18,820
edits
No edit summary |
No edit summary |
||
Line 117: | Line 117: | ||
[[File:Sanchayan 64 Image 2.png|left|200px]] | [[File:Sanchayan 64 Image 2.png|left|200px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<big><big>{{Float right|{{color| | <big><big>{{Float right|{{color|FireBrick|''' “બાળસાહિત્યની બારાખડી” '''}} }}</big></big><br> | ||
<big>{{Float right|{{Color| | <big>{{Float right|{{Color|DarkGreen|કિશોર વ્યાસ}} }}</big><br> | ||
આપણે સૌ સર્જનાત્મક સાહિત્યના સ્વરૂપોનો ચર્ચા વિમર્શ જોઈએ છીએ. બાળસાહિત્ય વિશે એમાં સૌથી ઓછું વિચારીએ છીએ. બાળસાહિત્ય અકાદમી નામની સ્વતંત્ર સંસ્થા આ અંગે મથામણ કર્યા કરે છે પણ એ જાણે મહાનગર સુધી સીમિત હોય એવું લાગ્યા કરે છે. ખાસ કરીને આ વર્ગ એટલો વિશાળ છે કે એની માંગને, એની જરૂરિયાત વિશે કે બાળસાહિત્યના સર્જન વિશે જે સતત ઊહાપોહ ચાલતો રહેવો જોઈએ એ થતો નથી. બાળસાહિત્યને હાંસિયામાં મૂકીને આપણી ચર્ચાઓ મુખ્ય સાહિત્ય સ્વરૂપો સુધી મર્યાદિત રહે છે એ શોકજનક બાબત છે. | આપણે સૌ સર્જનાત્મક સાહિત્યના સ્વરૂપોનો ચર્ચા વિમર્શ જોઈએ છીએ. બાળસાહિત્ય વિશે એમાં સૌથી ઓછું વિચારીએ છીએ. બાળસાહિત્ય અકાદમી નામની સ્વતંત્ર સંસ્થા આ અંગે મથામણ કર્યા કરે છે પણ એ જાણે મહાનગર સુધી સીમિત હોય એવું લાગ્યા કરે છે. ખાસ કરીને આ વર્ગ એટલો વિશાળ છે કે એની માંગને, એની જરૂરિયાત વિશે કે બાળસાહિત્યના સર્જન વિશે જે સતત ઊહાપોહ ચાલતો રહેવો જોઈએ એ થતો નથી. બાળસાહિત્યને હાંસિયામાં મૂકીને આપણી ચર્ચાઓ મુખ્ય સાહિત્ય સ્વરૂપો સુધી મર્યાદિત રહે છે એ શોકજનક બાબત છે. | ||
[[File:Sanchayan 64 Image 3.png|left|200px]] | [[File:Sanchayan 64 Image 3.png|left|200px]] | ||
Line 127: | Line 127: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|'''ત્યાગ ન ટકે રે...'''}}</big></big> | <center><big><big>{{color|#003399|'''ત્યાગ ન ટકે રે...'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|'''નિષ્કુળાનંદ સ્વામી | <big>{{Color|#008f85|'''નિષ્કુળાનંદ સ્વામી'''}}</big></center> | ||
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાયજી; | ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાયજી; | ||
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. {{right|ત્યાગ૦}} | અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. {{right|ત્યાગ૦}} | ||
Line 144: | Line 144: | ||
પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગજી; | પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગજી; | ||
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગજી. {{right|ત્યાગ૦}} | નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગજી. {{right|ત્યાગ૦}} | ||
{{right|(‘મુખપોથી’માંથી)}} | {{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}} | ||
</poem>}} | </poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|''' મર્યાદા '''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''રતિલાલ છાયા'''}}</big></center> | ||
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! | ||
જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. | જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. |