પ્રતિપદા/૨. જયદેવ શુક્લ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 58: Line 58:


==== ૧ ====
==== ૧ ====
<poem>
ગ્રીષ્મના
ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
તોતિંગ તડકામાં
Line 63: Line 64:
આ નાનકો દાણો
આ નાનકો દાણો
ધાણીની જેમ
ધાણીની જેમ
ફટે તો?
ફટે તો?</poem>


==== ૨ ====
==== ૨ ====
ડાબા હાથની
<poem>ડાબા હાથની
વચલી આંગળીને
વચલી આંગળીને
પાછળ ખેંચી
પાછળ ખેંચી
Line 73: Line 74:
છોડું...
છોડું...
ચન્દ્ર
ચન્દ્ર
જો ટિચાય તો?
જો ટિચાય તો?</poem>


==== ૩ ====
==== ૩ ====
પૃથ્વીના
<poem>પૃથ્વીના
ગબડતા
ગબડતા
આ દડાને
આ દડાને
Line 83: Line 84:
અધવચ્ચે
અધવચ્ચે
સૂર્ય
સૂર્ય
ઝીલી લે તો?
ઝીલી લે તો?</poem>


=== ૪. સ્તનસૂક્ત ===
=== ૪. સ્તનસૂક્ત ===
==== ૧ ====
==== ૧ ====
હરિણનાં શિંગડાંની
<poem>હરિણનાં શિંગડાંની
અણી જેવી
અણી જેવી
ઘાતક
ઘાતક
Line 99: Line 100:
ધબકે છે
ધબકે છે
એ ક્ષણોનાં
એ ક્ષણોનાં
ઘેરાં નિશાન!
ઘેરાં નિશાન!</poem>


==== ૨ ====
==== ૨ ====
મોગરા જેવી
<poem>મોગરા જેવી
રૂપેરી મધરાતે
રૂપેરી મધરાતે
ચન્દ્રના આક્રમણથી બચાવવા
ચન્દ્રના આક્રમણથી બચાવવા
Line 114: Line 115:
ફરી રહીછે
ફરી રહીછે
લોહિયાળ
લોહિયાળ
શારડી!
શારડી!</poem>
 
==== ૩ ====
==== ૩ ====
તંગ હવાના પડદા પર
<poem>તંગ હવાના પડદા પર
કાણાં પાડી
કાણાં પાડી
ટગર ટગર નેત્રે
ટગર ટગર નેત્રે
સ્તનો
સ્તનો
ઉચ્ચારે છે
ઉચ્ચારે છે
વશીકરણ મન્ત્ર!
વશીકરણ મન્ત્ર!</poem>


==== ૪ ====
==== ૪ ====
ખુલ્લી પીઠ પર
<poem>ખુલ્લી પીઠ પર
તોફાની સ્તનોએ
તોફાની સ્તનોએ
કોતર્યા
કોતર્યા
સળગતા
સળગતા
રેશમી ગોળાર્ધ.
રેશમી ગોળાર્ધ.</poem>


==== ૫ ====
==== ૫ ====
તે  
<poem>તે  
જાંબુકાળી સાંજે
જાંબુકાળી સાંજે
છકેલ ડીંટડીઓએ
છકેલ ડીંટડીઓએ
Line 139: Line 141:
ટહુક્યા કરે છે
ટહુક્યા કરે છે
કોયલકાળો
કોયલકાળો
પંચમ!
પંચમ!</poem>
 
==== ૬ ====
==== ૬ ====
લાડુની બહાર
<poem>લાડુની બહાર
મરક મરક
મરક મરક
ડોકિયું કરતી
ડોકિયું કરતી
Line 148: Line 151:
દેહ આખ્ખો
દેહ આખ્ખો
રસબસ
રસબસ
તસબસ...
તસબસ...</poem>


==== ૭ ====
==== ૭ ====
ચૈત્રી ચાંદની.
<poem>ચૈત્રી ચાંદની.
અગાશીમાં
અગાશીમાં
બંધ આંખે
બંધ આંખે
Line 157: Line 160:
તે તો લૂમખાની
તે તો લૂમખાની
રસદાર
રસદાર
કાળી દ્રાક્ષ!
કાળી દ્રાક્ષ!</poem>


==== ૮ ====
==== ૮ ====
કાયાનાં
<poem>કાયાનાં
તંગ જળમાં
તંગ જળમાં
ડોલે છે
ડોલે છે
એ તો ફાટફાટ થતાં
એ તો ફાટફાટ થતાં
કમળો જ!
કમળો જ!</poem>


==== ૯ ====
==== ૯ ====
નાવડીમાં
<poem>નાવડીમાં
તરતાં-ડોલતાં
તરતાં-ડોલતાં
કમળો
કમળો
સૂંઘતાં સૂંઘતાં જોયું :
સૂંઘતાં સૂંઘતાં જોયું :
ક્ષિતિજે
ક્ષિતિજે
લાલ લાલ સૂર્ય!
લાલ લાલ સૂર્ય!</poem>


==== ૧૦ ====
==== ૧૦ ====
આછા પ્રકાશમાં
<poem>આછા પ્રકાશમાં
ને હવામાં
ને હવામાં
ગોબા પાડતાં
ગોબા પાડતાં
Line 181: Line 184:
હણહણ્યાં...
હણહણ્યાં...
દેહ
દેહ
રણઝણ રણઝણ.
રણઝણ રણઝણ.</poem>


==== ૧૧ ====
==== ૧૧ ====
ગન્ધકની ટોચ જેવી,
<poem>ગન્ધકની ટોચ જેવી,
સહેજ પાસાદાર ટીંડટીઓ
સહેજ પાસાદાર ટીંડટીઓ
હવામાં
હવામાં
Line 192: Line 195:
અડે તે પહેલાં જ
અડે તે પહેલાં જ
શરીર
શરીર
ફુરચે ફુરચા...
ફુરચે ફુરચા...</poem>


==== ૧૨ ====
==== ૧૨ ====
રણઝણતી ટેકરીઓ પર,
<poem>રણઝણતી ટેકરીઓ પર,
સર્વત્ર
સર્વત્ર
શરદપૂનમનો
શરદપૂનમનો
Line 202: Line 205:
વરસ્યો...
વરસ્યો...
આકાશ
આકાશ
ભરપૂર ખાલી ખાલી...
ભરપૂર ખાલી ખાલી...</poem>


=== ૫ હા ભઈ હા, બધેબધ પડે જ છે... ===
=== ૫ હા ભઈ હા, બધેબધ પડે જ છે... ===


‘હવે
<poem>‘હવે
બહાર જો.
બહાર જો.
જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે.
જો, જો, પાછળ વાદળો ઘેરાયાં છે.
Line 285: Line 288:
‘હા ભઈ હા, બધેબધ
‘હા ભઈ હા, બધેબધ
પડે જ છે,
પડે જ છે,
પડે જ...’
પડે જ...’</poem>


=== ૬ ગબડાવી દે, ફંગોળી દે... ===
=== ૬ ગબડાવી દે, ફંગોળી દે... ===
 
<poem>
ગાય માટે કાઢેલું
ગાય માટે કાઢેલું
ભૂંડને ખાતાં જોઈ
ભૂંડને ખાતાં જોઈ
Line 331: Line 334:
પેલા આદિમ સમુદ્રમાં
પેલા આદિમ સમુદ્રમાં
આ બોડા, ધુમાડિયા ગોળાને,
આ બોડા, ધુમાડિયા ગોળાને,
આ હિરણ્યાક્ષોને.
આ હિરણ્યાક્ષોને.<poem>


=== ૭ તાલ-કાવ્યો–માંથી ===
=== ૭ તાલ-કાવ્યો–માંથી ===


==== તાલ-કાવ્યો – ૧ ====
==== તાલ-કાવ્યો – ૧ ====
 
<poem>
તાલ
તાલ
ચાલ ચાલે છે
ચાલ ચાલે છે