બાળ કાવ્ય સંપદા/મને ચડે છે ઘેન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સાત રંગોનું હલેસું|લેખક : જિગર જોષી ‘પ્રેમ'<br>(1987)}}
{{Heading|મને ચડે છે ઘેન|લેખક : જિગર જોષી ‘પ્રેમ'<br>(1987)}}


{{Block center|<poem>
{{Block center|<poem>
ચાલો આકાશમાં નદિયું વહાવીએ ને વાદળની હોડી બનાવીએ
જ્યારે જ્યારે હાથમાં લઉં છું પાટી દફ્તર પેન
{{right|સાત રંગોનાં હલ્લેસાં લાવીએ}}
સાચું કહું છું સાચું કહું છું મને ચડે છે ઘેન


પંખીની જેમ પછી આકાશે રોજ રોજ જાવાનું હરવા ને ફરવા
કક્કાના અક્ષરમાં દેખાતું ટીચરનું મોઢું
પંખી તો આકાશે ઊડવાને જાય ભાઈ આપણે તો જાવાનું તરવા
દફ્તરને હું શાલ ગણીને વારેઘડીએ ઓઢું
આભ સુધી જવાનું નક્કી તો છે જ પછી પરીઓના દેશે જઈ આવીએ{{gap}}
{{right|સાત રંગોનાં હલ્લેસાં લાવીએ}}


ધરતી પર વૃક્ષ હવે સહેજે ના ટકતાં એને રોજ રોજ કાપે કુહાડી
આંખોમાંથી ધસમસતી આવે આંસુની ટ્રેન
ડાળી ને પાન ઉપર કુહાડી આવે ત્યાં પંખી બોલે છે 'ઓય માડી' !
પાટી દફ્તર પેન મૂકી દઉં તો જ પડે છે ચેન
વાદળની હોડીથી પાણી રે પાશું ચલો આકાશે વૃક્ષ કોઈ વાવીએ
 
{{right|સાત રંગોનાં હલ્લેસાં લાવીએ}}
પચાસ માળના ફ્લૅટ બરાબર જાણે ABCD
નાના નાના પગ મારા હું કેમ ચઢું આ સીડી.
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ચાંદાને મામા શું કહેવા..
|previous = કીડીબહેન ભણવા ચાલ્યાં
|next = સાત રંગોનું હલેસું
|next = મને ચડે છે ઘેન
}}
}}