32,370
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|મને ચડે છે ઘેન|લેખક : જિગર જોષી ‘પ્રેમ'<br>(1987)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
જ્યારે જ્યારે હાથમાં લઉં છું પાટી દફ્તર પેન | |||
સાચું કહું છું સાચું કહું છું મને ચડે છે ઘેન | |||
કક્કાના અક્ષરમાં દેખાતું ટીચરનું મોઢું | |||
દફ્તરને હું શાલ ગણીને વારેઘડીએ ઓઢું | |||
આંખોમાંથી ધસમસતી આવે આંસુની ટ્રેન | |||
પાટી દફ્તર પેન મૂકી દઉં તો જ પડે છે ચેન | |||
પચાસ માળના ફ્લૅટ બરાબર જાણે ABCD | |||
નાના નાના પગ મારા હું કેમ ચઢું આ સીડી. | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કીડીબહેન ભણવા ચાલ્યાં | ||
|next = | |next = મને ચડે છે ઘેન | ||
}} | }} | ||