32,163
edits
No edit summary |
No edit summary |
||
| Line 22: | Line 22: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર ડૉ. જયંત ખત્રીનું લેખન કાર્ય આથમ્યું એ ગાળામાં જ નાનાલાલ જોશીના બે વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા. એ ગાળો ટૂંકીવાર્તામાં અવઢવ અને અસ્થિરતાવાળો હતો. ઘટનાલોપ, રચનારીતિનું નાવીન્ય અને ધમધમાટ આવી રહેલા યંત્રયુગના પરિણામે સાહિત્યકારો પણ વિચ્છિન્નતાની ઘેરી છાયાથી ઢંકાયેલા હતા. એ વખતે કચ્છના જયંત ખત્રી, વનુ પાંધી, મનુભાઈ પાંધી જેવા સર્જકો દરિયા અને રણ વચ્ચે જીવતી પ્રજાના દોહ્યલા જીવતર ઉપર પ્રકાશ પાડતી વાર્તાઓ લખી રહ્યા હતા. એવા સમયે નાનાલાલ જોશીની કલમે ચૂપચાપ નવું ભાવજગત લઈને પ્રવેશી હતી. ગાંધીયુગની અસર વર્તાતી હતી એવા સમયમાં નાનાલાલ જોશીની વાર્તાએ અનોખી મુદ્રા ઉપસાવી હતી. લેખક જે પ્રદેશમાં જન્મ્યા હતા તે કચ્છ પ્રદેશ એમની વાર્તાઓમાં સીધી રીતે પ્રવેશ્યો નહોતો. ક્યાંક વર્ણનોની છાયામાં, ક્યાંક અલંકરણમાં, ક્યાંક ઊંડા વિષાદમાં આછી રેખાઓ બનીને આવ્યો છે. ભાવકને કોઈ ઉપદેશ આપવાની ખેવના રાખ્યા સિવાય લખાયેલી તેમની વાર્તાઓમાં અનાયાસે મૂલ્યબોધ જળવાઈ રહ્યો છે. એમની વાર્તાઓના વિષય અને ઘટના જુદા હોવા છતાં બધી જ વાર્તાઓમાં નિષ્ફળતા પછીનો ક્ષોભ પ્રગટ થાય છે. તેમની વાર્તાઓ ટીસની હોવા છતાં વાર્તામાં જીવન અભિમુખ તત્ત્વને કારણે ઉદાસીન વાર્તાઓ બનતાં અટકે છે. આ લેખકની જીવન પ્રત્યેની દૃષ્ટિ એમનાં પાત્રોમાં દેખાય. એમનું વ્યક્તિત્વ અત્યંત ઋજુ અને અંતર્મુખી. એમનાં પાત્રો પણ એવાં જ. અહીં એક પ્રસંગ મુકવાનું મન થાય છે. એમના મિત્ર રહેલા રમણીક સોમેશ્વરે પોતાના જન્મ દિવસે એમને નિમંત્રેલા. ખાસ્સી રાહ જોઈ તો પણ તેઓ આવ્યા નહીં. એમણે બહાર આવીને જોયું તો બારણા પાસે થોડાં ફૂલો પડેલાં. નાનાલાલની વાર્તા પણ કંઈક એવી જ, પાત્રો પણ કંઈક એવાં જ. એમની સમજ અને સુવાસ અનુભૂતિ કરાવે, જગ્યા ન રોકે. એમની વાર્તાઓ કવિતાગોત્રની લાગે. એમના બન્ને સંગ્રહોનાં નામ પણ કાવ્યાત્મક છે. એ નામની કોઈ વાર્તા સંગ્રહોમાં નથી. એમની વાર્તાનો પ્રાણ કવિતા છે. એમની વાર્તાઓનું ઐતિહાસિક સંદર્ભમાં પણ ચોક્કસ મૂલ્ય છે. એમની વાર્તાઓ વાંચતાં સહેજે ધૂમકેતુ યાદ આવે. પણ ધૂમકેતુ યંત્રના વધતા વ્યાપ વચ્ચે પરાણે ગામડાંનું મહત્ત્વ બતાવે છે, જ્યારે નાનાલાલ જોશીની વાર્તાઓમાં કોઈ એવું તત્ત્વ છે જે વ્યક્તિના જીવનમાં એવી જ પરિસ્થિતિ સર્જે છે. જે નિગૂઢ વેદનાના અનુભવમાં મૂકી દે છે. | ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર ડૉ. જયંત ખત્રીનું લેખન કાર્ય આથમ્યું એ ગાળામાં જ નાનાલાલ જોશીના બે વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા. એ ગાળો ટૂંકીવાર્તામાં અવઢવ અને અસ્થિરતાવાળો હતો. ઘટનાલોપ, રચનારીતિનું નાવીન્ય અને ધમધમાટ આવી રહેલા યંત્રયુગના પરિણામે સાહિત્યકારો પણ વિચ્છિન્નતાની ઘેરી છાયાથી ઢંકાયેલા હતા. એ વખતે કચ્છના જયંત ખત્રી, વનુ પાંધી, મનુભાઈ પાંધી જેવા સર્જકો દરિયા અને રણ વચ્ચે જીવતી પ્રજાના દોહ્યલા જીવતર ઉપર પ્રકાશ પાડતી વાર્તાઓ લખી રહ્યા હતા. એવા સમયે નાનાલાલ જોશીની કલમે ચૂપચાપ નવું ભાવજગત લઈને પ્રવેશી હતી. ગાંધીયુગની અસર વર્તાતી હતી એવા સમયમાં નાનાલાલ જોશીની વાર્તાએ અનોખી મુદ્રા ઉપસાવી હતી. લેખક જે પ્રદેશમાં જન્મ્યા હતા તે કચ્છ પ્રદેશ એમની વાર્તાઓમાં સીધી રીતે પ્રવેશ્યો નહોતો. ક્યાંક વર્ણનોની છાયામાં, ક્યાંક અલંકરણમાં, ક્યાંક ઊંડા વિષાદમાં આછી રેખાઓ બનીને આવ્યો છે. ભાવકને કોઈ ઉપદેશ આપવાની ખેવના રાખ્યા સિવાય લખાયેલી તેમની વાર્તાઓમાં અનાયાસે મૂલ્યબોધ જળવાઈ રહ્યો છે. એમની વાર્તાઓના વિષય અને ઘટના જુદા હોવા છતાં બધી જ વાર્તાઓમાં નિષ્ફળતા પછીનો ક્ષોભ પ્રગટ થાય છે. તેમની વાર્તાઓ ટીસની હોવા છતાં વાર્તામાં જીવન અભિમુખ તત્ત્વને કારણે ઉદાસીન વાર્તાઓ બનતાં અટકે છે. આ લેખકની જીવન પ્રત્યેની દૃષ્ટિ એમનાં પાત્રોમાં દેખાય. એમનું વ્યક્તિત્વ અત્યંત ઋજુ અને અંતર્મુખી. એમનાં પાત્રો પણ એવાં જ. અહીં એક પ્રસંગ મુકવાનું મન થાય છે. એમના મિત્ર રહેલા રમણીક સોમેશ્વરે પોતાના જન્મ દિવસે એમને નિમંત્રેલા. ખાસ્સી રાહ જોઈ તો પણ તેઓ આવ્યા નહીં. એમણે બહાર આવીને જોયું તો બારણા પાસે થોડાં ફૂલો પડેલાં. નાનાલાલની વાર્તા પણ કંઈક એવી જ, પાત્રો પણ કંઈક એવાં જ. એમની સમજ અને સુવાસ અનુભૂતિ કરાવે, જગ્યા ન રોકે. એમની વાર્તાઓ કવિતાગોત્રની લાગે. એમના બન્ને સંગ્રહોનાં નામ પણ કાવ્યાત્મક છે. એ નામની કોઈ વાર્તા સંગ્રહોમાં નથી. એમની વાર્તાનો પ્રાણ કવિતા છે. એમની વાર્તાઓનું ઐતિહાસિક સંદર્ભમાં પણ ચોક્કસ મૂલ્ય છે. એમની વાર્તાઓ વાંચતાં સહેજે ધૂમકેતુ યાદ આવે. પણ ધૂમકેતુ યંત્રના વધતા વ્યાપ વચ્ચે પરાણે ગામડાંનું મહત્ત્વ બતાવે છે, જ્યારે નાનાલાલ જોશીની વાર્તાઓમાં કોઈ એવું તત્ત્વ છે જે વ્યક્તિના જીવનમાં એવી જ પરિસ્થિતિ સર્જે છે. જે નિગૂઢ વેદનાના અનુભવમાં મૂકી દે છે. | ||
નાનાલાલ જોશીના વાર્તાસંગ્રહોનો પરિચય | {{Poem2Close}} | ||
(૧) અનુરાગ (૧૯૬૨), (૨) ધીમે પ્રિયે (૧૯૬૮) | '''નાનાલાલ જોશીના વાર્તાસંગ્રહોનો પરિચય | ||
{{Poem2Open}} | |||
'''(૧) અનુરાગ (૧૯૬૨), (૨) ધીમે પ્રિયે (૧૯૬૮) | |||
[[File:Anurag by Nanalal Joshi - Book Cover.jpg|left|200px]] | [[File:Anurag by Nanalal Joshi - Book Cover.jpg|left|200px]] | ||
પહેલા સંગ્રહમાં વીસ અને બીજા સંગ્રહમાં પંદર વાર્તાઓ છે. નાનાલાલ જોશીની મોટાભાગની વાર્તાઓમાં પ્રેમનાં વિધવિધ સ્વરૂપો એના વિધવિધ આરોહ-અવરોહ અને માનવજીવનની બધી બાજુઓ જોવા મળે છે. વિશ્વ સાહિત્યમાંથી નાનાલાલ જોશીએ મેળવેલાં રસસ્થાનો અને મર્મસ્થાનો એમની રસરુચિના પરિચાયક પણ બની રહે છે અને એ માધુકરી એમના સંવેદનશીલ ભાવતંત્રની, એમનાં પાત્રોના વાર્તાલાપોમાં પણ આમાંના કેટલાય ઉલ્લેખો આવ્યા કરે. તો ન્હાનાલાલ, રાજેન્દ્ર શાહ, ઉમાશંકર, સુંદરમ્, બાલમુકુંદ દવેની કાવ્યપંક્તિઓ પણ આવે. નાનાલાલ જોશીને ચિત્ર, ફોટોગ્રાફી અને ફિલ્મ જેવાં દૃશ્ય માધ્યમનું ભારે આકર્ષણ હતું. એ આકર્ષણ એમને મુંબઈ, દિલ્હી, કલકત્તા સુધી ખેંચી ગયું હતું. ‘સીમાડે’, ‘અંધારું’ જેવી વાર્તાઓમાં સ્થળકાળ ચરિત્ર સંકલન પામે છે એમાં એમની આ દૃષ્ટિ જોઈ શકાય છે. ‘નીલકંઠ’, ‘વલોણું’, ‘બીજ’, ‘પરિણામ’, ‘અંદાજ’, ‘નવી પેઢી’ જેવી વાર્તાઓનાં દૃશ્યો લાંબા-ટૂંકા અંતરેથી ઝડપાયાં છે અથવા સ્થળને વિભાજિત કરીને બે સમાંતર ઘટનાઓને વાર્તાવસ્તુમાં ગૂંથવામાં આવી છે. એમાં લેખકની દૃશ્ય સંરચનાની સૂઝ વર્તાય છે. ‘નવી પેઢી’માં ગીતાના ખંડમાં અજિત ગીતાને મળે છે. એ દૃશ્ય એક બાજુ માસ્તર બે ખંડ વચ્ચેના બારણાની તિરાડમાંથી જુએ-સાંભળે છે. બીજી બાજુ વાચક માસ્તરની આંખે અજીત-ગીતાની અને પોતાની આંખે માસ્તરની હિલચાલના સાક્ષી બને છે. આ કલા તેમના ફિલ્મોના શોખને કારણે આવી હોય એવું બન્યું છે. એમની વાર્તાનાં વર્ણનોમાં રેખાઓ સંયોજન પામી સુરેખ દૃશ્ય ઊભું કરતી નથી કે કલ્પન રચાયું નથી. તેમ છતાં એમાં ચિત્રાત્મકતા અને ગત્યાત્મકતા નજરે ચડે છે. જ્યાં જરૂર પડી છે ત્યાં તેમણે ભાષા પાસેથી કામ લીધું છે જેમાં અલંકાર મુખ્ય છે. પરંતુ શું વર્ણનોમાં કે શું બીજે, ભાષાનું પોત એકંદરે સાદગીભર્યું છે. એમના પોર્ટ ઑફિસની કામગીરીને લઈને થયેલો દરિયાકિનારાનો પરિચય ‘દૂરના લંગર’ અને ‘અરેબિયન નાઇટ’ વાર્તાઓમાં પ્રવેશને મદદરૂપ થયો છે. તો પ્લુરસીની સારવાર માટે સેનેટેરિયમમાં રહેવાનું થયું એ વાતાવરણ એ ‘ભૂખરી ટેકરીઓ’માં સક્રિય થયેલું જોવા મળે છે. લેખકે એમનાં બંને પુસ્તકોમાં આગવા વિષયો ખેડ્યા અને છેડ્યા છે. ‘સીમાડે’, ‘અંધારું’ જેવી વાર્તાઓમાં જોગીઓની જમાત અને એમની વેદના આલેખાયાં છે. જે ગુજરાતી વાર્તા સાહિત્યમાં વિરલ છે. તો ‘ફાતમાં ડાકણ’ અને ‘અરેબિયન નાઇટ્સ’ જેવી વાર્તાઓમાં રહસ્યનું જગત ખડું થયું છે. જે બહારથી બિહામણુ કંઈક અજૂગતું જણાતું હોવા છતાં એમાં રહેલી માનવીય સંવેદનાઓને લઈને આ વાર્તાઓને પ્રત્યાયનક્ષમ બનાવવામાં બાધારૂપ બનતું નથી. લેખકની ભરપૂર સૌંદર્યાનુરાગિતા વાર્તાની ભાષાને વૈભવી રૂપ અર્પે છે. સૌંદર્યના આરાધક સર્જકે વર્ણનને ભાષા દ્વારા આહ્લાદક ચિત્રો રચ્યાં છે. જેમાં કેટલાંક દૃષ્ટાંતો સવિશેષ નોંધપાત્ર બને છે. નાનાલાલની વાર્તાઓમાં પાત્રોમાં સરળતા, સચ્ચાઈ અને નિખાલસતા પ્રગટે છે. કેટલાંક પાત્રો એમની વિષમ સ્થિતિને અતિક્રમીને ભલે ચરિત્ર ન બન્યાં હોય તોય એમની ગરવી છાપ ભાવકના ચિત્ત પર છોડી જાય છે. ‘જાગતી જ્યોત’ની રુખી ‘નીલકંઠ’નો નરેશ જેવાં પાત્રો એનું દૃષ્ટાંત છે. જીવતરના વાળાઢાળાના મૂળમાં નિયતિનું નાયકત્વ કહો કે ખલનાયકત્વ સ્વીકારતી આ વાર્તાઓમાં કરુણનો સૂક્ષ્મ પ્રવાહ વહેતો રહ્યો છે. એ કરુણને પ્રેરવામાં ક્યાંક સંવેદનોની માવજત ન થઈ હોવાનું કારણભૂત છે. ક્યાંક માતૃત્વની ઝંખના છે ક્યાંક જીવતરનો માર્ગ ચૂકી ગયાનું અનાયાસે થયેલું સ્ખલન છે, તો ક્યાંક એકલતાનો વિષાદ છે. આ બધું છતાં પાત્રો ભાવકની અને સર્જકની સાથે સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકે એ રીતે આલેખવામાં લેખક સફળ થયા છે. | પહેલા સંગ્રહમાં વીસ અને બીજા સંગ્રહમાં પંદર વાર્તાઓ છે. નાનાલાલ જોશીની મોટાભાગની વાર્તાઓમાં પ્રેમનાં વિધવિધ સ્વરૂપો એના વિધવિધ આરોહ-અવરોહ અને માનવજીવનની બધી બાજુઓ જોવા મળે છે. વિશ્વ સાહિત્યમાંથી નાનાલાલ જોશીએ મેળવેલાં રસસ્થાનો અને મર્મસ્થાનો એમની રસરુચિના પરિચાયક પણ બની રહે છે અને એ માધુકરી એમના સંવેદનશીલ ભાવતંત્રની, એમનાં પાત્રોના વાર્તાલાપોમાં પણ આમાંના કેટલાય ઉલ્લેખો આવ્યા કરે. તો ન્હાનાલાલ, રાજેન્દ્ર શાહ, ઉમાશંકર, સુંદરમ્, બાલમુકુંદ દવેની કાવ્યપંક્તિઓ પણ આવે. નાનાલાલ જોશીને ચિત્ર, ફોટોગ્રાફી અને ફિલ્મ જેવાં દૃશ્ય માધ્યમનું ભારે આકર્ષણ હતું. એ આકર્ષણ એમને મુંબઈ, દિલ્હી, કલકત્તા સુધી ખેંચી ગયું હતું. ‘સીમાડે’, ‘અંધારું’ જેવી વાર્તાઓમાં સ્થળકાળ ચરિત્ર સંકલન પામે છે એમાં એમની આ દૃષ્ટિ જોઈ શકાય છે. ‘નીલકંઠ’, ‘વલોણું’, ‘બીજ’, ‘પરિણામ’, ‘અંદાજ’, ‘નવી પેઢી’ જેવી વાર્તાઓનાં દૃશ્યો લાંબા-ટૂંકા અંતરેથી ઝડપાયાં છે અથવા સ્થળને વિભાજિત કરીને બે સમાંતર ઘટનાઓને વાર્તાવસ્તુમાં ગૂંથવામાં આવી છે. એમાં લેખકની દૃશ્ય સંરચનાની સૂઝ વર્તાય છે. ‘નવી પેઢી’માં ગીતાના ખંડમાં અજિત ગીતાને મળે છે. એ દૃશ્ય એક બાજુ માસ્તર બે ખંડ વચ્ચેના બારણાની તિરાડમાંથી જુએ-સાંભળે છે. બીજી બાજુ વાચક માસ્તરની આંખે અજીત-ગીતાની અને પોતાની આંખે માસ્તરની હિલચાલના સાક્ષી બને છે. આ કલા તેમના ફિલ્મોના શોખને કારણે આવી હોય એવું બન્યું છે. એમની વાર્તાનાં વર્ણનોમાં રેખાઓ સંયોજન પામી સુરેખ દૃશ્ય ઊભું કરતી નથી કે કલ્પન રચાયું નથી. તેમ છતાં એમાં ચિત્રાત્મકતા અને ગત્યાત્મકતા નજરે ચડે છે. જ્યાં જરૂર પડી છે ત્યાં તેમણે ભાષા પાસેથી કામ લીધું છે જેમાં અલંકાર મુખ્ય છે. પરંતુ શું વર્ણનોમાં કે શું બીજે, ભાષાનું પોત એકંદરે સાદગીભર્યું છે. એમના પોર્ટ ઑફિસની કામગીરીને લઈને થયેલો દરિયાકિનારાનો પરિચય ‘દૂરના લંગર’ અને ‘અરેબિયન નાઇટ’ વાર્તાઓમાં પ્રવેશને મદદરૂપ થયો છે. તો પ્લુરસીની સારવાર માટે સેનેટેરિયમમાં રહેવાનું થયું એ વાતાવરણ એ ‘ભૂખરી ટેકરીઓ’માં સક્રિય થયેલું જોવા મળે છે. લેખકે એમનાં બંને પુસ્તકોમાં આગવા વિષયો ખેડ્યા અને છેડ્યા છે. ‘સીમાડે’, ‘અંધારું’ જેવી વાર્તાઓમાં જોગીઓની જમાત અને એમની વેદના આલેખાયાં છે. જે ગુજરાતી વાર્તા સાહિત્યમાં વિરલ છે. તો ‘ફાતમાં ડાકણ’ અને ‘અરેબિયન નાઇટ્સ’ જેવી વાર્તાઓમાં રહસ્યનું જગત ખડું થયું છે. જે બહારથી બિહામણુ કંઈક અજૂગતું જણાતું હોવા છતાં એમાં રહેલી માનવીય સંવેદનાઓને લઈને આ વાર્તાઓને પ્રત્યાયનક્ષમ બનાવવામાં બાધારૂપ બનતું નથી. લેખકની ભરપૂર સૌંદર્યાનુરાગિતા વાર્તાની ભાષાને વૈભવી રૂપ અર્પે છે. સૌંદર્યના આરાધક સર્જકે વર્ણનને ભાષા દ્વારા આહ્લાદક ચિત્રો રચ્યાં છે. જેમાં કેટલાંક દૃષ્ટાંતો સવિશેષ નોંધપાત્ર બને છે. નાનાલાલની વાર્તાઓમાં પાત્રોમાં સરળતા, સચ્ચાઈ અને નિખાલસતા પ્રગટે છે. કેટલાંક પાત્રો એમની વિષમ સ્થિતિને અતિક્રમીને ભલે ચરિત્ર ન બન્યાં હોય તોય એમની ગરવી છાપ ભાવકના ચિત્ત પર છોડી જાય છે. ‘જાગતી જ્યોત’ની રુખી ‘નીલકંઠ’નો નરેશ જેવાં પાત્રો એનું દૃષ્ટાંત છે. જીવતરના વાળાઢાળાના મૂળમાં નિયતિનું નાયકત્વ કહો કે ખલનાયકત્વ સ્વીકારતી આ વાર્તાઓમાં કરુણનો સૂક્ષ્મ પ્રવાહ વહેતો રહ્યો છે. એ કરુણને પ્રેરવામાં ક્યાંક સંવેદનોની માવજત ન થઈ હોવાનું કારણભૂત છે. ક્યાંક માતૃત્વની ઝંખના છે ક્યાંક જીવતરનો માર્ગ ચૂકી ગયાનું અનાયાસે થયેલું સ્ખલન છે, તો ક્યાંક એકલતાનો વિષાદ છે. આ બધું છતાં પાત્રો ભાવકની અને સર્જકની સાથે સહાનુભૂતિ પ્રાપ્ત કરી શકે એ રીતે આલેખવામાં લેખક સફળ થયા છે. | ||