પ્રતિપદા/૩. યજ્ઞેશ દવે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 469: Line 469:
જૈફ વયે પહોંચેલા સફાઈ કામદાર વના જેતા અને તેના મુકાદમ વચ્ચેની વાતચીત.{{Poem2Close}}
જૈફ વયે પહોંચેલા સફાઈ કામદાર વના જેતા અને તેના મુકાદમ વચ્ચેની વાતચીત.{{Poem2Close}}
<poem>
<poem>
ન્ વના જેતા
વના જેતા
હાજર સાયેબ, પાય લાગણ’મા’બાપ.
હાજર સાયેબ, પાય લાગણ’મા’બાપ.

ન્ કેમ સાવ છેવાડે રઈ ગ્યો?
કેમ સાવ છેવાડે રઈ ગ્યો?
આપડે જ સેવાડે રઈ પસે કોઈ સેવાડાવાળીની ચંત્યા તો નંઈ.
આપડે જ સેવાડે રઈ પસે કોઈ સેવાડાવાળીની ચંત્યા તો નંઈ.
સાસુ ને સાઈબ?
સાસુ ને સાઈબ?

ન્ વના જેતા
વના જેતા
સર્વોદય સોસાયટી શેરી નંબર-૪નો રોડ બરોબર વાઈળો છે’ને?
સર્વોદય સોસાયટી શેરી નંબર-૪નો રોડ બરોબર વાઈળો છે’ને?
ડેપુટી કાલે રાઉન્ડ મારવાના છે. ફરિયાદ નો આવવી જોઈ સઈમજો?
ડેપુટી કાલે રાઉન્ડ મારવાના છે. ફરિયાદ નો આવવી જોઈ સઈમજો?
વાળીઝૂડીને ચોખ્ખો સણાક – ચામર ચોક જેવો મા’બાપ.
વાળીઝૂડીને ચોખ્ખો સણાક – ચામર ચોક જેવો મા’બાપ.
અંબામાને પગલાં પાડવાનું મન થાવું જોવે.
અંબામાને પગલાં પાડવાનું મન થાવું જોવે.

ન્ એલા તારાં છોકરાંવ કેટલાં?
એલા તારાં છોકરાંવ કેટલાં?
ઈ ભણશે કે ઈ’યે ઢૈડો કરશે તારી જેમ?
ઈ ભણશે કે ઈ’યે ઢૈડો કરશે તારી જેમ?
તણ છોકરાંવ. બે દેવે દીધા દીકરા ને એક માતાજીએ દીધી દીકરી.
તણ છોકરાંવ. બે દેવે દીધા દીકરા ને એક માતાજીએ દીધી દીકરી.
ભણવાનું તો સાઈબ...
ભણવાનું તો સાઈબ...
ભણે નરસી મે’તો, ભણે શિવાણંદ ને ભણે મારો દાસી જીવણ.
ભણે નરસી મે’તો, ભણે શિવાણંદ ને ભણે મારો દાસી જીવણ.
Line 492: Line 492:
રાજીનો રોટલો રળું છું રામે દીધો.
રાજીનો રોટલો રળું છું રામે દીધો.

ન્ વના જેતા, તારે કાંઈ ટુકડો જમીન ખેતર ખોઈડા ખરા?
વના જેતા, તારે કાંઈ ટુકડો જમીન ખેતર ખોઈડા ખરા?
અલખનો ઓટલો સેને સાઈબ, ને રાતે ઉપર નવલખ ચંદરવો
અલખનો ઓટલો સેને સાઈબ, ને રાતે ઉપર નવલખ ચંદરવો
ઈ આખેઆખો મારો જને બાપ.
ઈ આખેઆખો મારો જને બાપ.

ન્ તારી કાંઈ બાપકમાઈ ખરી કે નંઈ?
તારી કાંઈ બાપકમાઈ ખરી કે નંઈ?
આ દખ જ બાપીકું ક્યો’તો બાપીકુ
આ દખ જ બાપીકું ક્યો’તો બાપીકુ
ને પોતીકું ક્યો’તો પોતીકુ
ને પોતીકું ક્યો’તો પોતીકુ
આ દખનું જ અમને ભારી સખ. ઈના ભારી હેવા
આ દખનું જ અમને ભારી સખ. ઈના ભારી હેવા
ઈના વગર સોરવે જ નંઈ, ઈના વન્યા ટુકડો હેઠે નો ઊતરે.
ઈના વગર સોરવે જ નંઈ, ઈના વન્યા ટુકડો હેઠે નો ઊતરે.

ન્ વના જેતા અનામતની તને કાંઈ ખબર્ય?
વના જેતા અનામતની તને કાંઈ ખબર્ય?
દર બે-પાંચ વરહે મતે ય લઈ’ગ્યા પોટલી મોઢે
દર બે-પાંચ વરહે મતે ય લઈ’ગ્યા પોટલી મોઢે
ને અનામતે ય ક્યારના ઢઈડી ગ્યા પોટલા મોઢે
ને અનામતે ય ક્યારના ઢઈડી ગ્યા પોટલા મોઢે
અમે ઈની રમત મમતમાં ક્યાં પડિયે સાઈબ.
અમે ઈની રમત મમતમાં ક્યાં પડિયે સાઈબ.

ન્ તું પરમાટી<ref>માંસ – આમિષ આહાર<ref> ખાશ વના જેતા?
તું પરમાટી<ref>માંસ – આમિષ આહાર</ref> ખાશ વના જેતા?
પરમાટી તો સુ સાઈબ અળસિયાની જેમ
પરમાટી તો સુ સાઈબ અળસિયાની જેમ
માટી ય ખાવી પડે.
માટી ય ખાવી પડે.
જલમ જલમના પુન કે જેવા તેવા તોય જીવતર મઈળા મનેખના.
જલમ જલમના પુન કે જેવા તેવા તોય જીવતર મઈળા મનેખના.
Line 521: Line 521:
અમારું ગજું નંઈ સાહેબ.
અમારું ગજું નંઈ સાહેબ.

ન્ વના જેતા, તું ભજન તો કરતો હઈસ, ખરું કે નંઈ?
વના જેતા, તું ભજન તો કરતો હઈસ, ખરું કે નંઈ?
અમારે તો બાપ, ભોજન ઓછા ને વજન વધારે.
અમારે તો બાપ, ભોજન ઓછા ને વજન વધારે.
ઈ’નાથી કાંઈ વધારે છે સાઈબ?
ઈ’નાથી કાંઈ વધારે છે સાઈબ?
ગામમાં બોલાવી જાય સંધાય.
ગામમાં બોલાવી જાય સંધાય.
Line 536: Line 536:
સાતે’ય કોઠે દીવા બાપ.
સાતે’ય કોઠે દીવા બાપ.

ન્ વના જેતા,
વના જેતા,
સચરાચર મેં વઈર્‌હો’તો ઓણકો
સચરાચર મેં વઈર્‌હો’તો ઓણકો
બારે મેઘ ખાંગા થ્યા’તા, સીમ ખેતર લે‘રાણા’ તા યાદ છે?
બારે મેઘ ખાંગા થ્યા’તા, સીમ ખેતર લે‘રાણા’ તા યાદ છે?
કિમ ભુલાય સાઈબ
કિમ ભુલાય સાઈબ
લથબથ ભીંજાણો’તો સાઈબ, બારે બાર મે’માં ભીંજાણો તો ભરપૂર.
લથબથ ભીંજાણો’તો સાઈબ, બારે બાર મે’માં ભીંજાણો તો ભરપૂર.
ખેતરમાં મોતીડા જેવી બાજરી ધરપીને ધાવી’તી દૂધમલ ડૂંડાને
ખેતરમાં મોતીડા જેવી બાજરી ધરપીને ધાવી’તી દૂધમલ ડૂંડાને
જોયું’તું સીમમાં.
જોયું’તું સીમમાં.
પસે તો મેં’ભેગો મોલ ક્યાં ઊડી ગ્યો ઈ ખબર નંઈ.
પસે તો મેં’ભેગો મોલ ક્યાં ઊડી ગ્યો ઈ ખબર નંઈ.
પસે તો રાડા જોયા’તા રાડા–સુક્કાભઠ્ઠ
પસે તો રાડા જોયા’તા રાડા–સુક્કાભઠ્ઠ
તો ય અમે રાડારોળ નો’કરી કે નો પાડી રાડું.
તો ય અમે રાડારોળ નો’કરી કે નો પાડી રાડું.

ન્ વના જેતા, આ તારા માથે ધોળા ભાળું તો ગાંધીબાપુનું કાંઈ  
વના જેતા, આ તારા માથે ધોળા ભાળું તો ગાંધીબાપુનું કાંઈ  
ઓહાણ<ref>સ્મૃતિ-યાદ<ref> ખરું?
ઓહાણ<ref>સ્મૃતિ-યાદ</ref> ખરું?
ધોળા તો બાપ આ તડકાના. સાંયો નંઈ ને ઈમાં.
ધોળા તો બાપ આ તડકાના. સાંયો નંઈ ને ઈમાં.
હા, બાપુ થઈ ગ્યા કો’ક મા’તમા – પોતડી પેરતા ખાલી.
હા, બાપુ થઈ ગ્યા કો’ક મા’તમા – પોતડી પેરતા ખાલી.
ઓલા સોકમાં ઈમનું પૂતળું – લાગે’કે લાકડી લઈ મંડશે હાલવા.
ઓલા સોકમાં ઈમનું પૂતળું – લાગે’કે લાકડી લઈ મંડશે હાલવા.
Line 562: Line 562:
‘ફટ ભૂંડા.’
‘ફટ ભૂંડા.’

ન્ ને બાબાસાહેબને ઓળખે ને?
ને બાબાસાહેબને ઓળખે ને?
સાઈબ, ઈ યે કો’ક બાબા થઈ ગ્યા.
સાઈબ, ઈ યે કો’ક બાબા થઈ ગ્યા.
કયે છે કે બાપુની જીમ ઈ યે અમારું બઉ રાખતા
કયે છે કે બાપુની જીમ ઈ યે અમારું બઉ રાખતા
આ બાબા તે અત્તારના બાબા જેવા નંઈ સાઈબ
આ બાબા તે અત્તારના બાબા જેવા નંઈ સાઈબ
તયે તો બધા કે’તા હઈશે ને બાબસાયબ! બાબાસાયબ!
તયે તો બધા કે’તા હઈશે ને બાબસાયબ! બાબાસાયબ!

ન્ વના જેતા
વના જેતા
ખબર છે આ નવખંડ ધરતીમાં માછલાથી માંડી બુદ્ધ સુધી
ખબર છે આ નવખંડ ધરતીમાં માછલાથી માંડી બુદ્ધ સુધી
એણે અવતાર ધઈરો સે ખાલી આ ભરતખંડમાં?
એણે અવતાર ધઈરો સે ખાલી આ ભરતખંડમાં?
મને તો ઈની કાંઈ ખબર્ય નંઈ સાઈબ.
મને તો ઈની કાંઈ ખબર્ય નંઈ સાઈબ.
એટલી ખબર્ય કે
એટલી ખબર્ય કે
     ઉપરવાળો હાજરાહજૂર છે સંધે ય, અજવાળે છે સંધુય.
     ઉપરવાળો હાજરાહજૂર છે સંધે ય, અજવાળે છે સંધુય.
ન્ વના જેતા,
વના જેતા,
બઉ મજા આવી તારી હારે વાતું કરવાની.
બઉ મજા આવી તારી હારે વાતું કરવાની.
વાતુંનું તો એવું ને માબાપ કે મજો જ આવે
વાતુંનું તો એવું ને માબાપ કે મજો જ આવે
કરવાવાળું જોવે.
કરવાવાળું જોવે.
હું તો વાતું કરું સકલા હારે, ઝાડવા હારે
હું તો વાતું કરું સકલા હારે, ઝાડવા હારે
Line 585: Line 585:
ઈ તો મે’રામણ, લેરાય!
ઈ તો મે’રામણ, લેરાય!

ન્ વના જેતા
વના જેતા
મોડું થાય છે મને. તારી વાતું તો સાંજ પાડી દેસે.
મોડું થાય છે મને. તારી વાતું તો સાંજ પાડી દેસે.
કાલ પાછા ડેપુટી...
કાલ પાછા ડેપુટી...
Line 591: Line 591:
પાછો આવીસ નિરાંતે. અત્તાર મોડું થાય છે.
પાછો આવીસ નિરાંતે. અત્તાર મોડું થાય છે.
લે, દઈ દે અંગૂઠો.
લે, દઈ દે અંગૂઠો.
લો દઈ દઉં સાઈબ
લો દઈ દઉં સાઈબ
તમે ઈવડા ઈ મા’તમા થોડા સો કે સંચોડો માગી લેહો.
તમે ઈવડા ઈ મા’તમા થોડા સો કે સંચોડો માગી લેહો.
આ આંગળિયું ભેળો અંગૂઠો સે તાં લગણ
આ આંગળિયું ભેળો અંગૂઠો સે તાં લગણ
Line 598: Line 598:
તમે ય ઉપરવાળાની સાખે જ ગઈણા હશે ને સાઈબ.
તમે ય ઉપરવાળાની સાખે જ ગઈણા હશે ને સાઈબ.
લો, તારે રામેરામ સાઈબ, રામેરામ.</poem>
લો, તારે રામેરામ સાઈબ, રામેરામ.</poem>
ન્ મુકાદમનો સંવાદ
– વના જેતાનો સંવાદ
* પરમાટી એટલે માંસ – આમિષ આહાર
* ઓહાણ એટલે સ્મૃતિ-યાદ