અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/સુંદરમ્‌નું સર્જનવિશ્વ: Difference between revisions

' -> ‘
(alignments, કડીઓ બોલ્ડ કરી)
(' -> ‘)
Line 6: Line 6:
ગાંધીયુગના આ સમર્થ સર્જક સાહિત્યક્ષેત્રે અગ્રણી કવિ, વિવેચક, વાર્તાકાર, પ્રવાસલેખક, તત્ત્વચિંતક, પત્રકાર અને અનુવાદક તરીકે નામના મેળવે છે. સુંદરમનું પ્રાથમિક શિક્ષણ એકથી સાત ધોરણ સુધી મિયાંમાતરમ્માં થયું. નાનપણમાં જ મંગળાબહેન સાથે લગ્ન, પ્લેગથી પિતાનું અવસાન તેના બાળમાનસમાં અકબંધ છે. માધ્યમિક શિક્ષણ માટે આમોદની હાઈસ્કૂલમાં દાખલ થાય છે. તેમને લુહારી કામની પણ બરોબર ફાવટ છે. હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન તેમની વાચનભૂખ બરોબરની સંતોષાય છે. ઈ.સ.૧૯૧૪ના પહેલા વિશ્વયુદ્ધ અને મહાત્મા ગાંધીના અસહકારકની ચળવળ તેને સ્પર્શે છે.

અસહકારના આંદોલનમાં સ્વદેશી, દેશપ્રેમ જેવા ઉમદા ગુણોને કારણે ઈ.સ.૧૯૨૦માં શરૂ થયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય ગિદવાણી, મહાદેવભાઈ દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરેથી આકર્ષાઈને વિદ્યાપીઠમાં દાખલ થાય છે. ૧૯૨૪થી ૧૯૨૯ના ચાર વર્ષ અભ્યાસ કરી ભાષા વિશારદ થાય છે. વિદ્યાપીઠના વાતાવરણમાંથી વિદ્વાનો અને ગ્રંથાલયનો ભરપૂર લાભ લે છે. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કને કારણે તેમનું લેખન ઘડાય છે. પ્રથમ વર્ષ હસ્તલિખિત ‘જટાધર' સામયિક, બીજા વર્ષે ‘પંચતંત્ર’માં ગદ્યલેખનની શરૂઆત. 'સાબરમતી' દ્વૈમાસિકના તંત્રી તરીકે સેવા આપે છે. ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ નિબંધ લખવા બદલ ઈ.સ.૧૯૨૮માં પુરસ્કાર પ્રાપ્ત થાય છે. ગાંધીજીના હસ્તે ‘તારાગૌરી રૌપ્ય ચંદ્રક' પણ મેળવે છે અને સાથેસાથે ગાંધીના આશીર્વાદ ‘ગુજરાતી ગદ્યની તમારા હાથે ઉત્તમ સેવા થાઓ.’ સ્વતંત્રતાની લડાઈમાં જોડાઈને કારાવાસ પણ ભોગવે છે. અભ્યાસ પૂરો કરી આર્યસમાજી ગુરુકુળમાં શિક્ષક તરીકે સોનગઢ ખાતે જોડાય છે. વિદ્યાપીઠ વસવાટ દરમિયાન જ ગ્રંથાલયમાંથી શ્રી અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી'થી ખૂબ પ્રભાવિત થાય છે. સાહિત્યસર્જનમાં તેઓ પ્રથમ કાવ્ય ‘એકાંશ દે' ઈ.સ.૧૯૨૬માં ‘મરીચિ’ ઉપનામથી લખે છે. ‘બારડોલીને’ કાવ્ય 'સુંદરમ્' ઉપનામથી પ્રકાશિત થાય છે. ઈ.સ.૧૯૩૦માં ઉમાશંકર સાથેની મૈત્રી સાહિત્યને વધુ બળવત્તર બનાવે છે. કાકાસાહેબ કાલેલકર, સ્વામીઆનંદ, આનંદશંકર ધ્રુવના સંસર્ગને કારણે સુંદરમની પીઠિકા વધુ મજબૂત બને છે.  

સાહિત્યકાર સુંદરમ્ના પૂર્વાર્ધના સાહિત્ય પર ગાંધીની પ્રબળ અસર અને એવી જ રીતે ઉત્તરાર્ધના સાહિત્ય પર શ્રી અરવિંદનો પ્રભાવ જોવા મળે છે. તેમના કાવ્યસંગ્રહોમાં ઈ.સ. ૧૯૩૩માં ‘કડવી વાણી અને ગરીબોનાં ગીતો અને 'કાવ્યમંગલા' આ બે કાવ્યસંગ્રહો તેમની કવિતાનું પ્રથમ સોપાન બની રહે છે. 'કાવ્યમંગલા'ને 'રણજિતરામ સુવર્ણચંદ્રક'થી નવાજવામાં આવે છે. ત્યારબાદ ઈ.સ. ૧૯૩૯માં ‘વસુધા' અને ૧૯૫૧માં ‘યાત્રા' પ્રકાશિત થાય છે. યાત્રાને ‘નર્મદચંદ્રક' મળે છે. ઈ.સ. ૧૯૩૮માં ‘રંગરંગ વાદળિયાં’ મળે છે. ટૂંકી વાર્તામાં ઈ.સ. ૧૯૩૮માં ‘હીરાકણી અને બીજી વાતો’, ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા', ૧૯૪૦માં ‘પિયાસી’, ૧૯૪૫માં ‘ઉન્નયન’, ૧૯૭૭માં ‘તારિણી અને તેમનું આત્મવૃત્તાંત’, ‘પાવકના પંથે’ ઈ.સ. ૧૯૭૮માં આપે છે. ૧૯૪૬માં ‘અર્વાચીન’ કવિતા, ૧૯૬૫માં ‘અવલકના’, ૧૯૭૮માં ‘સમર્ચના’, ૧૯૭૮માં ‘સાહિત્યચિંતન’ નામે વિવેચનસંગ્રહ મળે છે. ઈ.સ. ૧૯૭૭માં ‘વાસંતી પૂર્ણિમા', નામે નાટક, ૧૯૪૧માં ‘દક્ષિણાયન' નામે પ્રવાસકથા, ઉપરાંત ગોવિંદસ્વામીની કાવ્યરચનાનું સંપાદન, ‘ભગવજ્જુકીય', 'મુચ્છકટિક', 'અરવિંદ મહર્ષિ’, ‘અરવિંદના ચાર પત્રો, ‘માતાજીનાં નાટકો', 'સાવિત્રી’, ‘કાયાપલટ’, ‘પત્રાવલિ', 'સુંદર કથાઓ’, ‘જનતા અને જન', ‘સ્વપ્ન અને છાયાઘડી', ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો', 'ઐસી હૈ જિંદગી'ના અનુવાદો આપ્યાં છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ નામે ઈ.સ. ૧૯૫૦માં જીવનચરિત્ર મળે છે. બાળસાહિત્યમાં ‘ચકચક ચકલાં’, 'આ આવ્યાં પતંગિયાં, ‘ગાતો ગાતો જાય કનૈયો' અને ‘રંગરંગ વાદળિયાં’ પુસ્તકો છે. તેમનાં મરણોત્તર પ્રકાશનોમાં પણ વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, પલ્લવિતા, મહાનંદ, પ્રભુપદ, અગમ નિગમા, પ્રિયંકા, નિત્યશ્લોક, નયા પૈસા, ચક્રદૂત, લોકલીલા, દક્ષિણા-૧, દક્ષિણા-૨, મનની મર્મર, ધ્રુવયાત્રા, ધ્રુવચિત્ત, ધ્રુવપદે, શ્રી માતાજીના સાન્નિધ્યમાં ભાગ-૧, ૨, ૩ ઉપરાંત વાર્તા-સંપાદનો. અનેક પુરસ્કારોથી તેમનું સર્જન પુરસ્કૃત થયું છે.  
સાહિત્યકાર સુંદરમ્ના પૂર્વાર્ધના સાહિત્ય પર ગાંધીની પ્રબળ અસર અને એવી જ રીતે ઉત્તરાર્ધના સાહિત્ય પર શ્રી અરવિંદનો પ્રભાવ જોવા મળે છે. તેમના કાવ્યસંગ્રહોમાં ઈ.સ. ૧૯૩૩માં ‘કડવી વાણી અને ગરીબોનાં ગીતો અને 'કાવ્યમંગલા' આ બે કાવ્યસંગ્રહો તેમની કવિતાનું પ્રથમ સોપાન બની રહે છે. 'કાવ્યમંગલા'ને 'રણજિતરામ સુવર્ણચંદ્રક'થી નવાજવામાં આવે છે. ત્યારબાદ ઈ.સ. ૧૯૩૯માં ‘વસુધા' અને ૧૯૫૧માં ‘યાત્રા' પ્રકાશિત થાય છે. યાત્રાને ‘નર્મદચંદ્રક' મળે છે. ઈ.સ. ૧૯૩૮માં ‘રંગરંગ વાદળિયાં’ મળે છે. ટૂંકી વાર્તામાં ઈ.સ. ૧૯૩૮માં ‘હીરાકણી અને બીજી વાતો’, ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા', ૧૯૪૦માં ‘પિયાસી’, ૧૯૪૫માં ‘ઉન્નયન’, ૧૯૭૭માં ‘તારિણી અને તેમનું આત્મવૃત્તાંત’, ‘પાવકના પંથે’ ઈ.સ. ૧૯૭૮માં આપે છે. ૧૯૪૬માં ‘અર્વાચીન’ કવિતા, ૧૯૬૫માં ‘અવલકના’, ૧૯૭૮માં ‘સમર્ચના’, ૧૯૭૮માં ‘સાહિત્યચિંતન’ નામે વિવેચનસંગ્રહ મળે છે. ઈ.સ. ૧૯૭૭માં ‘વાસંતી પૂર્ણિમા', નામે નાટક, ૧૯૪૧માં ‘દક્ષિણાયન' નામે પ્રવાસકથા, ઉપરાંત ગોવિંદસ્વામીની કાવ્યરચનાનું સંપાદન, ‘ભગવજ્જુકીય', ‘મુચ્છકટિક', ‘અરવિંદ મહર્ષિ’, ‘અરવિંદના ચાર પત્રો, ‘માતાજીનાં નાટકો', ‘સાવિત્રી’, ‘કાયાપલટ’, ‘પત્રાવલિ', ‘સુંદર કથાઓ’, ‘જનતા અને જન', ‘સ્વપ્ન અને છાયાઘડી', ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો', ‘ઐસી હૈ જિંદગી'ના અનુવાદો આપ્યાં છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ નામે ઈ.સ. ૧૯૫૦માં જીવનચરિત્ર મળે છે. બાળસાહિત્યમાં ‘ચકચક ચકલાં’, 'આ આવ્યાં પતંગિયાં, ‘ગાતો ગાતો જાય કનૈયો' અને ‘રંગરંગ વાદળિયાં’ પુસ્તકો છે. તેમનાં મરણોત્તર પ્રકાશનોમાં પણ વરદા, મુદિતા, ઉત્કંઠા, અનાગતા, પલ્લવિતા, મહાનંદ, પ્રભુપદ, અગમ નિગમા, પ્રિયંકા, નિત્યશ્લોક, નયા પૈસા, ચક્રદૂત, લોકલીલા, દક્ષિણા-૧, દક્ષિણા-૨, મનની મર્મર, ધ્રુવયાત્રા, ધ્રુવચિત્ત, ધ્રુવપદે, શ્રી માતાજીના સાન્નિધ્યમાં ભાગ-૧, ૨, ૩ ઉપરાંત વાર્તા-સંપાદનો. અનેક પુરસ્કારોથી તેમનું સર્જન પુરસ્કૃત થયું છે.  
‘વડલાની ડાળનો હીંચકો' જેવી નોંધપાત્ર કૃતિના કવિ સુંદરમની કવિતા ગાંધીયુગના સમર્થકવિ તરીકે પ્રસ્થાપિત કરી આપે છે. ગાંધીપ્રભાવમાં દીન-દલિત, પીડિત પ્રત્યેની સહાનુભૂતિ, ઉપરાંત, પ્રણય, પ્રકૃતિ, પ્રભુભક્તિની સવિતા સુંદરમની જમા પાસુ છે.

‘સુંદરમની સમગ્ર કાવ્યપ્રવૃત્તિને લક્ષમાં લેતાં એ વાત સ્પષ્ટ થશે કે તેમની કાવ્યસંચલનામાં લગભગ આરંભકાળથી જ તેમની આધ્યાત્મિક વૃત્તિ સક્રિય રહી છે. કાવ્યમંગલા-વસુધા-કડવી વાણીની કવિતામાં ઉપલક નજરે સારું એવું વિષયવૈવિધ જોવા મળશે. દલિત-પીડિતોની વ્યથાનું મર્માળું વર્ણન એમાં છે. રાષ્ટ્રમુક્તિનું ક્યાંક ગાન છે. પ્રકૃતિનું ચિત્રણ છે; વ્યક્તિવિશેષોનું મહિમાગાન છે અને સંસારની કોઈ નારીના સ્નેહનું સંવેદન પણ છે.’

('સુંદરમ્ એટલે સુંદરમ્' પ્રમોદકુમાર પટેલ)  
(‘સુંદરમ્ એટલે સુંદરમ્' પ્રમોદકુમાર પટેલ)  
સુંદરમનું કવિતામાં સૉનેટ અને ગીતરચનામાં વિશેષ પ્રદાન છે. ઉમાશંકર કહે તેમ ‘સુંદરમ્ થતાં થાય' એવા કવિ છે. સુંદરમની કવિતાએ ગુજરાતના સંસ્કારજીવનને ઘડ્યું છે. સત્યની શોધ અને કળાની ઉપાસના આ બન્ને તત્ત્વો તેમની કવિતામાં જોવા મળે છે. 'કાવ્યમંગલા'નું કાવ્ય 'બુદ્ધનાં ચક્ષુ'નો ઉપાડ જુઓ.  
સુંદરમનું કવિતામાં સૉનેટ અને ગીતરચનામાં વિશેષ પ્રદાન છે. ઉમાશંકર કહે તેમ ‘સુંદરમ્ થતાં થાય' એવા કવિ છે. સુંદરમની કવિતાએ ગુજરાતના સંસ્કારજીવનને ઘડ્યું છે. સત્યની શોધ અને કળાની ઉપાસના આ બન્ને તત્ત્વો તેમની કવિતામાં જોવા મળે છે. ‘કાવ્યમંગલા'નું કાવ્ય 'બુદ્ધનાં ચક્ષુ'નો ઉપાડ જુઓ.  
‘ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં' શિખરિણીની ઊંચાઈ, 'નમણાં' ને ‘પ્રભુતણાં'માં પાંદડીઓને ફેલાવવાનો સંકેત છે.  
‘ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં' શિખરિણીની ઊંચાઈ, ‘નમણાં' ને ‘પ્રભુતણાં'માં પાંદડીઓને ફેલાવવાનો સંકેત છે.  
‘કડવી વાણી અને ગરીબોનાં ગીતો’માં કોયા ભગત એ અખાનો વંશજ છે. સુંદરમના આ પ્રથમ સંગ્રહમાં જ ગાંધીપ્રભાવ બળવત્તર બને છે. છેવાડાના માનવીની વેદનાને કવિતા દ્વારા વાચા ફૂટે છે. આમાંનાં એક-એક પદ ગાઈ શકાય તે રીતે આપ્યાં છે. જુદાજુદા રાગ અને ઢાળમાં મધ્યકાલીન ઢબની આ કવિતા ગાંધીયુગને ઉજાગર કરે છે.  

ભોજા ભગતના ચાબખાના ઢાળમાં કવિતા આપી છે :
ભોજા ભગતના ચાબખાના ઢાળમાં કવિતા આપી છે :