31,397
edits
No edit summary |
(+1) |
||
| Line 652: | Line 652: | ||
(કુમાર) {{right|‘જટિલ’}}</poem>}} | (કુમાર) {{right|‘જટિલ’}}</poem>}} | ||
ન જાને | {{center|ન જાને}} | ||
[પૃથ્વી] | {{center|[પૃથ્વી]}} | ||
દીઠાં જલધિનાં જલો ઉછળતાં મહાકર્ષણે | {{Block center|<poem>દીઠાં જલધિનાં જલો ઉછળતાં મહાકર્ષણે | ||
પ્રસન્નકર ચન્દ્રના, ગજવતાં મહા ગાન કો. | પ્રસન્નકર ચન્દ્રના, ગજવતાં મહા ગાન કો. | ||
| Line 671: | Line 671: | ||
ફરી કિરણ વારિનાં ઉર ન સ્પર્શશે કોમળાં? | ફરી કિરણ વારિનાં ઉર ન સ્પર્શશે કોમળાં? | ||
અગમ્ય ઘટના દિસે વિધિ રચી, न जाने કશું. | અગમ્ય ઘટના દિસે વિધિ રચી, न जाने કશું. | ||
બાદરાયણ | {right|બાદરાયણ}} | ||
</poem>}} | |||
{{center|એ અપ્રકટને}} | |||
{{Block center|<poem>મધ્યાહ્ન તણાં કિરણો તપતાં, | |||
મધ્યાહ્ન તણાં કિરણો તપતાં, | |||
બળતી ધરતીનાં મૃગજળમાં, | બળતી ધરતીનાં મૃગજળમાં, | ||
આ નિર્જન ઉજ્જડ પાદરમાં, | આ નિર્જન ઉજ્જડ પાદરમાં, | ||
| Line 694: | Line 695: | ||
ક્ષત ચંદ્ર રેખનાં દર્શનમાં, | ક્ષત ચંદ્ર રેખનાં દર્શનમાં, | ||
તુજ એ નયનો રડતાં દિસતાં. | તુજ એ નયનો રડતાં દિસતાં. | ||
સ્વપ્નસ્થ | {{right|સ્વપ્નસ્થ}}</poem>}} | ||
વિરાટની લટો | {{center|વિરાટની લટો}} | ||
ખબર મન! પથની શી રીત પડશે?–ધ્રુવ | {{Block center|<poem>ખબર મન! પથની શી રીત પડશે?–ધ્રુવ | ||
યોગિનીનો જટા કલની | યોગિનીનો જટા કલની | ||
લટો ઉડન્ત હશે; | લટો ઉડન્ત હશે; | ||
| Line 709: | Line 710: | ||
પંથ ક્યાંથી જડશે? | પંથ ક્યાંથી જડશે? | ||
ખબર મન! પથની શી રીતે પડશે? | ખબર મન! પથની શી રીતે પડશે? | ||
નટવર. મ. પટેલ. | {{right|નટવર. મ. પટેલ.}}</poem>}} | ||
એવી તે રાણી રંગે કેમ કાળી? | {{center|એવી તે રાણી રંગે કેમ કાળી?}} | ||
ચાંદા સૂરજના પૂજન કાજે ન એટલા દીવા બળે રે, | |||
{{Block center|<poem>ચાંદા સૂરજના પૂજન કાજે ન એટલા દીવા બળે રે, | |||
રાત્રિરાણીના પૂજન કાજે કે લાખ લાખ દીવા બળે રે. | રાત્રિરાણીના પૂજન કાજે કે લાખ લાખ દીવા બળે રે. | ||
| Line 735: | Line 737: | ||
‘એવી તે રાણી રંગે કેમ કાળી’ ઘૂવડ મન શોચ્યા કરે રે, | ‘એવી તે રાણી રંગે કેમ કાળી’ ઘૂવડ મન શોચ્યા કરે રે, | ||
જાગતો ચારે પ્રહર રહી કૂટ એ કોહ્યડો ઉકેલ્યા કરે રે. | જાગતો ચારે પ્રહર રહી કૂટ એ કોહ્યડો ઉકેલ્યા કરે રે. | ||
(કુમાર) જેઠાલાલ ત્રિવેદી | (કુમાર) {{right|જેઠાલાલ ત્રિવેદી}}</poem>}} | ||
દશરથનો અંતકાળ | {{center|દશરથનો અંતકાળ}} | ||
‘તે સમે ય સખી આવી જ રજની, દારુણ તે દિ’ નિદાધ, | {{Block center|<poem>‘તે સમે ય સખી આવી જ રજની, દારુણ તે દિ’ નિદાધ, | ||
દક્ષિણ વહ્નિથી કિંશુકે કિંશુકે લાગી હતી તે દિ’ આગ. | દક્ષિણ વહ્નિથી કિંશુકે કિંશુકે લાગી હતી તે દિ’ આગ. | ||
| Line 807: | Line 809: | ||
ધનુષની પર તીર ચઢાવી કાનપે તાણી કમાન, | ધનુષની પર તીર ચઢાવી કાનપે તાણી કમાન, | ||
મૃગલું ધારીને બાણ ફગાવ્યું, ને—અને––હાયરે! રામ! | મૃગલું ધારીને બાણ ફગાવ્યું, ને—અને––હાયરે! રામ! | ||
(કુમાર) ગણપતલાલ ભાવસાર | (કુમાર) {{right|ગણપતલાલ ભાવસાર}}</poem>}} | ||
અન્તિમ તંતુ | {{center|અન્તિમ તંતુ}} | ||
(પૃથ્વી–અનુષ્ટુપ) | |||
અનેક ઉરવાદ્યના સુભગ તાર તૂટી ગયા, | {{center|(પૃથ્વી–અનુષ્ટુપ)}} | ||
{{Block center|<poem>અનેક ઉરવાદ્યના સુભગ તાર તૂટી ગયા, | |||
પરંતુ રણકારશેષ નવ શૂન્યમાં ડૂબિયા; | પરંતુ રણકારશેષ નવ શૂન્યમાં ડૂબિયા; | ||
અખંડ અવશિષ્ટ તન્તુ તણું ગાન જે ગૂજતું | અખંડ અવશિષ્ટ તન્તુ તણું ગાન જે ગૂજતું | ||
| Line 827: | Line 831: | ||
સૂક્ષ્મ સંવાદી જે તન્તુ આત્મવાદ્ય તણો ગ્રહે— | સૂક્ષ્મ સંવાદી જે તન્તુ આત્મવાદ્ય તણો ગ્રહે— | ||
વિશ્વવાદ્ય તણું, છિન્ન એ ન થશો અરે! | વિશ્વવાદ્ય તણું, છિન્ન એ ન થશો અરે! | ||
સુંદરજી ગો. બેટાઈ | {{right|સુંદરજી ગો. બેટાઈ}}</poem>}} | ||
ગત બાલકોને | {{center|ગત બાલકોને}} | ||
સુકોમળ સુપુષ્પ કૈં ખીલી સવાર સાંજે ખરે, | |||
{{Block center|<poem>સુકોમળ સુપુષ્પ કૈં ખીલી સવાર સાંજે ખરે, | |||
ઉગી ગગન તારલા ક્ષણ રહી કંઈ આથમે, | ઉગી ગગન તારલા ક્ષણ રહી કંઈ આથમે, | ||
દીઠાં સ્વપન દૃશ્ય તે નહિ સવારનાં સાંપડે, | દીઠાં સ્વપન દૃશ્ય તે નહિ સવારનાં સાંપડે, | ||
| Line 839: | Line 844: | ||
હસ્યાં, કંઈ રડ્યાં, કવિ જ્યમ હસે રડે કાવ્યમાં, | હસ્યાં, કંઈ રડ્યાં, કવિ જ્યમ હસે રડે કાવ્યમાં, | ||
સ્મરું હું તમ જીવનો સરલ–કાવ્ય–ઝરણાં સમાં. | સ્મરું હું તમ જીવનો સરલ–કાવ્ય–ઝરણાં સમાં. | ||
હરિહર ભટ્ટ | {{right|હરિહર ભટ્ટ}} | ||
</poem>}} | |||
વસિષ્ઠ અરુન્ધતીને | {{center|વસિષ્ઠ અરુન્ધતીને}} | ||
પ્રભાનિકર ઊમટે અમિત વ્યોમ સિન્ધુ તટે, | {{Block center|<poem>પ્રભાનિકર ઊમટે અમિત વ્યોમ સિન્ધુ તટે, | ||
સહસ્ત્રશત ડૂબતા તરલ તારકો, આથમે | સહસ્ત્રશત ડૂબતા તરલ તારકો, આથમે | ||
શશિ પ્રખરશ્મિ, શુક્ર વળી ધૂમકેતુ સમા | શશિ પ્રખરશ્મિ, શુક્ર વળી ધૂમકેતુ સમા | ||
| Line 861: | Line 866: | ||
અને સ્વપનશીલ આત્મ ચઢતો કંઈ કેડીએ | અને સ્વપનશીલ આત્મ ચઢતો કંઈ કેડીએ | ||
પ્રભો! વિરલ સ્વપ્નની પ્રણવ પ્રેમે અદ્વૈતના. | પ્રભો! વિરલ સ્વપ્નની પ્રણવ પ્રેમે અદ્વૈતના. | ||
પ્રહ્લાદ પાઠક | {{right|પ્રહ્લાદ પાઠક}]</poem>}} | ||
{{center|વહદત}} | |||
{{center|ગઝલ}} | |||
{{Block center|<poem>જતો હતો હું મદ્રેસાની મહીં જ્યારે, | |||
જતો હતો હું મદ્રેસાની મહીં જ્યારે, | |||
બની કિતાબ સાથે આવતી તું ત્યારે. | બની કિતાબ સાથે આવતી તું ત્યારે. | ||
| Line 888: | Line 895: | ||
મકરબ ગયો પતીલના ભાગ્ય તણો | મકરબ ગયો પતીલના ભાગ્ય તણો | ||
નાસી–લગામ! તું જ રહી માત્ર હાથ મારે! | નાસી–લગામ! તું જ રહી માત્ર હાથ મારે! | ||
પતીલ | {{right|પતીલ}}</poem>}} | ||
ચિત્રકારની કથા. | |||
[ઉપજાતિ વંશસ્થ] | {{center|ચિત્રકારની કથા.}} | ||
કો ચિત્રકારે ગ્રહી હાથ પીંછી | |||
{{center|[ઉપજાતિ વંશસ્થ]}} | |||
{{Block center|<poem>કો ચિત્રકારે ગ્રહી હાથ પીંછી | |||
ને વિશ્વમૂર્તિ તણું ચિત્ર આદર્યું. | ને વિશ્વમૂર્તિ તણું ચિત્ર આદર્યું. | ||
| Line 930: | Line 940: | ||
થંભી ગઈ લેખીની ચિત્રકારની, | થંભી ગઈ લેખીની ચિત્રકારની, | ||
લાગી ગઈ પ્રેમ તણી સમાધિ! | લાગી ગઈ પ્રેમ તણી સમાધિ! | ||
‘નીલકંઠ’ | {{right|‘નીલકંઠ’}}</poem>}} | ||
ટાંકની તરડ | {{center|ટાંકની તરડ}} | ||
ટાંકને તરડ કેમ? એવો પ્રશ્ન હૃદે થતાં | |||
{{Block center|<poem>ટાંકને તરડ કેમ? એવો પ્રશ્ન હૃદે થતાં | |||
પુરાણી કો ગાથા માટે જોયાં જુના પત્ર; | પુરાણી કો ગાથા માટે જોયાં જુના પત્ર; | ||
શિલાલેખો, ભોજપત્રો, જોતાં જોતાં, | શિલાલેખો, ભોજપત્રો, જોતાં જોતાં, | ||
| Line 952: | Line 963: | ||
ટાંક ફાટતી રહી સતીની આશિષથી પણ, | ટાંક ફાટતી રહી સતીની આશિષથી પણ, | ||
હજીયે તરડ રહી પડી જેમ તેમ. | હજીયે તરડ રહી પડી જેમ તેમ. | ||
રસનિધિ. | {{right|રસનિધિ.}}</poem>}} | ||
સત્ સ્વભાવ | {{center|સત્ સ્વભાવ}} | ||
રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, | {{Block center|<poem>રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, | ||
સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી. | સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી. | ||
(પ્રસ્થાન) પૂજાલાલ. | (પ્રસ્થાન) {{right|પૂજાલાલ.}}</poem>}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/હરગોવિંદદાસ ઈશ્વરદાસ પારેખ|(૯) હરગોવિંદદાસ ઈશ્વરદાસ પારેખ]] | |||
|next = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/પ્રકીર્ણ લેખો|(૭) પ્રકીર્ણ લેખો ]] | |||
}} | |||