ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/લડત — સિતાંશુ યશશ્ચંદ્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 65: Line 65:
{{Poem2Open}}
{{Poem2Open}}
શત્રુ દેખાતો હોય તો વાઘણ તરાપ મારી શકે પણ હાંકાનાં નગારાંના અવાજમાં નહોર ન ભેરવી શકે! પરંતુ મદદ આવી રહી છે.  
શત્રુ દેખાતો હોય તો વાઘણ તરાપ મારી શકે પણ હાંકાનાં નગારાંના અવાજમાં નહોર ન ભેરવી શકે! પરંતુ મદદ આવી રહી છે.  
'''વાગશે, ઉગમણે સીમાડે હમણાં જ વાગી ઊઠશે કુમકે આવતા  
{{Poem2Close}}
{{Block center|'''<poem>વાગશે, ઉગમણે સીમાડે હમણાં જ વાગી ઊઠશે કુમકે આવતા  
સૂરજનારાયણના ઘોડાના ડાબલા,  
સૂરજનારાયણના ઘોડાના ડાબલા,  
દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે ફાગણની હોળીના હૂંફાળા ભડકા, મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે ઊના ઊના ભોજનની છાતીભરીને સોડમ'''
દેખાશે, બે ગાઉ દૂરની હમણાં જ દેખા દેશે ફાગણની હોળીના હૂંફાળા ભડકા, મહેકશે, બસ આ જરા વારમાં મહેકી ઊઠશે ઊના ઊના ભોજનની છાતીભરીને સોડમ'''</poem>'''}}
{{Poem2Open}}
કવિ ઇંદ્રિયોનું ‘પંચનામું’ કરે છે. ‘દેખાશે’ (દૃષ્ટિ), ‘ઘોડાના ડાબલા’ (શ્રુતિ), ‘મહેકશે' (ઘ્રાણ), ‘હૂંફાળા' (સ્પર્શ), ‘ઊના ભોજન' (સ્વાદ). પરંતુ સૂરજનારાયણ ન આવ્યા અને તાપણામાં લાકડાનું છેલ્લું છોડિયુંયે ન રહ્યું, તો? તો ઊગજો…

17,546

edits

Navigation menu