ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અજય સોની: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 34: Line 34:
{{Poem2Open}}
{{Poem2Open}}
જયંત ખત્રી, વીનેશ અંતાણી, ધીરેન્દ્ર મહેતા ને માવજી મહેશ્વરી જેવા વાર્તાકારોની કલમે આલેખાયેલું-આકારાયેલું કચ્છ ફરી ફરી નવ્ય રૂપે, નવ્ય દેહે, નવા વાર્તાકાર અજય સોનીની કલમે પ્રત્યક્ષ થાય ત્યારે આનંદ તો થાય, વધુ અપેક્ષા પણ જન્મે

{{right|– ગુણવંત વ્યાસ, ‘શબ્દસૃષ્ટિ’, જુલાઈ ૨૦૧૯}}
{{right|– ગુણવંત વ્યાસ, ‘શબ્દસૃષ્ટિ’, જુલાઈ ૨૦૧૯}}<br>
અજયની વાર્તાઓ વાંચતાં જોઈ શકાય છે કે તેમને પોતાનાં પારોનાં મનોમંથન, વેદના, મજબૂરી વગેરેનું નિરૂપણ કરવામાં વિશેષ લક્ષ્ય છે.  

{{right|– રજનીકાન્ત સોની ‘કચ્છમિત્ર’}}
{{right|– રજનીકાન્ત સોની ‘કચ્છમિત્ર’}}<br>
ઘટનાની ધરી ફરતે પાત્રો અને પરિવેશને ગૂંથવામાં લેખકની હથોટી જણાય છે. ઘણીવાર ઘટનાની ધરી છોડીને પાત્રો અને પરિવેશને બળે વાર્તા ચાલે છે.  

{{right|– નવનીત જાની, ‘પરબ’, મે ૨૦૧૯}}
{{right|– નવનીત જાની, ‘પરબ’, મે ૨૦૧૯}}<br>
કચ્છી પરિવેશથી પ્રભાવિત આ રચનાઓમાં માનવીય સંવેદના જરી જુદી ભૂમિકાએ વ્યક્ત થઈ છે. વિહંગાવલોકન કરતાં સાદી અને સરળ દેખાતી આ વાર્તાઓમાં પ્રતીકો, કલ્પનોથી મઢેલો પરિવેશ ભાવકને સ-રસ વાર્તાઓ પૂરી પાડે તેવો છે.

{{right|– ભરત ખેની }}
{{right|– ભરત ખેની }}<br>
(ગુજરાતી અધ્યાપક સંઘના અધિવેશનમાં આપેલું વક્ત્વ્ય)

{{Poem2Close}}  
{{Poem2Close}}