18,820
edits

Line 600: | Line 600: | ||
આપના પત્રનો આશય હું યથાર્થ સમજ્યો હોઉં તો આપને પ્રસંગોપાત્ત મ્હારો અભિપ્રાય જોઈતો હોય તો તે આપવો. અને આપને કામ હોય ત્યારે મ્હારે લાઠી આવી જવું એવું સમજાય છે. નડિયાદ બેઠાં અભિપ્રાય આપતાં મને વિશેષ શ્રમ જેવું નથી અને સ્નેહીમંડળને મારા અભિપ્રાય કામ લાગે એવું હોય તો તે આપવામાં ધર્મ અને આનંદ ઉભય છે. માટે તે વાતમાં કાંઈ પ્રશ્ન કરવો હોય ત્યારે તે પૂછવો એ આપના હાથની વાત છે. | આપના પત્રનો આશય હું યથાર્થ સમજ્યો હોઉં તો આપને પ્રસંગોપાત્ત મ્હારો અભિપ્રાય જોઈતો હોય તો તે આપવો. અને આપને કામ હોય ત્યારે મ્હારે લાઠી આવી જવું એવું સમજાય છે. નડિયાદ બેઠાં અભિપ્રાય આપતાં મને વિશેષ શ્રમ જેવું નથી અને સ્નેહીમંડળને મારા અભિપ્રાય કામ લાગે એવું હોય તો તે આપવામાં ધર્મ અને આનંદ ઉભય છે. માટે તે વાતમાં કાંઈ પ્રશ્ન કરવો હોય ત્યારે તે પૂછવો એ આપના હાથની વાત છે. | ||
મને લાઠી બોલાવવા જેવું ગુરુત્વવાળું કાંઈ કામ હોય ત્યારે આપ મને બોલાવશો અને મને કોઈ બીજી પ્રતિકૂળતા નહીં હોય તો હું આનંદથી આપના મેળાપનો લાભ લઈ શકીશ. પણ પ્રવાસને માટે જ મ્હારે પ્રવાસ કરવો ઉચિત નથી એ તો આપ સ્વીકારશો. | મને લાઠી બોલાવવા જેવું ગુરુત્વવાળું કાંઈ કામ હોય ત્યારે આપ મને બોલાવશો અને મને કોઈ બીજી પ્રતિકૂળતા નહીં હોય તો હું આનંદથી આપના મેળાપનો લાભ લઈ શકીશ. પણ પ્રવાસને માટે જ મ્હારે પ્રવાસ કરવો ઉચિત નથી એ તો આપ સ્વીકારશો. | ||
{{right|લિ.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના
સ્નેહપૂર્વક આશીર્વાદ}} | {{right|લિ.
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના
સ્નેહપૂર્વક આશીર્વાદ}}

{{Poem2Close}} | |||
[[File:Sanchayan 64 Image 14.jpg|center|400px|thumb|ચિત્રકાર સત્યજિત રાય]] | |||
{{dhr}} {{Page break|label=}} {{dhr}} | |||
(ર) હરિશ્ચંદ્ર ભટ્ટને ઉમાશંકર જોશીનો પત્ર | |||
અમદાવાદ
તા. ૧૪-૧૧-૧૯૪૧ | {{Poem2Open}} | ||
[[File:Sanchayan 64 Image 15.jpg|left|300px]] | |||
'''(ર) હરિશ્ચંદ્ર ભટ્ટને ઉમાશંકર જોશીનો પત્ર''' | |||
{{right|અમદાવાદ
તા. }}

{{right|૧૪-૧૧-૧૯૪૧}}

પ્રિય ભાઈશ્રી, | પ્રિય ભાઈશ્રી, | ||
ઘણા દિવસ થયા! | ઘણા દિવસ થયા! | ||
Line 616: | Line 623: | ||
સર્વે આનંદમાં હશો. | સર્વે આનંદમાં હશો. | ||
ઉમાશંકરના પ્રણામ. | {{right|ઉમાશંકરના પ્રણામ.}}

(૨૪૨/પત્રો/૧૯૨૮-૧૯૫૦) | {{right|(૨૪૨/પત્રો/૧૯૨૮-૧૯૫૦)}}

{{Poem2Close}} | |||
==॥ કલાજગત ॥ == | ==॥ કલાજગત ॥ == |