8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 64: | Line 64: | ||
=== ૩ === | === ૩ === | ||
<poem> | |||
ફારશિયોના હરફ વસ્યા વિપ્રની વાણે | ફારશિયોના હરફ વસ્યા વિપ્રની વાણે | ||
ગઝલ રેખતા તરફ ગમતા દીઠા ગાણે | ગઝલ રેખતા તરફ ગમતા દીઠા ગાણે | ||
પુણ્યસ્મરણ : કૃષ્ણરામ | {{Center|પુણ્યસ્મરણ : કૃષ્ણરામ}} | ||
નિત્ય ઉપવાસી રહીને એ ભર્યા ભાણે વસ્યા છે | નિત્ય ઉપવાસી રહીને એ ભર્યા ભાણે વસ્યા છે | ||
Line 108: | Line 108: | ||
મુરશિદે એવો તો હાકોટો કર્યો કે ભડ બધા યે | મુરશિદે એવો તો હાકોટો કર્યો કે ભડ બધા યે | ||
પાળિયેથી ફટ્ટ બેઠા થઈને ધિંગાણે વસ્યા છે | પાળિયેથી ફટ્ટ બેઠા થઈને ધિંગાણે વસ્યા છે | ||
</poem> | |||
=== ૪ પંખીપદારથ === | === ૪ પંખીપદારથ === | ||
<poem> | |||
હજાર પાન | હજાર પાન | ||
હજાર ફૂલ હજાર ફળ | હજાર ફૂલ હજાર ફળ | ||
Line 123: | Line 123: | ||
પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો | પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો | ||
યાયાવરીનાં અથવા યુયુત્સાનાં | યાયાવરીનાં અથવા યુયુત્સાનાં | ||
પરંતુ ગુરૂ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન | પરંતુ ગુરૂ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન | ||
Line 153: | Line 152: | ||
પંખી તો બસ હાજર છે | પંખી તો બસ હાજર છે | ||
અણીની પળે | અણીની પળે | ||
</poem> | |||
=== ૫ પોણા બે વીઘાના ખેતરવાળા માણસનો અહેવાલ === | === ૫ પોણા બે વીઘાના ખેતરવાળા માણસનો અહેવાલ === | ||
<poem> | |||
એની કને | એની કને | ||
પોણા બે વીઘાનું ખેતર હતું. | પોણા બે વીઘાનું ખેતર હતું. | ||
Line 202: | Line 202: | ||
ને હા, એક બીજી વાત, – | ને હા, એક બીજી વાત, – | ||
એનો દાદો ગપોડી નહોતો. | એનો દાદો ગપોડી નહોતો. | ||
</poem> | |||
=== ૬ ઊઘડવા વિષે ચિંતન === | === ૬ ઊઘડવા વિષે ચિંતન === | ||
<poem> | |||
કશુંક ઉઘાડું જ રહે છે | કશુંક ઉઘાડું જ રહે છે | ||
કટાયેલા ઉજાગરાવાળું અથવા મિજાગરાવાળું | કટાયેલા ઉજાગરાવાળું અથવા મિજાગરાવાળું | ||
Line 242: | Line 243: | ||
ધીરેધીરે કરે છે આરોહણ મોક્ષ તરફ | ધીરેધીરે કરે છે આરોહણ મોક્ષ તરફ | ||
મરસિયા વિનાનું શાંત મરણ ધારણ કરીને | મરસિયા વિનાનું શાંત મરણ ધારણ કરીને | ||
સખીદાતારના દક્ષિણ કરની જેમ | સખીદાતારના દક્ષિણ કરની જેમ | ||
Line 272: | Line 271: | ||
કેવળ અંદરની તરફ | કેવળ અંદરની તરફ | ||
તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ. | તે હોય છે કવિતા, ઈશ્વર અને મરણ. | ||
</poem> | |||
=== ૭ પાછોતરા વરસાદમાં === | === ૭ પાછોતરા વરસાદમાં === | ||
<poem> | |||
બધા દેવદૂતો આજે ઊડાઊડ કરે છે, | બધા દેવદૂતો આજે ઊડાઊડ કરે છે, | ||
તીતીઘોડા ને વાણિયાને વેશે વનરાજીમાં, રાજીખુશીથી | તીતીઘોડા ને વાણિયાને વેશે વનરાજીમાં, રાજીખુશીથી | ||
Line 301: | Line 296: | ||
પંખી માત્રનાં પગ પલળીને એવા દીસે છે જાણે કૂણાંકોમળ દીંટાં ને | પંખી માત્રનાં પગ પલળીને એવા દીસે છે જાણે કૂણાંકોમળ દીંટાં ને | ||
ડાળીઓને ન્હોર ભેરવી થિર થવા મથે છે લોહીની સગાઈ | ડાળીઓને ન્હોર ભેરવી થિર થવા મથે છે લોહીની સગાઈ | ||
બધાં પીછાં, ખબર નહીં શાથી, ઈમોશનલ થઈ જઈને, | બધાં પીછાં, ખબર નહીં શાથી, ઈમોશનલ થઈ જઈને, | ||
Line 330: | Line 323: | ||
ત્યાં, બે ખેતરવા છેટે, ગઈ કાલના વરસાદની પાછળ ચાલ્યા જતા જોઉં છું વાન્ગ વેઈ અને ર્યોકાનને | ત્યાં, બે ખેતરવા છેટે, ગઈ કાલના વરસાદની પાછળ ચાલ્યા જતા જોઉં છું વાન્ગ વેઈ અને ર્યોકાનને | ||
એટલે વળી જાઉં છું અહીંથી જ પાછો | એટલે વળી જાઉં છું અહીંથી જ પાછો | ||
</poem> | |||
=== ૮ બનારસ ડાયરી – કાવ્યગુચ્છમાંથી === | === ૮ બનારસ ડાયરી – કાવ્યગુચ્છમાંથી === | ||
==== બનારસ ડાયરી – ૬ ==== | ==== બનારસ ડાયરી – ૬ ==== | ||
<poem> | |||
કપાસનું જીંડવું ફાટ્યું હોય | કપાસનું જીંડવું ફાટ્યું હોય | ||
એવો પ્રફૂલ્લિત ચન્દ્ર ઉદય પામી રહ્યો હતો | એવો પ્રફૂલ્લિત ચન્દ્ર ઉદય પામી રહ્યો હતો | ||
Line 361: | Line 353: | ||
– અરે સ્વયં પાન પણ પોતાની ક્લોરોફિલીંગ્સ સમજી શકતું નથી – | – અરે સ્વયં પાન પણ પોતાની ક્લોરોફિલીંગ્સ સમજી શકતું નથી – | ||
બધાં જ ઓગળી જાય છે પોતપોતાના વિકારોમાં. | બધાં જ ઓગળી જાય છે પોતપોતાના વિકારોમાં. | ||
એટલે જાગરણના ઉજાસમાં આ રાત્રિને ધારી ધારીને જોયા કરવી | એટલે જાગરણના ઉજાસમાં આ રાત્રિને ધારી ધારીને જોયા કરવી | ||
Line 370: | Line 361: | ||
એ ક્ષણે એટલું તો આછુંપાતળું સમજાયું કે | એ ક્ષણે એટલું તો આછુંપાતળું સમજાયું કે | ||
મને દિવસ પણ સમજાતો નથી. | મને દિવસ પણ સમજાતો નથી. | ||
</poem> | |||
==== બનારસ ડાયરી – ૧૦ ==== | ==== બનારસ ડાયરી – ૧૦ ==== | ||
<poem> | |||
મને | મને | ||
કોણ જાણે કેમ | કોણ જાણે કેમ | ||
Line 391: | Line 382: | ||
તો શું છે આ આકાર? ને શું છે આ આસક્તિ? – મેં પૂછ્યું. | તો શું છે આ આકાર? ને શું છે આ આસક્તિ? – મેં પૂછ્યું. | ||
હું તો જાણે હોઉં જ નહીં એમ | હું તો જાણે હોઉં જ નહીં એમ | ||
Line 420: | Line 409: | ||
વણકરે કહ્યું : | વણકરે કહ્યું : | ||
જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા | જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા | ||
</poem> | |||
=== ૯ ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – કાવ્યગુચ્છમાંથી === | === ૯ ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – કાવ્યગુચ્છમાંથી === | ||
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૧ ==== | ==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૧ ==== | ||
<poem> | |||
ન માગવાનું માગી બેસે છે | ન માગવાનું માગી બેસે છે | ||
ક્યારેક કોઈ કવિ : | ક્યારેક કોઈ કવિ : | ||
Line 450: | Line 436: | ||
ને થાળમાં ખળભળે છે ખંડિત ઉજાસની ચબરખીઓ | ને થાળમાં ખળભળે છે ખંડિત ઉજાસની ચબરખીઓ | ||
ને એમ થતી રહે છે કવિતા | ને એમ થતી રહે છે કવિતા | ||
</poem> | |||
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૫ ==== | |||
<poem> | |||
હજી પૂરો ચન્દ્રોદય પણ નથી થયો | હજી પૂરો ચન્દ્રોદય પણ નથી થયો | ||
Line 480: | Line 468: | ||
‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને...’ | ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને...’ | ||
એવું બબડે છે | એવું બબડે છે | ||
ડાયીંગ ડિક્લેરેશનની જેમ | ડાયીંગ ડિક્લેરેશનની જેમ | ||
Line 493: | Line 479: | ||
‘બારીબારણાં બંધ કરીને સૌ પોતપોતાના ઘેર જાવ | ‘બારીબારણાં બંધ કરીને સૌ પોતપોતાના ઘેર જાવ | ||
આજે ચન્દ્રગ્રહણ છે.’ | આજે ચન્દ્રગ્રહણ છે.’ | ||
</poem> | |||
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૬ ==== | ==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૬ ==== | ||
<poem> | |||
એ રઝળુ છે | એ રઝળુ છે | ||
દેશદેશાવર ખેડતો રહે છે | દેશદેશાવર ખેડતો રહે છે | ||
Line 510: | Line 496: | ||
એના મેલાદાટ થેલામાંથી | એના મેલાદાટ થેલામાંથી | ||
એક ઉપહાર, પરણેતર માટે : મોંઘા મૂલનો પરદેશી ચન્દ્ર | એક ઉપહાર, પરણેતર માટે : મોંઘા મૂલનો પરદેશી ચન્દ્ર | ||
ગૃહિણી પણ ખોલે છે એની સ્ત્રીધનનો દાબડો : | ગૃહિણી પણ ખોલે છે એની સ્ત્રીધનનો દાબડો : | ||
Line 533: | Line 518: | ||
પૂનમ હોવા છતાં | પૂનમ હોવા છતાં | ||
એનું રોજીંદું મ્હો પડવા જેટલું પડી ગયું છે | એનું રોજીંદું મ્હો પડવા જેટલું પડી ગયું છે | ||
</poem> | |||
==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૯ ==== | ==== ચન્દ્ર વિષે ચાટુક્તિઓ – ૯ ==== | ||
<poem> | |||
અમારે વૃદ્ધિ | અમારે વૃદ્ધિ | ||
અમારે ક્ષય : અમે સદાયે સૂતકી | અમારે ક્ષય : અમે સદાયે સૂતકી | ||
અમારા અંગરાગ રાખોડી | અમારા અંગરાગ રાખોડી | ||
રંગવિહોણી કાયા ને પરછાંઈ નરી ભભૂતકી | રંગવિહોણી કાયા ને પરછાંઈ નરી ભભૂતકી | ||
તમારા રવિભાણ સંપ્રદાયને તો | તમારા રવિભાણ સંપ્રદાયને તો | ||
Line 570: | Line 554: | ||
ઈહલોકનો ઈન્દુ | ઈહલોકનો ઈન્દુ | ||
રઝાના રહસ્યલોકમાં જે કેવળ બિન્દુ | રઝાના રહસ્યલોકમાં જે કેવળ બિન્દુ | ||
</poem> |