32,301
edits
(inverted comas corrected) |
No edit summary |
||
| Line 14: | Line 14: | ||
આવા બનાવની ઐતિહાસિક તથ્યપરકતા અંગે તો કશો સંદેહ રાખવાનું કારણ નથી, પરંતુ શહેનશાહ તરીકે સંગીત પ્રત્યેના આટલા દ્વેષની સામે, એમના પારિવારિક જીવનમાં અને અતિ નિકટના ચુસ્ત ઇસ્લામપરસ્ત સરદારોમાં તો સંગીતનો શોખ પ્રચલિત હતો જ એવા ઉલ્લેખો પણ સાંપડે છે. ખુદ બાદશાહની લાડકી પુત્રી ઝેબુનિસા ઊંડી સંગીતપ્રીતિ ધરાવતી હતી. કહેવાય છે કે પુત્રીના સંગીતશિક્ષણ માટે પિતા તરીકે બાદશાહે અંતઃપુરમાં વ્યવસ્થા કરી હતી. મોગલ સલ્તનત, ખાસ કરીને ઔરંગઝેબ વિશેના અધિકૃત ઇતિહાસકાર ડૉ. જદુનાથ સરકારના ગ્રંથોમાં જોકે એ અંગે કશી માહિતી સાંપડતી નથી, આમ છતાં અન્યત્ર પ્રાપ્ત થતા નિર્દેશો પણ આ દિશામાં આપણને વિચારતા કરી મૂકે એવા છે. | આવા બનાવની ઐતિહાસિક તથ્યપરકતા અંગે તો કશો સંદેહ રાખવાનું કારણ નથી, પરંતુ શહેનશાહ તરીકે સંગીત પ્રત્યેના આટલા દ્વેષની સામે, એમના પારિવારિક જીવનમાં અને અતિ નિકટના ચુસ્ત ઇસ્લામપરસ્ત સરદારોમાં તો સંગીતનો શોખ પ્રચલિત હતો જ એવા ઉલ્લેખો પણ સાંપડે છે. ખુદ બાદશાહની લાડકી પુત્રી ઝેબુનિસા ઊંડી સંગીતપ્રીતિ ધરાવતી હતી. કહેવાય છે કે પુત્રીના સંગીતશિક્ષણ માટે પિતા તરીકે બાદશાહે અંતઃપુરમાં વ્યવસ્થા કરી હતી. મોગલ સલ્તનત, ખાસ કરીને ઔરંગઝેબ વિશેના અધિકૃત ઇતિહાસકાર ડૉ. જદુનાથ સરકારના ગ્રંથોમાં જોકે એ અંગે કશી માહિતી સાંપડતી નથી, આમ છતાં અન્યત્ર પ્રાપ્ત થતા નિર્દેશો પણ આ દિશામાં આપણને વિચારતા કરી મૂકે એવા છે. | ||
(૧) ‘ઔરંગઝેબ સંગીતનો દ્રોહી નહિ; રાગ-રંગ અથવા ભ્રષ્ટ અને અશ્લીલ ગીતોનો શત્રુ હતો.' | (૧) ‘ઔરંગઝેબ સંગીતનો દ્રોહી નહિ; રાગ-રંગ અથવા ભ્રષ્ટ અને અશ્લીલ ગીતોનો શત્રુ હતો.' | ||
‘મુગલ બાદશાહોં કી હિંદી', ૪૬ | |||
આચાર્ય ચંદ્રબલિ પાંડે | આચાર્ય ચંદ્રબલિ પાંડે | ||
(૨) ‘પીર, ફકીર કે સંત તરીકે પોતાની જાતને ઓળખાવવા માટેનો ઔરંગઝેબનો પ્રયત્ન રાજકીય હતો અને એની ધૂનમાં એણે પોતાના દરબારમાં સંગીતનો નિષેધ કર્યો હતો, પરંતુ એના જનાનખાનાની વાત જુદી જ હતી. ત્યાં તો રાગરંગ અને સંગીતની મહેફિલ જામતી રહેતી.' | (૨) ‘પીર, ફકીર કે સંત તરીકે પોતાની જાતને ઓળખાવવા માટેનો ઔરંગઝેબનો પ્રયત્ન રાજકીય હતો અને એની ધૂનમાં એણે પોતાના દરબારમાં સંગીતનો નિષેધ કર્યો હતો, પરંતુ એના જનાનખાનાની વાત જુદી જ હતી. ત્યાં તો રાગરંગ અને સંગીતની મહેફિલ જામતી રહેતી.' | ||