31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 160: | Line 160: | ||
</poem>}} | </poem>}} | ||
હીરો | {{center|હીરો}} | ||
(પૃથ્વી) | {{center|(પૃથ્વી)}} | ||
અધીર ઉર! ચોદિશે તિમિર ઘોરને દેખતાં, | {{Block center|<poem>અધીર ઉર! ચોદિશે તિમિર ઘોરને દેખતાં, | ||
અને કડકડાટ સાથ નભને સુણી તૂટતાં | અને કડકડાટ સાથ નભને સુણી તૂટતાં | ||
અશાન્ત શીદ તું ભમે? ભયથી શે નમે? રુદ્ર યે | અશાન્ત શીદ તું ભમે? ભયથી શે નમે? રુદ્ર યે | ||
| Line 179: | Line 179: | ||
પડ્યો જગખીણે તું માનવહીરો ભલે આજ હો. | પડ્યો જગખીણે તું માનવહીરો ભલે આજ હો. | ||
જરૂર તવ તેજથી દિવસ કો થશે ઊજળો | જરૂર તવ તેજથી દિવસ કો થશે ઊજળો | ||
(કુમાર) | (કુમાર){{gap|6em}}‘સ્નેહરશ્મિ’ | ||
</poem>}} | |||
આત્મદીપો ભવ | {{center|આત્મદીપો ભવ}} | ||
તું તારા દિલનો દીવો થાને, | {{Block center|<poem>તું તારા દિલનો દીવો થાને, | ||
ઓરે, ઓરે, ઓ ભાયા!–તું તારા. | ઓરે, ઓરે, ઓ ભાયા!–તું તારા. | ||
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા, | રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા, | ||
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!–તું તારા. | એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!{{right|–તું તારા. }} | ||
કોડિયું તારું કાચી માટીનું તેલ, દીવેલ છુપાયાં, | કોડિયું તારું કાચી માટીનું તેલ, દીવેલ છુપાયાં, | ||
નાની શી સળી, અડી ન અડી પરગટશે રંગ–માયા!–તું તારા. | નાની શી સળી, અડી ન અડી પરગટશે રંગ–માયા!{{right|–તું તારા.}} | ||
આભના સૂરજ, ચંદ્ર ને તારા મોટામોટા તેજ–રાયા, | આભના સૂરજ, ચંદ્ર ને તારા મોટામોટા તેજ–રાયા, | ||
આતમનો તારો દીવો પ્રગટાવી, તું વિણ સર્વ પરાયા!–તું તારા. | આતમનો તારો દીવો પ્રગટાવી, તું વિણ સર્વ પરાયા!{{right|–તું તારા.}} | ||
(લોકવાણી) उपवासी | (લોકવાણી) {{right|उपवासी}} | ||
</poem>}} | |||
દ્વિધા | {{center|દ્વિધા}} | ||
(પૃથ્વી • સૉનેટ) | {{center|(પૃથ્વી • સૉનેટ)}} | ||
પણે ઉભરતા મહા ઉદધિઅશ્વ પીઠે ચડી, | {{Block center|<poem>પણે ઉભરતા મહા ઉદધિઅશ્વ પીઠે ચડી, | ||
અપાર પૃથિવિ તણું સકળ પાર લેવા લડી : | અપાર પૃથિવિ તણું સકળ પાર લેવા લડી : | ||
ઊડી ગગન ફૂંક ફૂંક નભદીપ હોલાવવા : | ઊડી ગગન ફૂંક ફૂંક નભદીપ હોલાવવા : | ||
| Line 213: | Line 215: | ||
ઊઠીશ પુલકી કદિક જગ મૃત્યુનાં ખોળવા! | ઊઠીશ પુલકી કદિક જગ મૃત્યુનાં ખોળવા! | ||
વિવાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા! | વિવાદ પણ વ્યાપશે જીવનવિશ્વ છોડી જવા! | ||
(કુમાર) કૃષ્ણલાલ શ્રીધરાણી | (કુમાર) {{right|કૃષ્ણલાલ શ્રીધરાણી}} | ||
</poem>}} | |||
બળતાં પાણી | {{center|બળતાં પાણી}} | ||
(શિખરિણી) | {{center|(શિખરિણી)}} | ||
નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર વનો, | {{Block center|<poem>નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગર વનો, | ||
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી; | પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી; | ||
ઘણું દાઝે દેહે, તપીતપી ઊડે બિંદુ જળનાં, | ઘણું દાઝે દેહે, તપીતપી ઊડે બિંદુ જળનાં, | ||
| Line 240: | Line 243: | ||
વધુ વેગે દોડે તરસી સરિતા સિન્ધુની ભણી. | વધુ વેગે દોડે તરસી સરિતા સિન્ધુની ભણી. | ||
(કુમાર) ઉમાશંકર જોષી | (કુમાર) {{right|ઉમાશંકર જોષી}} | ||
</poem>}} | |||
યાચના | {{center|યાચના}} | ||
મોરલા હો! મુને થોડી ઘડી તારો આપ આષાઢીલો કંઠ; | |||
{{Block center|<poem>મોરલા હો! મુને થોડી ઘડી તારો આપ આષાઢીલો કંઠ; | |||
ખોવાએલી વાદળીને હું, છેલ્લી વાર સાદ પાડી લઉં. | ખોવાએલી વાદળીને હું, છેલ્લી વાર સાદ પાડી લઉં. | ||
| Line 258: | Line 263: | ||
હૈડું એક નીંદવિહોણું, ભાલે એને વાયરો ઢોળું. | હૈડું એક નીંદવિહોણું, ભાલે એને વાયરો ઢોળું. | ||
(જન્મભૂમિ) ઝવેરચંદ મેઘાણી | (જન્મભૂમિ) {{right|ઝવેરચંદ મેઘાણી}} | ||
શિખરો | </poem>}} | ||
[ઉપજાતિ] | |||
આકર્ષતાં એ શિખરો અનેરાં; | {{center|શિખરો}} | ||
{{center|[ઉપજાતિ]}} | |||
{{Block center|<poem>આકર્ષતાં એ શિખરો અનેરાં; | |||
પાતાળદેશે દૃઢ પાય સ્થાપી, | પાતાળદેશે દૃઢ પાય સ્થાપી, | ||
પૃથ્વીતણાં વજ્રપડો ઉથાપી, | પૃથ્વીતણાં વજ્રપડો ઉથાપી, | ||
| Line 299: | Line 306: | ||
શાંતિતણા ગર્ભમહીં ગરંતો, | શાંતિતણા ગર્ભમહીં ગરંતો, | ||
આજન્મ સેવ્યાં લહું સ્વપ્નસોનાં. | આજન્મ સેવ્યાં લહું સ્વપ્નસોનાં. | ||
પૂજાલાલ | {{right|પૂજાલાલ}} | ||
</poem>}} | |||
મુજ પ્રદીપ | {{center|મુજ પ્રદીપ}} | ||
કરાલ તમ તાંડવે પવન! છો હવે સૂસવો; | {{Block center|<poem>કરાલ તમ તાંડવે પવન! છો હવે સૂસવો; | ||
ભલે ધસમસી રહો જલધિમોજ! પૂરી રહી | ભલે ધસમસી રહો જલધિમોજ! પૂરી રહી | ||
અફાટ નભની ગુહા તમનિનાદ કંકાલથી; | અફાટ નભની ગુહા તમનિનાદ કંકાલથી; | ||
| Line 344: | Line 352: | ||
અને અવ શમી જશે મૃદુ પરાગ એ પ્રાણનો, | અને અવ શમી જશે મૃદુ પરાગ એ પ્રાણનો, | ||
પ્રદીપ મુજ – ના, પિતા! તુજ પ્રદીપ? હું માનવી! | પ્રદીપ મુજ – ના, પિતા! તુજ પ્રદીપ? હું માનવી! | ||
મનઃસુખલાલ ઝવેરી | {{right|મનઃસુખલાલ ઝવેરી}} | ||
અંતરપટ | </poem>}} | ||
-: મંદાક્રાન્ત :- | {{center|અંતરપટ}} | ||
છાયા ઝાંખી નજર પડતી તત્પલે જાય ઉડી | {{center|-: મંદાક્રાન્ત :-}} | ||
{{Block center|<poem>છાયા ઝાંખી નજર પડતી તત્પલે જાય ઉડી | |||
આશા જેવી તુજ દરસના ભાવ સૌ થાય મિથ્યા; | આશા જેવી તુજ દરસના ભાવ સૌ થાય મિથ્યા; | ||
આંખો આડે વમળ રસળે વાદળોના અચિંત્યા, | આંખો આડે વમળ રસળે વાદળોના અચિંત્યા, | ||
| Line 363: | Line 372: | ||
જોશે તું તે પુનરપિ સદા સંગિની જોગ માયા : | જોશે તું તે પુનરપિ સદા સંગિની જોગ માયા : | ||
ભાવો ઘેરા અમર સઘળા ચૂમજે અમૃતાના. | ભાવો ઘેરા અમર સઘળા ચૂમજે અમૃતાના. | ||
{{right|દેશળજી પરમાર}} | |||
</poem>}} | |||
{{center|ભમરી}} | |||
{{center|-: શિખરિણી :-}} | |||
{{Block center|<poem>પ્રકાશે દીવાના ભમતી ભમરી આ પજવતી, | |||
ભમરી | |||
-: શિખરિણી :- | |||
પ્રકાશે દીવાના ભમતી ભમરી આ પજવતી, | |||
ઉરાડે ઝપાટે ઝબકી જરી મ્હેં ડંખડરથી; | ઉરાડે ઝપાટે ઝબકી જરી મ્હેં ડંખડરથી; | ||
જવું ત્હેણે ચાહ્યું નવ પ્રણયી સાન્નિધ્ય વિસરી, | જવું ત્હેણે ચાહ્યું નવ પ્રણયી સાન્નિધ્ય વિસરી, | ||
| Line 385: | Line 393: | ||
ન કો ઇષ્ટાનિષ્ટે જરીય અણજાણ્યું જન જગે | ન કો ઇષ્ટાનિષ્ટે જરીય અણજાણ્યું જન જગે | ||
છતાં સાધ્યા સ્વાર્થે સહુય મલકી વિશ્વ વિસરે? | છતાં સાધ્યા સ્વાર્થે સહુય મલકી વિશ્વ વિસરે? | ||
રમણીકલાલ અરાલવાળા | {{right|રમણીકલાલ અરાલવાળા}} | ||
</poem>}} | |||
પૂ. નરસિંહરાવને | {{center|પૂ. નરસિંહરાવને}} | ||
: પૃથ્વી : | {{center|<nowiki>:</nowiki> પૃથ્વી :}} | ||
મહા ગિરિસમા ત્હમે નયનસંમુખે છો ઉભા; | {{Block center|<poem>મહા ગિરિસમા ત્હમે નયનસંમુખે છો ઉભા; | ||
કૃતાર્થ તમ દર્શને અમ ઉરો થતાં, વન્દતાં, | કૃતાર્થ તમ દર્શને અમ ઉરો થતાં, વન્દતાં, | ||
અબોલ બનતાં ઢળે ચરણમાં ત્હમારાં, પીતાં | અબોલ બનતાં ઢળે ચરણમાં ત્હમારાં, પીતાં | ||
| Line 431: | Line 440: | ||
કૃતાર્થ થઈ દર્શને ઉભયનાં ઉરો વન્દતાં, | કૃતાર્થ થઈ દર્શને ઉભયનાં ઉરો વન્દતાં, | ||
અબોલ બનતાં ઢળે ચરણમાં ત્હમારા સદા. | અબોલ બનતાં ઢળે ચરણમાં ત્હમારા સદા. | ||
રમણ ન. વકીલ | {{right|રમણ ન. વકીલ}} | ||
</poem>}} | |||
‘બારી બહાર’ | {{center|‘બારી બહાર’}} | ||
વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો | {{Block center|<poem>વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો | ||
‘આવ’ ‘આવ’ દિશાઓથી સૂર એકર્ણ આવતો. | ‘આવ’ ‘આવ’ દિશાઓથી સૂર એકર્ણ આવતો. | ||
| Line 499: | Line 509: | ||
તોયે સૌનો ઉર મહી સુણું ‘આવ’નો એક સાદ, | તોયે સૌનો ઉર મહી સુણું ‘આવ’નો એક સાદ, | ||
ના બારી, ના ६२ મહીં, રહું જાઉં એ સર્વે સાથ. | ના બારી, ના ६२ મહીં, રહું જાઉં એ સર્વે સાથ. | ||
પ્રહ્લાદ પારેખ | {{right|પ્રહ્લાદ પારેખ}} | ||
</poem>}} | |||
ફલકુને | {{center|ફલકુને}} | ||
-: શિખરિણી :- | {{center|-: શિખરિણી :-}} | ||
નથી તારાં તીરે દ્રુમ શીતળ છાયા પ્રસરતાં, | {{Block center|<poem>નથી તારાં તીરે દ્રુમ શીતળ છાયા પ્રસરતાં, | ||
ન વ્હેતાં પાણીયે શ્રવણપુર સંગીત ભરતાં : | ન વ્હેતાં પાણીયે શ્રવણપુર સંગીત ભરતાં : | ||
ન મોંઘાં સૌન્દર્યા, નગરવધુનું હાસ્ય છુપતું; | ન મોંઘાં સૌન્દર્યા, નગરવધુનું હાસ્ય છુપતું; | ||
| Line 532: | Line 543: | ||
ભર્યું જાણું હૈયે અમૃત શિશુ માટે અખુટ, શે’ | ભર્યું જાણું હૈયે અમૃત શિશુ માટે અખુટ, શે’ | ||
જવું બીજે મારે, અવર કદી થાશે શું જનની? | જવું બીજે મારે, અવર કદી થાશે શું જનની? | ||
જનમેજય | {{right|જનમેજય}} | ||
</poem>}} | |||
વસંત | {{center|વસંત}} | ||
બેઠો હતો જ્યારે મ્હારા સ્વપ્ન તણી મોજમહીં | |||
{{Block center|<poem>બેઠો હતો જ્યારે મ્હારા સ્વપ્ન તણી મોજમહીં | |||
સાધનામાં પરોવીને કૃશઃપ્રાય પ્રાણ; | સાધનામાં પરોવીને કૃશઃપ્રાય પ્રાણ; | ||
કોણ ત્યારે આવી? મારી પગદંડી છટા એવી | કોણ ત્યારે આવી? મારી પગદંડી છટા એવી | ||
| Line 564: | Line 577: | ||
હસંત કો કુસુમની કલીકાશી ભવ્ય બની | હસંત કો કુસુમની કલીકાશી ભવ્ય બની | ||
ઉઘડવા પ્રફુલ્લવા ઉર મારે આવ! | ઉઘડવા પ્રફુલ્લવા ઉર મારે આવ! | ||
સુરેશ ગાંધી | {{right|સુરેશ ગાંધી}} | ||
</poem>}} | |||
{{center|‘આંખ મળે નહિ’}} | |||
{{Block center|<poem>ઝલ્લીના ઝમકાર થયાને | |||
ઝલ્લીના ઝમકાર થયાને | |||
જાગી માઝમ રાત | જાગી માઝમ રાત | ||
આંખ મળે નહિ. | આંખ મળે નહિ. | ||
| Line 583: | Line 597: | ||
ક્યાંથી આવે સાદ? | ક્યાંથી આવે સાદ? | ||
આંખ મળે નહિ. | આંખ મળે નહિ. | ||
પ્રેમશંકર ભટ્ટ | {{right|પ્રેમશંકર ભટ્ટ}} | ||
</poem>}} | |||
મોહપાશ | {{center|મોહપાશ}} | ||
હું શું જાણું સરલ શિશુદગે આવડો મોહપાશ? | |||
{{Block center|<poem>હું શું જાણું સરલ શિશુદગે આવડો મોહપાશ? | |||
યંત્રે થાતાં ટનટન દશના એક દા’ડો ટકોર, | યંત્રે થાતાં ટનટન દશના એક દા’ડો ટકોર, | ||
ટોપી હાથે, છતરી બગલમાં, કોટને ખાંધ માથે | ટોપી હાથે, છતરી બગલમાં, કોટને ખાંધ માથે | ||
| Line 604: | Line 620: | ||
એને જોતાં કરમ ધરમ સહુ ભૂલીને ટ્રામ જાતી, | એને જોતાં કરમ ધરમ સહુ ભૂલીને ટ્રામ જાતી, | ||
વીધી વચ્ચે સ્મરણમય થઈ ભાનને ભૂલી ઉભો. | વીધી વચ્ચે સ્મરણમય થઈ ભાનને ભૂલી ઉભો. | ||
રાજશેખર | {{right|રાજશેખર}} | ||
</poem>}} | |||
{{center|ખોજ}} | |||
{{center|-: સ્ત્રગ્ધરા :-}} | |||
{{Block center|<poem>સૃષ્ટિક્યારે અણુમાં અમીરસ વરસી, સંહરી ઝેર એનાં, | |||
સૃષ્ટિક્યારે અણુમાં અમીરસ વરસી, સંહરી ઝેર એનાં, | |||
ચૂસી ચૂસી સમૂળું અખિલ ભૂમિતણું જાડ્ય, સ્ફુલ્લિંગ આપી, | ચૂસી ચૂસી સમૂળું અખિલ ભૂમિતણું જાડ્ય, સ્ફુલ્લિંગ આપી, | ||
ધાન્યો ક્ષેત્રો ઝરા ને ફળફૂલ સહુમાં ચેતનાઓ વહાવી, | ધાન્યો ક્ષેત્રો ઝરા ને ફળફૂલ સહુમાં ચેતનાઓ વહાવી, | ||
| Line 624: | Line 642: | ||
મારી આ ખોજ પૂરી થઈ જ વિરમશે? અજ્ઞ હું મૂઢ બાલ : | મારી આ ખોજ પૂરી થઈ જ વિરમશે? અજ્ઞ હું મૂઢ બાલ : | ||
કે એનો અંત સ્હાવા ખગ થઈ ઊડશે વ્યોમમાં પ્રાણ મારો, માટીનો દેહ મૂકી? | કે એનો અંત સ્હાવા ખગ થઈ ઊડશે વ્યોમમાં પ્રાણ મારો, માટીનો દેહ મૂકી? | ||
(કુમાર) | (કુમાર){{right|‘મોહિનીચન્દ્ર’}} | ||
</poem>}} | |||
માનવ | {{center|માનવ}}{{Block center|<poem> | ||
નિસર્ગની નિર્મલ તારતંત્રીથી | નિસર્ગની નિર્મલ તારતંત્રીથી | ||
છૂટો પડી કો રવ ગુંજતો ગયો, | છૂટો પડી કો રવ ગુંજતો ગયો, | ||
પ્રમાણ એ તાલ તણું તજી દઈ | પ્રમાણ એ તાલ તણું તજી દઈ | ||
અહંત્વમાં એકલ માનવી થયો. | અહંત્વમાં એકલ માનવી થયો. | ||
(કુમાર) ‘જટિલ’ | (કુમાર) {{right|‘જટિલ’}}</poem>}} | ||
ન જાને | ન જાને | ||