખ' યાને વેદનાનો સણકો. કવિ ‘તણખ' શબ્દથી ‘સણકો' અને ‘તણખો' એમ બે અર્થ પ્રકટાવે છે.
તાપણું પેટાવવું કેમ? ઠંડીના લોખંડ સાથે પથરો અથડાવીને. પથરો લાવવો ક્યાંથી? છાતીની બખોલમાંથી. ‘ગટ્સ'ના બે અર્થ—આંતરડું અને હિંમત. ડૂ યૂ હૅવ ધ ગટ્સ? હિંમત દુકાનમાંથી નહીં, ડૂંટીમાંથી લાવવી પડે. આપત્તિ સાથે સાહસની ટક્કર થાય ત્યારે તણખ ઝરે. ‘તણખ' યાને વેદનાનો સણકો. કવિ ‘તણખ' શબ્દથી ‘સણકો' અને ‘તણખો' એમ બે અર્થ પ્રકટાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>વિચારવાનો વખત નથી આ, પેટાવો,  
{{Block center|'''<poem>વિચારવાનો વખત નથી આ, પેટાવો,  
પેટાવો ઠૂંઠવાયેલા ઝાડને, પેટાવો લાકડા જેવા થઈ ગયેલાં</poem>'''}}  
પેટાવો ઠૂંઠવાયેલા ઝાડને, પેટાવો લાકડા જેવા થઈ ગયેલાં</poem>'''}}  
ચકલાંનાં હાડપિંજરને, પેટાવો, પેટાવી દો આ આખીય પાનખરને સડેલીને  
'''ચકલાંનાં હાડપિંજરને, પેટાવો, પેટાવી દો આ આખીય પાનખરને સડેલીને'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રણભૂમિની ભાષા છે. કર્તા, કર્મ, ક્રિયાપદ પાછાંઆઘાં થઈ ગયાં છે. ચકલાંનાં હાડપિંજર ઠરીને ‘લાકડાં' થઈ ગયાં, માટે સળગાવી શકાય, એવો તર્ક ભૌતિકશાસ્ત્રમાં ખોટો અને કાવ્યશાસ્ત્રમાં સાચો પડે.
આ રણભૂમિની ભાષા છે. કર્તા, કર્મ, ક્રિયાપદ પાછાંઆઘાં થઈ ગયાં છે. ચકલાંનાં હાડપિંજર ઠરીને ‘લાકડાં' થઈ ગયાં, માટે સળગાવી શકાય, એવો તર્ક ભૌતિકશાસ્ત્રમાં ખોટો અને કાવ્યશાસ્ત્રમાં સાચો પડે.
Line 38: Line 38:
છતાં ટકી રહ્યા છીએ!</poem>'''}}  
છતાં ટકી રહ્યા છીએ!</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
….એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી.
'''….એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી.'''
આતતાયી રાત અદૃશ્ય ઠંડા ચીપિયાઓથી આપણાં રૂંવાડાં ઝાલીને ઊભાં કરે છે. ‘આપણાં’ કહેતાંવેંત આ લડતમાં તમારી અને મારી સીધી સંડોવણી થાય છે. રાત જીતે પણ આપણે ના હારીએ, એવું કેમ બને? ઝાકિરહુસેનની વાર્તા છે, ‘અબ્બૂખાં કી બકરી.' અબ્બૂખાં પાસે દૂધ જેવી ધોળી અને હરણ જેવાં શિંગડાંવાળી એક બકરી હતી, નામ એનું ચાંદની. અબ્બૂખાં એને બેટીની જેમ પ્યાર કરતા, પણ ચાંદનીની એક જ રઢ : મને આઝાદ કરો, મને વગડામાં જવા દો. અબ્બૂખાં સમજાવે, અરે પાગલ, વગડામાં ન જવાય, ત્યાં વરુ હોય. એક દી ચાંદની વાડામાંથી નાઠી. અબ્બૂખાંએ લાખ શોધી, પણ ન મળી. દિવસ આખો ચાંદનીએ હરિયાળી સ્વતંત્રતા ચાખી. રાતે આવ્યું વરુ. ચાંદની શિંગડાંભેર ઝઝૂમી, રાત આખી. પરોઢિયે લોહીથી લથબથ સ્વરે બોલી, ‘યા અલ્લાહ! અપાય તેટલી લડત મેં આપી…’ વૃક્ષ પર ચકલીઓનું વૃંદ બેઠું હતું. સૌએ કહ્યું, ‘વરુ જીત્યું' પણ એક વૃદ્ધ ચકલી બોલી, ‘ના, ચાંદની જીતી.’  

ધસી આવતી આ પોષની રાત કેવી દેખાય છે?
ધસી આવતી આ પોષની રાત કેવી દેખાય છે?
Line 58: Line 58:
દફડો પૂરવના પરોઢિયે ઊભરાય એવા જોરથી ખેંચ</poem>'''}}
દફડો પૂરવના પરોઢિયે ઊભરાય એવા જોરથી ખેંચ</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રાત્રિ – ઊંટના નાકમાં પરોવેલું દોરડું એવું ખચ્ચ દઈ ખેંચવું કે દદડી પડે પરોઢનો સૂરજ, લાલ. કવિ કહે છે. પોષની આ રાત કંઈ ભૂલમાં નથી પડી, તે ઋતુચક્રનો ભાગ છે. દુરિત તત્ત્વ એકલદોકલ નથી, બધે ફેલાયેલું છે.
રાત્રિ – ઊંટના નાકમાં પરોવેલું દોરડું એવું ખચ્ચ દઈ ખેંચવું કે દદડી પડે પરોઢનો સૂરજ, લાલ. કવિ કહે છે, પોષની આ રાત કંઈ ભૂલમાં નથી પડી, તે ઋતુચક્રનો ભાગ છે. દુરિત તત્ત્વ એકલદોકલ નથી, બધે ફેલાયેલું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>કઈ રીતે પડકારીશું આને,
{{Block center|'''<poem>કઈ રીતે પડકારીશું આને,
Line 65: Line 65:
{{Poem2Open}}
{{Poem2Open}}
શત્રુ દેખાતો હોય તો વાઘણ તરાપ મારી શકે પણ હાંકાનાં નગારાંના અવાજમાં નહોર ન ભેરવી શકે! પરંતુ મદદ આવી રહી છે.  
શત્રુ દેખાતો હોય તો વાઘણ તરાપ મારી શકે પણ હાંકાનાં નગારાંના અવાજમાં નહોર ન ભેરવી શકે! પરંતુ મદદ આવી રહી છે.  
વાગશે, ઉગમણે સીમાડે હમણાં જ વાગી ઊઠશે કુમકે આવતા  
'''વાગશે, ઉગમણે સીમાડે હમણાં જ વાગી ઊઠશે કુમકે આવતા  
સૂરજનારાયણના ઘોડાના ડાબલા,  
સૂરજનારાયણના ઘોડાના ડાબલા,  
દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે ફાગણની હોળીના હૂંફાળા ભડકા, મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે ઊના ઊના ભોજનની  
દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે ફાગણની હોળીના હૂંફાળા ભડકા, મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે ઊના ઊના ભોજનની છાતીભરીને સોડમ'''
છાતીભરીને સોડમ
કવિ ઇંદ્રિયોનું ‘પંચનામું’ કરે છે. ‘દેખાશે’ (દૃષ્ટિ), ‘ઘોડાના ડાબલા’ (શ્રુતિ), ‘મહેકશે' (ઘ્રાણ), ‘હૂંફાળા' (સ્પર્શ), ‘ઊના ભોજન' (સ્વાદ). પરંતુ સૂરજનારાયણ ન આવ્યા અને તાપણામાં લાકડાનું છેલ્લું છોડિયુંયે ન રહ્યું, તો? તો ઊગજો…

17,546

edits