18,820
edits
No edit summary |
No edit summary |
||
Line 150: | Line 150: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' મર્યાદા '''}}</big></big> | <center><big><big>{{color|#003399|''' મર્યાદા'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|'''રતિલાલ છાયા'''}}</big></center> | <big>{{Color|#008f85|'''રતિલાલ છાયા'''}}</big></center> | ||
ગઈ લક્ષ્મી : ગયાં પદ્મો : થતાં તું પૃથિવી-પટ
| |||
અનોખી સ્વસ્થતા ધારી ડોલતો શાથી અર્ણવ?
| |||
ઐરાવત ગયો મૂકી, ઇન્દ્રને મહેલ ડોલવા;
| |||
પાંચજન્ય ગ્રહ્યો કૃષ્ણ કાળની વાણી બોલવા;
| |||
સૂર્યના સારથિ કેરાં સ્વીકારી તેજ-ઈજનો
| |||
લાડીલો અશ્વ ખેડતો આભનાં નીલ કાનનો; 6 | |||
અમીકુંભ લીધો દેવે; પીધું રુદ્રે હલાહલ,
| |||
વિષ્ણુની ગૌર ગ્રીવાએ વિરાજ્યો મણિ કૌસ્તુભ;
| |||
ધન્વંતરી ગયા છાંડી પૃથ્વીનાં દર્દ ખાળવા,
| |||
ચન્દ્રમાં આભમાં ચાલ્યા રોહિણી-કંઠ ઝૂલવા; 10 | |||
કામદુગ્ધા ગ્રહી ઇન્દ્રે ઇચ્છાની વાડી સિંચવા, | |||
પારિજાત રહ્યાં મોહી રાધિકા-વેણી ગૂંથવા;
| |||
સ્વપ્નની સુંદરી જેવાં રંભા ઇન્દ્રપુરી વસ્યાં, | |||
વીરનાં બાહુએ બેઠાં ધનુષ્-કોટિ-પ્રભાવતાં; 14 | |||
સમૃદ્ધિ સૌ ગઈ ચાલી છતાં નિર્ધન કાં નહીં?
| |||
છે હજી એક મર્યાદા-લાખેણું ધન એ સહી. 16 | |||
{{right|<small>(ગુજરાતી સૉનેટ કવિતા)</small>}} | |||
</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|'''ન જાય ઘરમાં - ન બ્હાર આવે'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''શયદા'''}}</big></center> | ||
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
| |||
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. | |||
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
| |||
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. | |||
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો? | |||
કરાર એવો કરી ગયાં છે - ન મારા દિલને કરાર આવે. | |||
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
| |||
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે. | |||
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
| |||
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે. | |||
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
| |||
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે. | |||
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
| |||
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. | |||
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની? | |||
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે. | |||
{{right|<small>(ગુજરાતી ગઝલ)</small>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan 63 Image 5.png|center|300px]] | [[File:Sanchayan 63 Image 5.png|center|300px]] |