32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 34: | Line 34: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જયંત ખત્રી, વીનેશ અંતાણી, ધીરેન્દ્ર મહેતા ને માવજી મહેશ્વરી જેવા વાર્તાકારોની કલમે આલેખાયેલું-આકારાયેલું કચ્છ ફરી ફરી નવ્ય રૂપે, નવ્ય દેહે, નવા વાર્તાકાર અજય સોનીની કલમે પ્રત્યક્ષ થાય ત્યારે આનંદ તો થાય, વધુ અપેક્ષા પણ જન્મે | જયંત ખત્રી, વીનેશ અંતાણી, ધીરેન્દ્ર મહેતા ને માવજી મહેશ્વરી જેવા વાર્તાકારોની કલમે આલેખાયેલું-આકારાયેલું કચ્છ ફરી ફરી નવ્ય રૂપે, નવ્ય દેહે, નવા વાર્તાકાર અજય સોનીની કલમે પ્રત્યક્ષ થાય ત્યારે આનંદ તો થાય, વધુ અપેક્ષા પણ જન્મે | ||
{{right|– ગુણવંત વ્યાસ, ‘શબ્દસૃષ્ટિ’, જુલાઈ ૨૦૧૯}} | {{right|– ગુણવંત વ્યાસ, ‘શબ્દસૃષ્ટિ’, જુલાઈ ૨૦૧૯}}<br> | ||
અજયની વાર્તાઓ વાંચતાં જોઈ શકાય છે કે તેમને પોતાનાં પારોનાં મનોમંથન, વેદના, મજબૂરી વગેરેનું નિરૂપણ કરવામાં વિશેષ લક્ષ્ય છે. | અજયની વાર્તાઓ વાંચતાં જોઈ શકાય છે કે તેમને પોતાનાં પારોનાં મનોમંથન, વેદના, મજબૂરી વગેરેનું નિરૂપણ કરવામાં વિશેષ લક્ષ્ય છે. | ||
{{right|– રજનીકાન્ત સોની ‘કચ્છમિત્ર’}} | {{right|– રજનીકાન્ત સોની ‘કચ્છમિત્ર’}}<br> | ||
ઘટનાની ધરી ફરતે પાત્રો અને પરિવેશને ગૂંથવામાં લેખકની હથોટી જણાય છે. ઘણીવાર ઘટનાની ધરી છોડીને પાત્રો અને પરિવેશને બળે વાર્તા ચાલે છે. | ઘટનાની ધરી ફરતે પાત્રો અને પરિવેશને ગૂંથવામાં લેખકની હથોટી જણાય છે. ઘણીવાર ઘટનાની ધરી છોડીને પાત્રો અને પરિવેશને બળે વાર્તા ચાલે છે. | ||
{{right|– નવનીત જાની, ‘પરબ’, મે ૨૦૧૯}} | {{right|– નવનીત જાની, ‘પરબ’, મે ૨૦૧૯}}<br> | ||
કચ્છી પરિવેશથી પ્રભાવિત આ રચનાઓમાં માનવીય સંવેદના જરી જુદી ભૂમિકાએ વ્યક્ત થઈ છે. વિહંગાવલોકન કરતાં સાદી અને સરળ દેખાતી આ વાર્તાઓમાં પ્રતીકો, કલ્પનોથી મઢેલો પરિવેશ ભાવકને સ-રસ વાર્તાઓ પૂરી પાડે તેવો છે. | કચ્છી પરિવેશથી પ્રભાવિત આ રચનાઓમાં માનવીય સંવેદના જરી જુદી ભૂમિકાએ વ્યક્ત થઈ છે. વિહંગાવલોકન કરતાં સાદી અને સરળ દેખાતી આ વાર્તાઓમાં પ્રતીકો, કલ્પનોથી મઢેલો પરિવેશ ભાવકને સ-રસ વાર્તાઓ પૂરી પાડે તેવો છે. | ||
{{right|– ભરત ખેની }} | {{right|– ભરત ખેની }}<br> | ||
(ગુજરાતી અધ્યાપક સંઘના અધિવેશનમાં આપેલું વક્ત્વ્ય) | (ગુજરાતી અધ્યાપક સંઘના અધિવેશનમાં આપેલું વક્ત્વ્ય) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||