17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 782: | Line 782: | ||
'''(ઊભો થતાં બધાને કહે છે)''' | '''(ઊભો થતાં બધાને કહે છે)''' | ||
ચાલો..... | ચાલો..... | ||
'''(સિકંદર મિર્ઝા નવાઈ અને ડરના માર્યા એ બધાને જોઈ રહે છે.)''' | |||
(એ બધા જતા રહે છે. થોડીક વાર પછી હમીદા બેગમ અંદર આવે છે)''' | '''(એ બધા જતા રહે છે. થોડીક વાર પછી હમીદા બેગમ અંદર આવે છે)''' | ||
હમીદા બેગમ : મિર્ઝા સાહેબ શું છે આ બધું? કોણ હતા એ લોકો? કેમ બરાડા પાડીને બોલતા હતા? | હમીદા બેગમ : મિર્ઝા સાહેબ શું છે આ બધું? કોણ હતા એ લોકો? કેમ બરાડા પાડીને બોલતા હતા? | ||
સિકંદર મિર્ઝા : આ એ જ બદમાશ હતા જેની સાથે જાવેદે વાત કરી હતી. | સિકંદર મિર્ઝા : આ એ જ બદમાશ હતા જેની સાથે જાવેદે વાત કરી હતી. | ||
Line 903: | Line 903: | ||
ઐસા ભી કોઈ સપના જાગે | ઐસા ભી કોઈ સપના જાગે | ||
સાથ મેરે ઈક દુનિયા જાગે</poem>}} | સાથ મેરે ઈક દુનિયા જાગે</poem>}} | ||
{{center|●}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big>{{center|'''દૃશ્ય : નવ'''}}</big> | |||
{{Poem2Open}} | |||
(સવારનો સમય છે. અલીમ એની ચાની દુકાનમાં ભઠ્ઠી સળગાવવામાં વ્યસ્ત છે. એ જ વખતે નાસિર કાઝમી અને એની પાછળ પાછળ ઘોડાગાડીવાળો હમીદ હાથમાં ચાબૂક લઈને અંદર આવે છે.) | (સવારનો સમય છે. અલીમ એની ચાની દુકાનમાં ભઠ્ઠી સળગાવવામાં વ્યસ્ત છે. એ જ વખતે નાસિર કાઝમી અને એની પાછળ પાછળ ઘોડાગાડીવાળો હમીદ હાથમાં ચાબૂક લઈને અંદર આવે છે.) | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
નાસિર : હમીદ મિયાં બેસો..... રોજની જેમ આજે પણ અલીમ રાત આખી ઘોરતો રહ્યો છે એટલે ભઠ્ઠી ટાઢીબોળ પડી રહી છે. | નાસિર : હમીદ મિયાં બેસો..... રોજની જેમ આજે પણ અલીમ રાત આખી ઘોરતો રહ્યો છે એટલે ભઠ્ઠી ટાઢીબોળ પડી રહી છે. | ||
અલીમ : તમે બહુ વહેલા આવી ગયા નાસિર સાહેબ.....!! | અલીમ : તમે બહુ વહેલા આવી ગયા નાસિર સાહેબ.....!! | ||
નાસિર : ભાઈ, જે રાતે સૂઈ જાય છે એના માટે સવાર પડે છે ને? | નાસિર : ભાઈ, જે રાતે સૂઈ જાય છે એના માટે સવાર પડે છે ને? | ||
(ખડખડાટ હસે છે) | '''(ખડખડાટ હસે છે)''' | ||
અલીમ : શું તમે આખી રાત નથી સૂતા? | અલીમ : શું તમે આખી રાત નથી સૂતા? | ||
નાસિર : હા મિયાં, આખી રાત અહીં તહીં રખડતો રહ્યો ને પાંચ શે’રની ગઝલ રચાઈ ગઈ. | નાસિર : હા મિયાં, આખી રાત અહીં તહીં રખડતો રહ્યો ને પાંચ શે’રની ગઝલ રચાઈ ગઈ. | ||
Line 924: | Line 925: | ||
નાસિર : એનો એ અર્થ તો નથી ને કે ચા નહીં પીવડાવે? | નાસિર : એનો એ અર્થ તો નથી ને કે ચા નહીં પીવડાવે? | ||
અલીમ : અરે ચોક્કસ પીવડાવીશ..... બસ બે મિનિટમાં તૈયાર થઈ જશે. | અલીમ : અરે ચોક્કસ પીવડાવીશ..... બસ બે મિનિટમાં તૈયાર થઈ જશે. | ||
(ભઠ્ઠી સળગાવવામાં લાગી જાય છે) | '''(ભઠ્ઠી સળગાવવામાં લાગી જાય છે)''' | ||
અલીમ : નાસિર સાહેબ કંઈ નોકરી બોકરીનો મેળ પડ્યો કે નહીં? | અલીમ : નાસિર સાહેબ કંઈ નોકરી બોકરીનો મેળ પડ્યો કે નહીં? | ||
નાસિર : નોકરી? અરે ભાઈ, શાયરીથી મોટી કોઈ નોકરી છે ખરી? | નાસિર : નોકરી? અરે ભાઈ, શાયરીથી મોટી કોઈ નોકરી છે ખરી? | ||
અલીમ : (હસીને) શાયરી નોકરી થોડી જ કહેવાય નાસિર સાહેબ ! | અલીમ : (હસીને) શાયરી નોકરી થોડી જ કહેવાય નાસિર સાહેબ ! | ||
નાસિર : ભાઈ જો, લોકો આઠ કલાકની નોકરી કરે છે. કેટલાક લોકો દસ કલાક કામ કરે છે. કેટલાક બિચારાઓ પાસે તો બાર-બાર કલાક કામ કરાવાય છે પણ અમે શાયરો તો ચોવીસ કલાકની નોકરી કરીએ છીએ. | નાસિર : ભાઈ જો, લોકો આઠ કલાકની નોકરી કરે છે. કેટલાક લોકો દસ કલાક કામ કરે છે. કેટલાક બિચારાઓ પાસે તો બાર-બાર કલાક કામ કરાવાય છે પણ અમે શાયરો તો ચોવીસ કલાકની નોકરી કરીએ છીએ. | ||
(નાસિર ખડખડાટ હસે છે. હમીદ એની સાથે હસે છે) | '''(નાસિર ખડખડાટ હસે છે. હમીદ એની સાથે હસે છે)''' | ||
હમીદ : આખી રાત તમે ‘પછી’ ‘પછી’ કરીને મને ટાળ્યો. હવે તો એકાદ-બે શે’ર સંભળાવો નાસિર સાહેબ..... | હમીદ : આખી રાત તમે ‘પછી’ ‘પછી’ કરીને મને ટાળ્યો. હવે તો એકાદ-બે શે’ર સંભળાવો નાસિર સાહેબ..... | ||
(પહેલવાન, અનવાર, સિરાજ અને રઝા અંદર આવે છે) | (પહેલવાન, અનવાર, સિરાજ અને રઝા અંદર આવે છે) | ||
Line 958: | Line 959: | ||
પહેલવાન : જી..... જી..... જી.... ફરક છે.... કંઈક ને કંઈક ફરક તો છે જ. | પહેલવાન : જી..... જી..... જી.... ફરક છે.... કંઈક ને કંઈક ફરક તો છે જ. | ||
નાસિર : પણ ફરક હોય તો બતાવોને? | નાસિર : પણ ફરક હોય તો બતાવોને? | ||
(પહેલવાન ચૂપ થઈ જાય છે) | '''(પહેલવાન ચૂપ થઈ જાય છે)''' | ||
અનવાર : અરે એ બુઢ્ઢી તો કોઈથી ડરતી પણ નથી. | અનવાર : અરે એ બુઢ્ઢી તો કોઈથી ડરતી પણ નથી. | ||
નાસિર : પણ એ કોઈથી ડરે શા માટે? શું એણે ચોરી કરી છે? કોઈને ત્યાં ધાડ પાડી છે? કોઈની કતલ કરી છે? | નાસિર : પણ એ કોઈથી ડરે શા માટે? શું એણે ચોરી કરી છે? કોઈને ત્યાં ધાડ પાડી છે? કોઈની કતલ કરી છે? | ||
Line 966: | Line 967: | ||
નાસિર : શું તમે ઠેકો લીધો છે લોકોને અહીંથી ત્યાં મોકલી આપવાનો? આ એમની મરજી છે. એ ઇચ્છે તો અહીં રહે..... ઈચ્છે તો ભારત જાય. | નાસિર : શું તમે ઠેકો લીધો છે લોકોને અહીંથી ત્યાં મોકલી આપવાનો? આ એમની મરજી છે. એ ઇચ્છે તો અહીં રહે..... ઈચ્છે તો ભારત જાય. | ||
પહેલવાન : (એના ચેલાઓને) ચાલો અહીંથી જઈએ. | પહેલવાન : (એના ચેલાઓને) ચાલો અહીંથી જઈએ. | ||
(પહેલવાન ગુસ્સે થઈને નાસિરને જુવે છે) | '''(પહેલવાન ગુસ્સે થઈને નાસિરને જુવે છે)''' | ||
નાસિર : હૈ યહી એહલે વફા દિલ ન કિસીકા દુખા | નાસિર : હૈ યહી એહલે વફા દિલ ન કિસીકા દુખા | ||
અપને ભલે કે લિએ સબકા ભલા ચાહિએ. | અપને ભલે કે લિએ સબકા ભલા ચાહિએ. | ||
(પહેલવાન ઊભો થઈ જાય છે. એના ચેલાઓ પણ એની સાથે જ બહાર નીકળી જાય છે.) | '''(પહેલવાન ઊભો થઈ જાય છે. એના ચેલાઓ પણ એની સાથે જ બહાર નીકળી જાય છે.)''' | ||
નાસિર : યાર અલીમ એક વાત કહે…… | નાસિર : યાર અલીમ એક વાત કહે…… | ||
અલીમ : પૂછો નાસિર સાહેબ..... | અલીમ : પૂછો નાસિર સાહેબ..... | ||
Line 985: | Line 986: | ||
હમીદ : લોહી વહેવડાવવું તો બિલકુલ જ વાજબી નથી નાસિર સાહેબ. | હમીદ : લોહી વહેવડાવવું તો બિલકુલ જ વાજબી નથી નાસિર સાહેબ. | ||
નાસિર : અરે તો પછી સમજાવોને આ પહેલવાનો ને..... લાવ દોસ્ત લાવ..... એક પ્યાલી ચાની લાવ..... સાલાએ મૂડ બગાડી દીધો. | નાસિર : અરે તો પછી સમજાવોને આ પહેલવાનો ને..... લાવ દોસ્ત લાવ..... એક પ્યાલી ચાની લાવ..... સાલાએ મૂડ બગાડી દીધો. | ||
</poem> | |||
{{center|'''અંતરાલ ગીત'''}} | |||
{{Block center|<poem>સાઝે હસ્તી<ref>હસ્તી : અસ્તિત્વ, હયાતી</ref> કી સદા<ref>સદા : અવાજ, ધ્વનિ</ref> ગૌર સે સુન | |||
ક્યોં હૈ યે શોર બરપા<ref>શોર બરપા : અવાજ થવો</ref> ગૌર સે સુન | |||
ઈસી મંઝિલ મેં હૈ સબ હિજ્રો<ref>હિજ્ર : વિયોગ, જુદાઈ, વિરહ</ref> -વિસાલ<ref>વિસાલ : મિલન, સંયોગ</ref> | |||
રહવરે<ref>રહવરે : મુસાફરી, યાત્રા</ref> આબ્લા પા<ref>આબ્લા પા : જેના પગમાં છાલાં પડી ગયા હોય તે</ref> ગૌર સે સુન | |||
ઈસી | ઈસી ગોશે<ref>ગોશે : ખૂણામાં</ref> મેં હૈ સબ દૈર<ref>૯ દૈર : મંદિર</ref>-ઓ-હરમ<ref>હરમ : ખુદાનું ઘર, કાબા શરીફ</ref> | ||
દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન | દિલ સનમ હૈ કે ખુદા ગૌર સે સુન | ||
કાબા<ref> કાબા : કાબા શરીફ</ref> સુનસાન હૈ ક્યોં એ વાયઝ<ref> વાયઝ : ધાર્મિક પ્રવચન કરનાર, ઉપદેશક</ref> | |||
કાન હાથોં સે ઉઠા ગૌર સે સુન</poem>}} | |||
edits