સંચયન-૬૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 117: Line 117:
[[File:Sanchayan 64 Image 2.png|left|200px]]

{{Poem2Open}}
{{Poem2Open}}
<big><big>{{Float right|{{color|#003399|''' “બાળસાહિત્યની બારાખડી” '''}} }}</big></big><br>
<big><big>{{Float right|{{color|FireBrick|''' “બાળસાહિત્યની બારાખડી” '''}} }}</big></big><br>
<big>{{Float right|{{Color|RoyalBlue|કિશોર વ્યાસ}} }}</big><br>
<big>{{Float right|{{Color|DarkGreen|કિશોર વ્યાસ}} }}</big><br>
આપણે સૌ સર્જનાત્મક સાહિત્યના સ્વરૂપોનો ચર્ચા વિમર્શ જોઈએ છીએ. બાળસાહિત્ય વિશે એમાં સૌથી ઓછું વિચારીએ છીએ. બાળસાહિત્ય અકાદમી નામની સ્વતંત્ર સંસ્થા આ અંગે મથામણ કર્યા કરે છે પણ એ જાણે મહાનગર સુધી સીમિત હોય એવું લાગ્યા કરે છે. ખાસ કરીને આ વર્ગ એટલો વિશાળ છે કે એની માંગને, એની જરૂરિયાત વિશે કે બાળસાહિત્યના સર્જન વિશે જે સતત ઊહાપોહ ચાલતો રહેવો જોઈએ એ થતો નથી. બાળસાહિત્યને હાંસિયામાં મૂકીને આપણી ચર્ચાઓ મુખ્ય સાહિત્ય સ્વરૂપો સુધી મર્યાદિત રહે છે એ શોકજનક બાબત છે.

[[File:Sanchayan 64 Image 3.png|left|200px]]

Line 127: Line 127:
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|'''ત્યાગ ન ટકે રે...'''}}</big></big>

<big>{{Color|#008f85|'''નિષ્કુળાનંદ સ્વામી)'''}}</big></center>
<big>{{Color|#008f85|'''નિષ્કુળાનંદ સ્વામી'''}}</big></center>
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાયજી;

અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. {{right|ત્યાગ૦}}

Line 144: Line 144:
પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગજી;

નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગજી. {{right|ત્યાગ૦}}

{{right|(‘મુખપોથી’માંથી)}}
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}}
</poem>}}
</poem>}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

[[File:Sanchayan 63 Image 3.jpg|center|300px]]
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' સદાકાળ ગુજરાત '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' મર્યાદા '''}}</big></big>
<big>{{Color|#008f85|'''અરદેશર ખબરદાર'''}}</big></center>
<big>{{Color|#008f85|'''રતિલાલ છાયા'''}}</big></center>
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.