સંચયન-૬૪: Difference between revisions

Line 582: Line 582:

==॥ પત્રો ॥ ==
==॥ પત્રો ॥ ==
{{right|{{color|#003399|''' પત્રો: આપણી સમૃદ્ધ પરંપરા (સાહિત્યિક પત્ર) '''}} }}

{{Poem2Open}}
{{Poem2Open}}

{{gap|10em}}'''(૧) ગોવર્ધનરામ ત્રિપાઠીનો કલાપીને પત્ર'''{{gap|10em}}

{{rotate|90[[File:Sanchayan 64 Image 12.png|left]]}}
{{right|નડિયાદ તા. ૨૨-૧૦-૯૮}}

[[File:Sanchayan 64 Image 13.jpg|left|250px]]
[[File:Govardhan-M-Tripathi (Monochrome).jpg|left|250px]]
[[File:Govardhan-M-Tripathi (Monochrome).jpg|left|250px]]
{{right|{{color|#003399|''' પત્રો: આપણી સમૃદ્ધ પરંપરા (સાહિત્યિક પત્ર) '''}} }}

'''(૧) ગોવર્ધનરામ ત્રિપાઠીનો કલાપીને પત્ર'''
{{right|નડિયાદ તા. ૨૨-૧૦-૯૮}}

રાજશ્રી વિરાજિત શ્રી સુરસિંહજી,
રાજશ્રી વિરાજિત શ્રી સુરસિંહજી,
આપનું કૃપાપત્ર સ્નેહી ભાઈશ્રી નાનાસાહેબ દ્વારા મળ્યું. રા. મણિલાલ વિષયે સર્વેને ખેદ છે. આપનો સંબંધ સવિશેષ ખેદ આપે એ સ્વાભાવિક છે. એમના ગુણ અને સ્વભાવને લીધે એમના સ્નેહથી આપના ઉપર મુદ્રા સહજ થયેલી હોવી જોઈએ.

Line 602: Line 600:
આપના પત્રનો આશય હું યથાર્થ સમજ્યો હોઉં તો આપને પ્રસંગોપાત્ત મ્હારો અભિપ્રાય જોઈતો હોય તો તે આપવો. અને આપને કામ હોય ત્યારે મ્હારે લાઠી આવી જવું એવું સમજાય છે. નડિયાદ બેઠાં અભિપ્રાય આપતાં મને વિશેષ શ્રમ જેવું નથી અને સ્નેહીમંડળને મારા અભિપ્રાય કામ લાગે એવું હોય તો તે આપવામાં ધર્મ અને આનંદ ઉભય છે. માટે તે વાતમાં કાંઈ પ્રશ્ન કરવો હોય ત્યારે તે પૂછવો એ આપના હાથની વાત છે.

મને લાઠી બોલાવવા જેવું ગુરુત્વવાળું કાંઈ કામ હોય ત્યારે આપ મને બોલાવશો અને મને કોઈ બીજી પ્રતિકૂળતા નહીં હોય તો હું આનંદથી આપના મેળાપનો લાભ લઈ શકીશ. પણ પ્રવાસને માટે જ મ્હારે પ્રવાસ કરવો ઉચિત નથી એ તો આપ સ્વીકારશો.

લિ.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના
સ્નેહપૂર્વક આશીર્વાદ
{{right|લિ.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના
સ્નેહપૂર્વક આશીર્વાદ}}
{{Poem2Close}}

ચિત્રકાર સત્યજિત રાય
ચિત્રકાર સત્યજિત રાય
Line 620: Line 618:
ઉમાશંકરના પ્રણામ.
ઉમાશંકરના પ્રણામ.
(૨૪૨/પત્રો/૧૯૨૮-૧૯૫૦)
(૨૪૨/પત્રો/૧૯૨૮-૧૯૫૦)

==॥ કલાજગત ॥ ==
==॥ કલાજગત ॥ ==