18,820
edits
No edit summary |
(→) |
||
Line 151: | Line 151: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' મર્યાદા'''}}</big></big> | <center><big><big>{{color|#003399|''' મર્યાદા'''}}</big></big> | ||
<big>'''(અનુષ્ટુપ)'''</big> | |||
<big>{{Color|#008f85|'''રતિલાલ છાયા'''}}</big></center> | <big>{{Color|#008f85|'''રતિલાલ છાયા'''}}</big></center> | ||
ગઈ લક્ષ્મી : ગયાં પદ્મો : થતાં તું પૃથિવી-પટ
| ગઈ લક્ષ્મી : ગયાં પદ્મો : થતાં તું પૃથિવી-પટ
| ||
Line 178: | Line 179: | ||
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
| જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;
| ||
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. | કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. | ||
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
| હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
| ||
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. | તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. | ||
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો? | વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો? | ||
કરાર એવો કરી ગયાં છે - ન મારા દિલને કરાર આવે. |
કરાર એવો કરી ગયાં છે - ન મારા દિલને કરાર આવે. | ||
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
| કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
| ||
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે. | હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે. | ||
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
| ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
| ||
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે. | ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે. | ||
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
| વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;
| ||
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે. | જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે. | ||
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
| તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;
| ||
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. | હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. | ||
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની? | હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની? | ||
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે. |
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે. | ||
Line 195: | Line 203: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|''' બની જશે '''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''મરીઝ'''}}</big></center> | ||
જ્યારે કલા, કલા નહીં જીવન બની જશે,
| |||
મારું કવન જગતનું નિવેદન બની જશે. | |||
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
| |||
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે. | |||
જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે,
| |||
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. | |||
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
| |||
નહોતી ખબર કે દર્દનું વાચન બની જશે. | |||
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
| |||
એને જો હું વિતાવું તો જીવન બની જશે. | |||
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા!
| |||
મારું છે એવું કોણ કે બંધન બની જશે! | |||
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
| |||
શંકા વધી જશે તો સમર્થન બની જશે. | |||
{{right|<small>(ગુજરાતી ગઝલ)</small>}} | |||
</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|'''બાળકોના વૉર્ડમાં એક માતા'''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''વાડીલાલ ડગલી'''}}</big></center> | ||
જાણે સાવ ખાલી ખાટલાના | |||
ઊંચાનીચા થતા ખૂણા પાસે | |||
સ્ટૂલ પર બેઠી બેઠી માતા | |||
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે. | |||
કૂણા શ્વાસોશ્વાસ સાંભળતા | |||
વિહ્વળ કાનને ઝોકું આવે | |||
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં | |||
જનેતા જરા ડોક લંબાવે. | |||
સંશય, અજંપો, ભીતિ, થાક | |||
ચપટીક ઊંઘમાં ઓગળે. | |||
ગાંડા દરિયાનાં મોજાં પર | |||
સૂનમૂન એક ફૂલ તરે. | |||
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}} | |||
</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|''' ઝાકળનાં જળ '''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''દુર્ગેશ શુક્લ'''}}</big></center> | ||
ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!
| |||
પળનાં પારેવડાંને ઊડવાની ચળ! | |||
પકડ્યાં પકડાય નહીં પળ પળમાં છળ,
| |||
ખળભળી ઊઠે ઊંડાં અંતરનાં તળ! | |||
તટની વેળમાં પડ્યા ભાતીગળ સળ,
| |||
વાયરો વહે ને થાય સઘળું સમથળ, | |||
તોયે હજી વળે નહીં કેમે કરી કળ!
| |||
ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ! | |||
{{right|<small>(પર્ણમર્મર, ૧૯૮૫, પૃ. ૯૦)</small>}} | |||
</poem>}} | |||
{{ | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|''' | <center><big><big>{{color|#003399|''' ને જગા પુરાઈ ગઈ '''}}</big></big> | ||
<big>{{Color|#008f85|''' | <big>{{Color|#008f85|'''ઓજસ પાલનપુરી'''}}</big></center> | ||
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
| |||
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. | |||
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.
| |||
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ. | |||
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત, | |||
પ્રેમનો ઉત્કર્ષ થતાં ભાવના બદલાઈ ગઈ. | |||
ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
| |||
ખુદ કજા મારો ઘસારો જોઈને ગભરાઈ ગઈ. | |||
વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
| |||
એ મરણના મુખ નહીં પણ જિંદગી જીવાઈ ગઈ. | |||
મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું, | |||
આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ. | |||
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}} | |||
</poem>}} | </poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center><big><big>{{color|#003399|'''માબાપને'''}}</big></big> | <center><big><big>{{color|#003399|'''માબાપને'''}}</big></big> |