ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ગુજરાતી ભાષાના શબ્દકોષ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 92: Line 92:
ઉપર પ્રમાણે ઇંગ્લીશ–ગુજરાતી કોષોનો ટુંકાણમાં પરિચય કરાવ્યો છે. નાના મોટાં અત્યાર સૂધીના પ્રકાશનો માટે સાથે પરિશિષ્ટ સામેલ છે. મોટા પાયા ઉપરની ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરીની હજુ આપણી ભાષામાં ખામી છે. અને તેવો કોષ કોઈ સંસ્થા વગર કરી શકે તેમ નથી. ઘણા ઇંગ્રેજી શબ્દોના નવિન ગુજરાતી શબ્દો યોજાયા છે અને હજુ યોજાય છે. પારિભાષિક શબ્દોની ડીક્ષનેરીઓ પણ બહાર પડતી જાય છે. સોસાઇટીએ પણ તેવા શબ્દોના વપરાયેલા પર્યાયો બહાર પાડ્યા છે. શયાજી જ્ઞાન મંજુષા તરફથી પણ તેના પારિભાષિક શબ્દોના સમૂહો બહાર પડેલા છે. વિદ્યાપીઠ તરફથી પણ “ગણિતકી પરિભાષા” એ નામથી ઇંગ્રેજી શબ્દોના સંસ્કૃતમાં આવેલા શબ્દોના પર્યાયો આપેલા છે. તેવા સઘળા શબ્દો ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીમાં આવી જવા જોઈએ. આપણા રૂઢિપ્રયોગો તેમજ પર્યાય શબ્દોની સંપૂર્ણ સમજુતિ Synonyms તરીકે આવવી જોઈએ. મિ. શેઠનાના પ્રોસ્પેક્ટસ પ્રમાણેના દરેક શાખાના શબ્દો આવી જવા જોઇએ તેમજ સંપૂર્ણ ચિત્રોનો તેમાં સમાવેશ કરવો જોઇએ. મતલબ વેબ્સ્ટર, સ્ટાન્ડર્ડ, ઓક્સફર્ડ, ઓજલ્વી, સેન્ચ્યુરી અને તેથી નામાંકિત ડીક્ષનેરીઓના એકત્રિત ધોરણ ઉપર સારો મોટો પ્રમાણભૂત ઇંગ્લીશ-ગુજરાતી કોષ થવો જોઇએ. સરકાર કે સંસ્થા સિવાય અન્યથી આ બને તેવું નથી. પરમાત્મા આપણી ગુજરાતી ભાષામાં આવા એક કેાષનો ઘણીજ ત્વરાથી ઉમેરો કરે એ ઈચ્છાપૂર્વક આ લેખક આ લેખ પુરો કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ}'''}
{{right|'''વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસ'''}}

[[File:Image 3 of Granth Ane Granthkar - Part 5.png|center|300px]]

Line 100: Line 100:
{{center|'''ગુજરાતી–ગુજરાતી શબ્દકોષો પ્રસિદ્ધ થયાની સાલવાર નોંધ.'''}}

{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
| અનુ
ક્રમ.
| અનુ
ક્રમ.
Line 558: Line 558:
| અર્થ સાથે કોષ-શબ્દ
સંખ્યા ૪૬૬૬૧
| અર્થ સાથે કોષ-શબ્દ
સંખ્યા ૪૬૬૬૧

આ ઉપરાંત જુદી જુદી વિગતોના કોષો માટે “ગુજરાતી-ગુજરાતી” શીર્ષક લેખ જોવો.