2,457
edits
(Created page with "{{Poem2Open}} {{space}} પેમલો અને પેમલી એક હતો પેમલો ને એક હતી પેમલી. લાકડાં કાપવા...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{space}} | {{space}} | ||
પેમલો અને પેમલી | {{Center|પેમલો અને પેમલી}} | ||
એક હતો પેમલો ને એક હતી પેમલી. | એક હતો પેમલો ને એક હતી પેમલી. | ||
લાકડાં કાપવાથી થાકીપાકીને એક સાંજે પેમલો ઘેર આવ્યો. તેણે પેમલીને કહ્યું: “પેમલી! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.” | લાકડાં કાપવાથી થાકીપાકીને એક સાંજે પેમલો ઘેર આવ્યો. તેણે પેમલીને કહ્યું: “પેમલી! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું.” | ||
Line 23: | Line 23: | ||
પેમલાએ હાંડો ઠેકાણે મૂક્યો. પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો: “હાશ! જો, શરીર કેવું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું?” | પેમલાએ હાંડો ઠેકાણે મૂક્યો. પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો: “હાશ! જો, શરીર કેવું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું?” | ||
* | * | ||
‘લખ્યા બારું’ | {{Center|‘લખ્યા બારું’}} | ||
એક હતો વાણિયો. વાણિયો હતો ભલોભોળો, પણ કાળજાગાંડો. | એક હતો વાણિયો. વાણિયો હતો ભલોભોળો, પણ કાળજાગાંડો. | ||
નાની એવી હાટડી રાખે. તેમાં દાળિયા, મમરા ને રેવડી એવું એવું વેચે ને સાંજ પડ્યે પેટજોગું રળે. | નાની એવી હાટડી રાખે. તેમાં દાળિયા, મમરા ને રેવડી એવું એવું વેચે ને સાંજ પડ્યે પેટજોગું રળે. | ||
Line 64: | Line 64: | ||
વાણિયો કહે: “લો આ કાગળિયું. લખ્યું છે એમાં ક્યાંય માર ખાવાનું? આ તો તમે લખ્યા બારું કરો છો!” | વાણિયો કહે: “લો આ કાગળિયું. લખ્યું છે એમાં ક્યાંય માર ખાવાનું? આ તો તમે લખ્યા બારું કરો છો!” | ||
* | * | ||
વહતા ભાભા | {{Center|વહતા ભાભા}} | ||
નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો: “આ તે શું હશે માળું?” | નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો: “આ તે શું હશે માળું?” | ||
ત્યારે બીજો કહે: “અરે ભાઈ! એ તો બગલું હશે, બગલું! તમને શી ખબર પડે?” ત્યાં વળી ત્રીજો કહે: “અરે ભાઈ! વગર વિચાર્યે કાં બોલો? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય!” | ત્યારે બીજો કહે: “અરે ભાઈ! એ તો બગલું હશે, બગલું! તમને શી ખબર પડે?” ત્યાં વળી ત્રીજો કહે: “અરે ભાઈ! વગર વિચાર્યે કાં બોલો? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય!” |
edits