32,177
edits
No edit summary |
No edit summary |

| Line 29: | Line 29: | ||
નાનાલાલની વાર્તાઓમાં પાત્રોમાં પ્રેમ ને જીવનની સમજના તાણાવાણા એવી રીતે ગોઠવાયા છે કે ક્યાંય પ્રેમ નથી થયો કે એનો સંતોષ સાંપડ્યો નથી. ત્યારે પણ કરુણની ગમગીની વચ્ચે પણ અધિકારભાવની કોઈ ખેંચતાણ વર્તાતી નથી. નારી સંવેદનના સૂક્ષ્મતળ અને પડોને ઉખેડતા લેખકની સર્જક ચેતનાએ ઊંડી નિસબતથી ઉકેલવાની સચ્ચાઈસભર મથામણ કરી છે. છેક ધૂમકેતુથી માંડીને અત્યાર સુધીના વાર્તાકારોની વાર્તાઓમાં આલેખાયેલી નારીની માંગ નારીની પ્રકૃતિગત લાક્ષણિકતાઓ જુદા અભ્યાસનો વિષય બને છે, ને બની પણ છે. નાનાલાલ જોશીની વાર્તાઓ આજથી સાત દાયકા પહેલાં સ્વયં સ્ત્રી પણ ન ઉકેલી શકે એવી નારી સંવેદના અશ્લીલતાથી અભડાયા વિના અનાવૃત્ત થઈ છે. પુરુષોને ઇચ્છતાં, એના માટે ઓળઘોળ થઈ જતાં આવાં નારી પાત્રો પણ અહીં છે. તો બીજી બાજુ પુરુષે આપેલી વેદનાથી કાળજાળ થઈને ખૂંખાર સ્વરૂપે પ્રગટાવી ‘અંધારું’ની નાયિકાની રૌદ્રતા નારીનું બીજું એક વણસ્પર્શ્યું પાસું પણ દર્શાવે છે. નાનાલાલ જોશીએ વાર્તાઓમાં ઘટનાને ઓગાળીને, વાતને વળ ચડાવ્યા વગર સૌંદર્યબોધી ભાષામાં કથાનકો મૂક્યાં છે. | નાનાલાલની વાર્તાઓમાં પાત્રોમાં પ્રેમ ને જીવનની સમજના તાણાવાણા એવી રીતે ગોઠવાયા છે કે ક્યાંય પ્રેમ નથી થયો કે એનો સંતોષ સાંપડ્યો નથી. ત્યારે પણ કરુણની ગમગીની વચ્ચે પણ અધિકારભાવની કોઈ ખેંચતાણ વર્તાતી નથી. નારી સંવેદનના સૂક્ષ્મતળ અને પડોને ઉખેડતા લેખકની સર્જક ચેતનાએ ઊંડી નિસબતથી ઉકેલવાની સચ્ચાઈસભર મથામણ કરી છે. છેક ધૂમકેતુથી માંડીને અત્યાર સુધીના વાર્તાકારોની વાર્તાઓમાં આલેખાયેલી નારીની માંગ નારીની પ્રકૃતિગત લાક્ષણિકતાઓ જુદા અભ્યાસનો વિષય બને છે, ને બની પણ છે. નાનાલાલ જોશીની વાર્તાઓ આજથી સાત દાયકા પહેલાં સ્વયં સ્ત્રી પણ ન ઉકેલી શકે એવી નારી સંવેદના અશ્લીલતાથી અભડાયા વિના અનાવૃત્ત થઈ છે. પુરુષોને ઇચ્છતાં, એના માટે ઓળઘોળ થઈ જતાં આવાં નારી પાત્રો પણ અહીં છે. તો બીજી બાજુ પુરુષે આપેલી વેદનાથી કાળજાળ થઈને ખૂંખાર સ્વરૂપે પ્રગટાવી ‘અંધારું’ની નાયિકાની રૌદ્રતા નારીનું બીજું એક વણસ્પર્શ્યું પાસું પણ દર્શાવે છે. નાનાલાલ જોશીએ વાર્તાઓમાં ઘટનાને ઓગાળીને, વાતને વળ ચડાવ્યા વગર સૌંદર્યબોધી ભાષામાં કથાનકો મૂક્યાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''નાનાલાલ જોશીની વાર્તાના વિવેચકો :''' | '''નાનાલાલ જોશીની વાર્તાના વિવેચકો :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ભાઈ નાનાલાલ જોશીની મૃદુ કાવ્યાત્મકતા એ એમની આગવી શક્તિ છે. એમની શક્તિની પિછાન આ સંગ્રહની વાર્તાઓમાં ઠેર ઠેર થયા કરે છે.’ (અનુરાગની પ્રસ્તાવનામાંથી) | ‘ભાઈ નાનાલાલ જોશીની મૃદુ કાવ્યાત્મકતા એ એમની આગવી શક્તિ છે. એમની શક્તિની પિછાન આ સંગ્રહની વાર્તાઓમાં ઠેર ઠેર થયા કરે છે.’ (અનુરાગની પ્રસ્તાવનામાંથી) | ||
{{right|– ગુલાબદાસ બ્રોકર}}
| {{right|– ગુલાબદાસ બ્રોકર}}

‘શ્રી નાનાલાલ જોશીની વાર્તાઓ કોઈ કોઈ વાર જ દેખા દે છે. વધુ લખવા તરફ નહીં પણ સારું લખવા તરફ એમની નજર રહેલી છે. કચ્છના સીમાડેથી ડૉ. જયંત ખત્રી પછી ટૂંકીવાર્તાની ક્ષેત્રે એમની ઠરેલ કલમની ધીમી પણ સ્વસ્થ ગતિએ ધ્યાન ખેંચ્યું જ છે. | ‘શ્રી નાનાલાલ જોશીની વાર્તાઓ કોઈ કોઈ વાર જ દેખા દે છે. વધુ લખવા તરફ નહીં પણ સારું લખવા તરફ એમની નજર રહેલી છે. કચ્છના સીમાડેથી ડૉ. જયંત ખત્રી પછી ટૂંકીવાર્તાની ક્ષેત્રે એમની ઠરેલ કલમની ધીમી પણ સ્વસ્થ ગતિએ ધ્યાન ખેંચ્યું જ છે. | ||
{{right|– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}}
| {{right|– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''સંદર્ભ''' : | '''સંદર્ભ''' : | ||
{{Poem2Open}} | |||
‘નાનાલાલ જોશીનો વાર્તાલોક’, સંપા. દર્શના ધોળકિયા | ‘નાનાલાલ જોશીનો વાર્તાલોક’, સંપા. દર્શના ધોળકિયા | ||
{{Poem2Close}} | |||
{{right|માવજી મહેશ્વરી}}
| {{right|માવજી મહેશ્વરી}}

{{right|નવલકથાકાર, વાર્તાકાર}}
| {{right|નવલકથાકાર, વાર્તાકાર}}