સંચયન-૬૪: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
()
Line 151: Line 151:
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' મર્યાદા'''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' મર્યાદા'''}}</big></big>
<big>'''(અનુષ્ટુપ)'''</big>
<big>{{Color|#008f85|'''રતિલાલ છાયા'''}}</big></center>
<big>{{Color|#008f85|'''રતિલાલ છાયા'''}}</big></center>
ગઈ લક્ષ્મી : ગયાં પદ્મો : થતાં તું પૃથિવી-પટ

ગઈ લક્ષ્મી : ગયાં પદ્મો : થતાં તું પૃથિવી-પટ

Line 178: Line 179:
જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;

જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;

કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;

તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?

કરાર એવો કરી ગયાં છે - ન મારા દિલને કરાર આવે.

કરાર એવો કરી ગયાં છે - ન મારા દિલને કરાર આવે.
કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,

હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.
ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;

ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;

જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.
તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;

તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;

હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?

ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે.

ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં - ન બ્હાર આવે.
Line 195: Line 203:


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 63 Image 5.png|center|300px]]
 
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' પરમ સખા મૃત્યુ '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' બની જશે '''}}</big></big>
<big>{{Color|#008f85|'''(પૃથ્વી)'''}}</big>
<big>{{Color|#008f85|'''મરીઝ'''}}</big></center>
<big>{{Color|#008f85|'''ચુનીલાલ મડિયા'''}}</big></center>
જ્યારે કલા, કલા નહીં જીવન બની જશે,

મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે
મારું કવન જગતનું નિવેદન બની જશે.
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીનું-વાવરે
 
યદા કૃપણ સંપદા અસહ લોભથી - ના ગમે.
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
અનેક જીવતા મરણ–ભાર માથે વહી
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે.
ભલે હલચલે જણાય જીવતા, છતાં દીસતા
 
મરેલ, શબશા અપંગ, જડ, પ્રેત દીદારમાં.
જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે,
અને મનસમાંય–ઓઢત ભલે ન કો’ ખાંપણ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મસાણ તરફે જતા ડગમગંત પંગુ સમા.
 
ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું,
નહોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
ન કાં વસૂલ એ કરું મનગમંત રીતે જ હું–
 
કરે કર કો લેણદાર ચૂકતું તકાદા વડે?
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
ચહું જ ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;
એને જો હું વિતાવું તો જીવન બની જશે.
બિડાય ભવચોપડો, કરજમાં ન કાંધાં ખપે</poem>}}
 
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા!

મારું છે એવું કોણ કે બંધન બની જશે!
 
આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
{{right|<small>(ગુજરાતી ગઝલ)</small>}}
</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' ખંડેરની હવેલી '''}}</big></big>
<center><big><big>{{color|#003399|'''બાળકોના વૉર્ડમાં એક માતા'''}}</big></big>
<big>{{Color|#008f85|'''(કાવ્યપ્રકારઃ સૉનેટ, છંદઃ મંદાક્રાંતા)'''}}</big>
<big>{{Color|#008f85|'''વાડીલાલ ડગલી'''}}</big></center>
<big>{{Color|#008f85|'''રામપ્રસાદ શુક્લ'''}}</big></center>
જાણે સાવ ખાલી ખાટલાના
જે જે સ્વપ્નો વિફળ બનતાં ક્રન્દનો મેં કીધેલ,
ઊંચાનીચા થતા ખૂણા પાસે
દુઃખે દર્દે શિર પટકતાં ઝેર જાણે પીધેલ,
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
એ સૌ સાચાં સુહૃદ બની આજે મને ખૂબ પ્રેરે,
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
સંસ્કારોનાં શુચિતર સ્મિતોથી બધે હર્ષ વેરે.
કૂણા શ્વાસોશ્વાસ સાંભળતા
જે આશાઓ અવશ બની તેનાં હતાં ધ્યેય ખોટાં,
વિહ્વળ કાનને ઝોકું આવે
વિભ્રાન્તિનાં વમળમહીં માન્યાં હતાં સર્વ મોટાં,
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
નાણી જોતાં નિકષ પર મિથ્યાત્વ એનું નિહાળ્યું,
જનેતા જરા ડોક લંબાવે.
સાચાં ધ્યેયો પ્રતિ જિગર ને ચિત્તનું જોમ વાળ્યું.
સંશય, અજંપો, ભીતિ, થાક
જૂઠા ખ્યાલો, હૃદયમનના છોભીલા સર્વ ભાવો
ચપટીક ઊંઘમાં ઓગળે.
છોડ્યા, છૂટ્યો દિલ ધડકતે સ્નેહનો અંધ લ્હાવો;
ગાંડા દરિયાનાં મોજાં પર
કિંતુ સાચી ઉપકૃતિ લહું નષ્ટ સૌ સ્વપ્ન કેરી
સૂનમૂન એક ફૂલ તરે.
એ ખંડેરો ઉપર દિલની છે હવેલી ચણાઈ.
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}}
આદર્શોમાં અજબ લસતી ભગ્ન આશા સુનેરી,
</poem>}}
સૌ ભૂલોનાં શબ ઉપર છે સંસ્કૃતિ શુભ્ર છાઈ.</poem>}}
 
[[File:Sanchayan 63 Image 6.jpg|center|300px]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' પગલાં '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' ઝાકળનાં જળ '''}}</big></big>
<big>{{Color|#008f85|'''સુન્દરમ્'''}}</big></center>
<big>{{Color|#008f85|'''દુર્ગેશ શુક્લ'''}}</big></center>
દરિયાને તીર એક રેતીની ઓટલી
ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!

{{gap|3em}}ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પળનાં પારેવડાંને ઊડવાની ચળ!
પગલું તે એક પાડે મહેમાન એમ
 
{{gap|3em}}રામજીની આણ અમે દીધી જી રે.
પકડ્યાં પકડાય નહીં પળ પળમાં છળ,
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
ખળભળી ઊઠે ઊંડાં અંતરનાં તળ!
{{gap|3em}}પગલું સોનાનું એક પાડજો જી રે,
 
પગલામાં નવલખ તારાની ભાત ને
તટની વેળમાં પડ્યા ભાતીગળ સળ,
{{gap|3em}}સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
વાયરો વહે ને થાય સઘળું સમથળ,
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
 
{{gap|3em}}પગલું પનોતું એક પાડજો જી રે,
તોયે હજી વળે નહીં કેમે કરી કળ!

પગલામાં વાત લખો પરીઓના દેશની
ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!
{{gap|3em}}ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
{{right|<small>(પર્ણમર્મર, ૧૯૮૫, પૃ. ૯૦)</small>}}
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
</poem>}}
{{gap|3em}}પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
{{gap|3em}}માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
{{gap|3em}}પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
{{gap|3em}}બાળુડે ઓટલી બનાવી જી રે.</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 63 Image 7.jpg|center|300px]]
 
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|''' અંતરપટ '''}}</big></big>
<center><big><big>{{color|#003399|''' ને જગા પુરાઈ ગઈ '''}}</big></big>
<big>{{Color|#008f85|'''જુગતરામ દવે'''}}</big></center>
<big>{{Color|#008f85|'''ઓજસ પાલનપુરી'''}}</big></center>
<center>અંતરપટ આ અદીઠ,
 
અરેરે! આડું અંતરપટ આ અદીઠ!</center>
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;

અહીં મેં માંડી, તહીં તેેં માંડી, આંખની આતુર મીટ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.
પળ ઊપડી પટ પુનઃ બિડાયું, વા વાયરો વિપરીત. અરેરે...


તું મારાં - હું તારાં ઝીલું, વિરહે વ્યાકુળ ગીત;
આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ.

રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો, વસમું એ સંગીત, અરેરે...
ચાંદ ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.


આ પા ઊછળે, તે પા ઊછળે, હૃદયો ભરી ભરી પ્રીત;
દર્દમાં ઠંડક, દિલાસામાં જલન, અશ્રુમાં સ્મિત,
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ, ચેન પડે નહીં ચિત્ત. અરેરે...

પ્રેમનો ઉત્કર્ષ થતાં ભાવના બદલાઈ ગઈ.


ખીણ કે ખાડી, નદી નથી આડી, વંડી, વાડ કે ભીંત;
ભેટવા એને હતો હું એટલો વ્યાકુળ કે,
હાથ ચડે નહીં, તોય નડે આ ઝાકળ-ઝીણું ચીર. અરેરે...
ખુદ કજા મારો ઘસારો જોઈને ગભરાઈ ગઈ.
 
વાસ્તવમાં વિરહ પણ છે એક મૃત્યુનો પ્રકાર,
એ મરણના મુખ નહીં પણ જિંદગી જીવાઈ ગઈ.
 
મુજને ‘ઓજસ’ના સ્વરૂપે આ જગત જોતું રહ્યું,

આંખ સૌની એને ઓળખવામાં ઠોકર ખાઈ ગઈ.
{{right|<small>(‘મુખપોથી’માંથી)</small>}}
</poem>}}
</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
[[File:Sanchayan 63 Image 8.jpg|center|300px]]
 
 
{{Block center|<poem>
{{Block center|<poem>
<center><big><big>{{color|#003399|'''માબાપને'''}}</big></big>
<center><big><big>{{color|#003399|'''માબાપને'''}}</big></big>

Navigation menu