નારીસંપદાઃ નાટક/જેણે લાહોર નથી જોયું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,000: Line 1,000:
કાન હાથોં સે ઉઠા ગૌર સે સુન</poem>}}
કાન હાથોં સે ઉઠા ગૌર સે સુન</poem>}}

{{center|●}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

<big>{{center|'''દૃશ્ય : દસ'''}}</big>

{{Poem2Open}}
દૃશ્ય : દસ
 
(હમીદા બેગમના ઘરમાં પડોશની ઓરતોની મહેફિલ જામેલી છે. રતનની મા જમીન પર બેસીને કંઈક ગૂંથી રહ્યાં છે. એમની બરાબર સામે તન્નો બેઠી છે. તન્નોની બાજુમાં એક ૧૮-૧૯ વર્ષની છોકરી સાજિદા બેઠી છે. સામે હમીદા બેગમ બેઠાં છે. એમની સામે પાનપેટી ખૂલી પડી છે. હમીદા બેગમની બાજુમાં બેગમ હિદાયત હુસૈન બેઠાં છે)

{{Poem2Close}}
<poem>
હમીદા બેગમ : (બેગમ હિદાયત હુસૈનને) અરે બેન, અહીં તો આંખમાં આંજવા જેટલાં પાન પણ નથી મળતાં. અને પાન વગર કાથા-ચૂનામાં કંઈ મજા નથી આવતી.

બેગમ હિદાયત : અરે બાઈ, આ પાન અહીં કેમ નહીં થતાં હોય?

Line 1,017: Line 1,020:
સાજિદા : દાદી તમારી પંજાબી અમને તો જરાય નથી સમજાતી.

રતનની મા : પુત્તર હવે આ ઉંમરે હું થોડી જ બીજી કોઈ જબાન શીખવાની હતી? હા મારા દીકરા રતનને ઉર્દૂ આવડતી હતી.  

(આંખોમાં આવેલાં આંસુ લૂછે છે)
'''(આંખોમાં આવેલાં આંસુ લૂછે છે)'''
હમીદા બેગમ : માઈ એવું બની શકે ને કે તમારો દીકરો અને એનાં બાલ-બચ્ચાં ભારતમાં સાજાંનરવાં હોય?

રતનની મા : પુત્તર આટલો વખત વીતી ગયો. જો એ જીવતાં હોત તો એ લોકો મારી તપાસ જરૂર કરાવત.

Line 1,037: Line 1,040:
હમીદા બેગમ : માઈ, તમે કદી પણ અમારા પર બોજ નહીં બનો. અમે ખુશી ખુશી તમારી ખિદમત કરીશું.

બેગમ હિદાયત : અચ્છા ત્યારે ખુદા હાફિઝ.
બેગમ હિદાયત : અચ્છા ત્યારે ખુદા હાફિઝ.
(બેગમ હિદાયત જાય છે)
'''(બેગમ હિદાયત જાય છે)'''
રતનની મા : આજે મારે આફતાબ સાહેબના ઘરે જવાનું છે. એમના મોટા છોકરાને માતા નીકળ્યાં છે. એ બિચારી બહુ મૂંઝાયેલી છે. એક તો છોકરો માંદો, એમાં ઘરનાં બધાં કામકાજ કરવાનાં..... હું એના છોકરા પાસે બેસીશ તો એ બિચારી રાંધીચીંધી લેશે.....

(સિકંદર મિર્ઝા આવે છે)
'''(સિકંદર મિર્ઝા આવે છે)'''
સિકંદર મિર્ઝા : માઈ આદાબ અર્ઝ.
સિકંદર મિર્ઝા : માઈ આદાબ અર્ઝ.
રતનની મા : જીન્દા રહ પુત્તર.
રતનની મા : જીન્દા રહ પુત્તર.
સિકંદર મિર્ઝા : માઈ આપણે રહીએ છીએ એક જ ઘરમાં પણ તમારી મુલાકાત એ રીતે થાય છે જાણે આપણે અલગ-અલગ મહોલ્લામાં ના રહેતા હોઈએ?

હમીદા બેગમ : પણ માઈ ઘરમાં રહે છે જ ક્યાં? વહેલી સવારે રાવીમાં નહાવા જતાં રહે છે. એ પછી સવારે ક્યારેક અકીલ સાહેબને ત્યાં વડીઓ પાડતાં હોય તો ક્યારેક નફીસાને દવાખાને લઈ જતાં હોય, ક્યારેક બેગમ આફતાબના છોકરાની સારવાર કરે તો સાંજે વળી સકીનાને અથાણાં નાખતાં શીખવાડે. છેક રાતે દસ વાગે ઘરે આવે છે..... પછી આપણા બધા સાથે મુલાકાત થાય તો ક્યાંથી થાય?

સિકંદર મિર્ઝા : જઝાકલ્લાહ?1
સિકંદર મિર્ઝા : જઝાકલ્લાહ?<ref>જઝાકલ્લાહ : શાબાશ..... અથવા ખુદા નેકીનો બદલો આપે, આભાર.</ref>
હમીદા બેગમ : મહોલ્લામાં બચ્ચા બચ્ચાની જબાન પર આજકાલ માઈનું નામ રહે છે. જાણે બધા રોગની દવા છે માઈ.

રતનની મા : દીકરી બેઠાં બેઠાં કરવાનું શું? બધાને મળીને દિલને પણ જરા સારું લાગે છે. હાથ-પગ ચાલતા રહે છે. મારે બીજું શું જોઈએ? અચ્છા પુત્તર મારે તને એક વાત પૂછવી છે.

Line 1,051: Line 1,054:
સિકંદર મિર્ઝા : અરે માઈ, આ પણ કંઈ પૂછવાની વાત છે? તમે જે કંઈ કરતાં હતાં તે ખુશીથી કરો..... અમને કંઈ વાંધો નથી. કેમ બેગમ?

હમીદા બેગમ : બેશક
હમીદા બેગમ : બેશક
_______________________
</poem>
1 જઝાકલ્લાહ : શાબાશ..... અથવા ખુદા નેકીનો બદલો આપે, આભાર.

અંતરાલ ગીત
{{center|'''અંતરાલ ગીત'''}}
કહીં ઉજડી-ઉજડી સી મન્ઝિલેં, કહીં ટૂટે ફૂટે સે બામો-દર૧
{{Block center|<poem>કહીં ઉજડી-ઉજડી સી મન્ઝિલેં, કહીં ટૂટે ફૂટે સે બામો-દર<ref>૧ બામ-વ-દર : બામ = અગાશી, દર = દરવાજો</ref>
યે વહી દયાર૨ હૈ દોસ્તોં જહા લોગ ફિરતે થે રાતભર.....
યે વહી દયાર<ref>દયાર : પ્રવેશ, ઉંબરો</ref> હૈ દોસ્તોં જહા લોગ ફિરતે થે રાતભર.....

મૈં ભટકતા ફિરતા હૂઁ દેર સે યૂં હી શહર-શહર નગર-નગર

કહાઁ ખો ગયા મેરા કાફલા, કહાઁ રહ ગયે મેરે હમસફર

મેરી બેકસી૩ કા ન ગમ કરો મગર અપના ફાયદા સોચ લો
મેરી બેકસી<ref>બેકસી : તકલીફ, લાચારી</ref> કા ન ગમ કરો મગર અપના ફાયદા સોચ લો
તુમ્હેં જિસ કી છાંવ અઝીઝ૪ હૈ, મૈં ઉસી દરખ્ત૫ કા હૂં સમર૬ !
તુમ્હેં જિસ કી છાંવ અઝીઝ<ref>અઝીઝ : પ્રિય</ref> હૈ, મૈં ઉસી દરખ્ત<ref>દરખ્ત : વૃક્ષ</ref> કા હૂં સમર<ref>સમર : ફળ, પરિણામ</ref> !</poem>}}
 
૧ બામ-વ-દર : બામ = અગાશી, દર = દરવાજો
૨ દયાર : પ્રવેશ, ઉંબરો
૩ બેકસી : તકલીફ, લાચારી
૪ અઝીઝ : પ્રિય
૫ દરખ્ત : વૃક્ષ
6 સમર : ફળ, પરિણામ

17,546

edits