ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ગુજરાતી ભાષાના શબ્દકોષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગુજરાતી ભાષાના શબ્દકોષ}} {{Poem2Open}} દુનિયાની દરેક પ્રચલિત ભાષાના કોષોની માફક આપણી ગુજરાતી ભાષાનો કોષ પણ દિનપ્રતિદિન નવિન શબ્દોથી, નવિન પર્યાયોથી, નવિન શબ્દ પ્રયોગોથી વૃદ્ધિને...")
 
No edit summary
Line 64: Line 64:
[[File:Image 2 of Granth Ane Granthkar - Part 5.png|center|300px]]

{{center|(૨) સંસ્કૃત–ગુજરાતી શબ્દકોષઃ—}}
{{center|'''(૨) સંસ્કૃત–ગુજરાતી શબ્દકોષઃ—'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણી ભાષાને સંસ્કૃત સાથે મા દીકરીનો સંબંધ છે. અને સંસ્કૃતનું વાચન પરાપૂર્વથી ભાગવત-ગીતા-ઉપનિષદો-પુરાણોદ્વારા ગુજરાતમાં ચાલતુંજ આવેલું છે. ઈંગ્રેજી અમલમાં કેળવણીનો પાયો નંખાયો ત્યારે પણ સંસ્કૃતના અભ્યાસને વિસારી દેવામાં આવ્યો ન હતો, તેથી સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થને માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે સરકારી વિદ્યા ખાતાએ પણ સગવડ કરી હતી. ત્યારપછી ભાષામાં સંસ્કૃતના જ ગુજરાતી કોષો પણ પ્રકટ થયા છે તે નીચેની હકીકતથી સમજાશે.

Line 74: Line 74:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{center|૩. ગુજરાતી ઈંગ્લીશ શબ્દકોષોઃ—}}
{{center|'''૩. ગુજરાતી ઈંગ્લીશ શબ્દકોષોઃ—'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યાં જ્યાં રાજ્યપરિવર્તન થાય છે અને રાજ્યકરતી પ્રજા અન્ય દેશની હોય છે, ત્યાં ત્યાં રાજ્યકર્ત્રી પ્રજાની ભાષાની માહિતી આવશ્યક હોય છે. તેમાં મુખ્યત્વે આપણી ભાષાના શબ્દો તેમની ભાષામાં કિયા શબ્દોથી બરાબર યોજી શકાય તે જાણવાની અગવડ વધારે પડે છે. અને તેને માટે જોઇતાં સાધનો નાના મોટા પ્રમાણોમાં વખતોવખત પુરાં પાડનાર સેવાભાવી સદ્‌ગૃહસ્થો નીકળી આવે છે. આપણે ત્યાં પણ ઇંગ્રેજ સરકારના આવાગમન પછી અને કેળવણી ખાતાનો પાયો નંખાયા પછી, તેવી અગવડો દૂર કરવાને ગુજરાતી ઇંગ્રેજી ડીક્ષનેરી માટે સૌથી પ્રથમ પ્રયાસ સને ૧૮૪૬માં મેસર્સ મીરજાં મહમદ કાસીમ તથા નવરોજજી ફરદુનજીએ કરેલો જણાય છે. સુરતના રહીશ અને તે વખતના નામાંકિત પાંચ દદ્દામાંના એક માસ્તર દલપતરામ ભગુભાઈની હસ્તલિખિત પ્રત ઉપરથી સદર ડીક્ષનેરી સુધારાવધારા સાથે ૧૫૦૦૦ શબ્દોની બહાર પાડવામાં આવી હતી. ત્યારપછી સને ૧૮૬૨માં સુધારાના અગ્રણી અને જેમની હાલમાં શતાબ્દી ઉજવાઇ તે રા. કરસનદાસ મુળજીએ પોકેટ ડીક્ષનેરી બહાર પાડી હતી. સને ૧૮૬૮માં તેની બીજી આવૃત્તિ પણ નીકળી હતી. સને ૧૮૬૩માં મી. શાપુરજી એદલજીએ તેવીજ ડીક્ષનેરી બહાર પાડી હતી અને તેનીપણ બીજી આવૃત્તિ સને ૧૮૬૮માં નીકળી હતી. ત્યારપછી સને ૧૮૭૪માં ઉકરડાભાઈ શિવજીએ જુદા જુદા વિષયોવાર કક્કાવારીથી ડીક્ષનેરી બહાર પાડી હતી. તેજ વર્ષમાં રા. શિવશંકર કસનજી તથા અં. કો. બા. તરફથી ગુજરાતી–ગુજરાતી અને ઇંગ્રેજી ડીક્ષનેરી પ્રકટ થઈ હતી. ગુજરાતીના ગુજરાતીમાંજ અર્થ આપી તેની સાથે ઇંગ્રેજી અર્થ પણ આપીને અત્યારસુધીની ડીક્ષનેરીઓથી જુદી ભાત પાડી હતી. ત્યારપછી લગભગ અગીઆર વર્ષના ગાળામાં આવી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી જણાતી નથી. પરંતુ સને ૧૮૮૫ માં રાજકોટમાં રા. કાશીદાસ બ્રીજભુખનદાસ તથા બાલકિસનદાસ બ્રીજભુખનદાસે ગુજરાતી–ગુજરાતી અને ઇંગ્રેજી ડીક્ષનેરી લગભગ ૨૫૦૦૦ શબ્દોની પ્રગટ કરી હતી. ત્યારપછીના દશ વર્ષના ગાળામાં અમદાવાદમાં ચાર પોકેટ ડીક્ષનેરીઓ નીકળી હતી. પરંતુ તેમાં સને ૧૮૯૨માં રા. લલ્લુભાઈ ગોકલદાસે જે પોકેટ ડીક્ષનેરી બહાર પાડી તેની ૧૯૦૦ તથા ૧૯૧૨ માં થઇને ત્રણ આવૃત્તિઓ ૨૫૦૦, ૪૦૦૦ અને ૪૦૦૦ પ્રતોની અનુક્રમે નિકળી હતી. બાકીની પ્રતો એક એક હજારની નિકળી હતી. મતલબ રા. લલ્લુભાઇ ગોકલદાસની ડીક્ષનેરી લોકપ્રિય નીવડી હતી. પરંતુ ગુજરાતી ઇંગ્રેજી ડીક્ષનેરી પદ્ધતિસર, શબ્દોના મૂળ સાથે અને ઉદાહરણો સાથે સારા મોટા કદની તૈયાર કરવાનું માન મિ. એમ. બી. બેલ્સારેને માટેજ બાકી રહ્યું હતું. મિ. બેલ્સારે એક દક્ષિણી ગૃહસ્થ હતા અને અમદાવાદની હાઈસ્કુલમાં માસ્તર હતા. આ ડીક્ષનેરી યોજવાના કામમાં તેમને ઉશ્કેરનાર અને રોકનાર મિ. એચ. કે. પાઠક હતા. આ પાઠક ગુ. વ. સોસાયટીમાં કારકુન હતા. (ડીક્ષનેરી પ્રકટ થઇ ત્યારે તેઓ સોસાયટીમાં હતા કે કેમ તે ધ્યાનમાં નથી.) તેમને ઈંગ્લીશ આવડતું ન હતું. પરંતુ તેઓ સાહસિક હતા. અને અમુકની જરૂર છે અને અમુકમાં લાભ છે તે તેઓ જોઈ શકતા હતા. ગુજરાતી-ગુજરાતી કોષના વિવેચનમાં મે. ભગુભાઈની કંપની સંબંધમાં જે ઉલ્લેખ હતો તે કંપનીના પણ મિ. પાઠક એક અગ્રગણ્ય ભાગીદાર હતા. ઈંગ્લીશ ગુજરાતી કોષ મોટાપાયા ઉપર કાઢવાની યોજના પણ મિ. પાઠકનીજ હતી અને મિ. રૂસ્તમજી શેઠનાને તેમણેજ સદર ડીક્ષનેરી માટે ઉભા કર્યા હતા. મનુષ્ય એક કાર્ય આરંભી તેને સંપૂર્ણ સંચાલનમાં મૂકયા વગર લાલસાને વશ થઇ બીજાં કાર્યોમાં ઝીપલાવે છે અને બગડે બે થાય છે તેમ આ. મિ. પાઠકે, મે. શેઠના સંઘવી અને ભગુભાઇની ભાગીદારીથી પાઠકસંઘવીની કંપની વ્યાપારાર્થે કાઢી, મિ. શેઠનાને જાપાન મોકલ્યા અને મોટી નુકશાની પરિણામે ખમવી પડી. ઈંગ્લીશ ગુજરાતી ડીક્ષનેરીની મોટી આવૃત્તિ પડી ભાગવાનું આ પણ એક કારણ હતું. પરંતુ આતો વિષયાન્તર થઈ ગયું. મિ. બેલ્સારેએ ઘણી મહેનત લીધી છે; અને ગુજરાતી ભાષામાં એક સારી પ્રમાણભૂત અને વિદ્વતાપૂર્ણ ડીક્ષનેરી મુકી છે. તેને માટે ગુજરાત તેમનું આભારી રહેશેજ. પરંતુ અત્રે લેખકથી એક ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી. ગમે તેવું સારૂં ઇંગ્રેજી જાણનાર દેશી એક વિદ્વાન ઈંગ્રેજ ભાષાશાસ્ત્રી જેટલી નિપુણતા ન ધરાવે અને ભાષાના રૂઢિપ્રયોગો સંપૂર્ણ ભાવાર્થમાં ન ગ્રહણ કરી શકે એ જેટલું સ્વાભાવિક છે, તેટલું જ ગમે તેવો ગુજરાતી ભાષાનો જાણકાર એક દક્ષિણી, બંગાળી કે પંજાબી ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગો કિંવા ખાંચખુચ ન સમજી શકે તે પણ સ્વાભાવિક છે. ગુજરાતમાં ઘણા વર્ષથી રહેતા અને ગુજરાતીઓના સારા સંસર્ગમાં આવતા ઘણા દક્ષિણીઓને “હું ચોપડી લાવી છું” અગર “મેં ચોપડી લાવી છે” એવા ખોટા પ્રયોગો કરતા સાંભળ્યા છે. તેઓ તેમની ભાષાના પ્રયોગો કે શબ્દના અર્થો પ્રમાણે આપણી ભાષાના પ્રયોગ કે અર્થો સ્વાભાવિક રીતે કર્યે જાય છે. મિ. બેલ્સારે પણ એક દક્ષિણી હોવાથી તેવા સર્વસામાન્ય નિયમમાંથી બાતલ થઈ શક્યા નથી. કેટલીક જગોએ મિ. બેલ્સારેથી પણ ડીક્ષનેરીમાં તેવાં સ્ખલનો થઈ ગયાં છે. માત્ર એક નિર્વિવાદ ઉદાહરણ અત્રે આપ્યું છે. કોઇ પ્રસંગે લેખકને “કાંતવું” શબ્દ ડીક્ષનેરીમાં જોવાની જરૂર પડી, ત્યારે તેમાં “કાંત્યુ પીંજ્યું કર્યું કપાસ” એ રૂઢિપ્રયોગનું ઇંગ્લીશ તેમાં “Well thrashed cotton” જોયું, મરાઠીમાં કાપુસનો અર્થ રૂ થાય છે. એટલે તેમણે કાંતેલું, પીંજેલું રૂ તેવો અર્થ કરીને તેનું ઇંગ્લીશ મુક્યું. આવી ભૂલ એક દક્ષિણી કરી શકે એ સ્વાભાવિક છે. સામાન્યરીતે એક એવી માન્યતા રહેલી છે કે અમુક ભાઇએ લખેલા કે તૈયાર કરેલામાં ભૂલ હોય જ નહિ. પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે “મનુષ્યાઃ સ્ખનલશીલા” માણસ માત્ર ભૂલને પાત્ર છે. રા. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતાએ ત્યારપછી ગુજરાતી–ઈંગ્રેજી કોષ વધારે મોટો અને વધારે સારો પ્રકટ કરાવ્યો છે. તેમાં પણ પૂર્વોક્ત નિયમાનુસાર એજ અર્થ કાયમ રહી ગયો છે. લેખકને ફરીથી લખવું પડે છે કે મિ. બેલ્સારેએ આ ડીક્ષનેરી તૈયાર કરવામાં અને તેની બીજી આવૃત્તિ સુધારી વધારી બહાર પાડવામાં ઘણીજ જહેમત ઉઠાવી છે અને ઘણો સારો શ્રમ લીધો છે. તે માટે ગુજરાતી સાહિત્ય તેમનું ઋણીજ છે. સદરની બીજી આવૃત્તિમાં તેઓશ્રીએ ઘણાજ સુધારા વધારા કર્યાં છે. કેટલીક ખામીઓ પણ પુરી પાડી છે. અને તે સને ૧૯૦૪ માં બહાર પડી છે. તેને ત્રીજી આવૃત્તિ સને ૧૯૨૭ માં પ્રકટ થઈ છે.

Line 81: Line 81:
ત્યારપછી આવી ડીક્ષનેરી અત્યાર સુધીના સુધારા વધારા સાથે ઇંગ્રેજી ડીક્ષનેરીઓની પદ્ધતિસર તૈયાર કરાવવાની આવશ્યકતા વડોદરાના બુકસેલર એમ. સી. કોઠારીને જણાઈ અને તેમણે આપણા સાહિત્ય ક્ષેત્રમાં જાણીતા મિ. ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા તથા તેમના ચી. ભરતરામ ભાનુસુખરામ મહેતા પાસે તૈયાર કરાવરાવી ક્રાઉન આઠ પેજી, ૧૬૧૦ પૃષ્ટની, રૂા. ૧૫-૦-૦ ની કિંમતથી સને ૧૯૨૫ માં બહાર પાડી. અત્યાર સુધીની બહાર પડેલી ગુજરાતી–ઇંગ્રેજી ડીક્ષનેરીઓમાં આ સૌથી શ્રેષ્ટ છે. સાહિત્ય પ્રેમીઓ આશા રાખી શકે છે કે સદરની બીજી આવૃત્તિ ઘણા સુધારા વધારા સાથે તેમજ ભાષામાં દાખલ થયેલા નવિન શબ્દોનો ઉમેરો કરીને તથા પર્યાય શબ્દોના બરાબર બંધ બેસતા ઈંગ્રેજી શબ્દો અને તેના વિવેચન અને ઉદાહરણ સાથે અંગ્રેજી Synonyms ના ધોરણ ઉપર સામેલ કરી તેમજ બીજા ઉપયોગી પરિશિષ્ટો સહિત બહાર પાડી જણાતી ખામી દૂર કરશે.

{{center|૪. ઇંગ્લીશ–ગુજરાતી કોષોઃ—}}
{{center|'''૪. ઇંગ્લીશ–ગુજરાતી કોષોઃ—'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઈંગ્રેજ લોકોના આ દેશમાં આવાગમન અને તેમની સત્તાના સ્થાપન પછી તેમની ભાષા જાણવાની આવશ્યકતા જણાય એ સ્વાભાવિક છે; તે પ્રમાણે આપણી ગુજરાતી ભાષામાં પણ તેમની ભાષાના શબ્દો સમજાવવા માટે સૌથી પ્રથમ પ્રયત્ન સને ૧૮૦૮ ની સાલમાં થયેલો જણાય છે. વેપાર રોજગાર, ધંધાદારી કેળવણી તેમજ છાપખાના વિગેરેની નવીન પ્રથાઓમાં પારસી કોમ સાહસ ખેડવામાં હમેશા પ્રથમ ભાગ લે છે. તે પ્રમાણે છાપખાના અને વર્ત્તમાનપત્રનો પ્રથમારંભ પારસી ગૃહસ્થો તરફથીજ થયેલો હતો. તે અરસામાં સને ૧૮૦૮ ની સાલમાં પ્રથમ ઈંગ્લીશ–ગુજરાતી ડીક્ષનેરી તે વખતે ચાલુ વપરાશમાં આવતા જુદા જુદા ખાતાઓના શબ્દોની ડીક્ષનેરી “A Vocabulary-English and Gujarati” એ નામથી મુંબઈ સમાચાર પ્રેસમા ડેમી આઠ પેજી ૧૮૦ પૃષ્ટની છપાઈ હતી. સને ૧૮૦૦ માં કલકત્તામાં ઇંગ્લીશ-બંગાળી ડીક્ષનેરી બહાર પડેલી અને જેની ચાર આવૃત્તિ થઇ હતી તે ઉપરથી સદર ડિક્ષનેરી તૈયાર કરવામાં આવી હતી. તે અરસામાં આટલી નાની ડીક્ષનેરી કામચલાઉ સારી ગણાઇ હશે. કેમકે ત્યારપછી લગભગ ૫૦ વર્ષના ગાળામાં બીજી કોઈ ડીક્ષનેરી બહાર પડેલી લેખકના જોવામાં કે જાણવામાં નથી. પરંતુ જેમ જેમ ઇંગ્રેજી ભાષાનો અભ્યાસ વધતો ગયો અને કેળવણીનો પ્રચાર થતો ગયો તેમ તેમ સારી ડીક્ષનેરીની આવશ્યકતા એ ક્ષેત્રમાં જણાઇ છે. સને ૧૮૫૪ માં રે. મિ રોબર્ટસને એક ડીક્ષનેરી બહાર પાડી હતી. સદર ડીક્ષનેરી સંબંધમાં તપાસ કરતાં લેખકને તેની જુની પ્રત પણ મળી શકી નથી એટલે એ સંબંધમાં વધુ વિગત આપવાને કાંઇ પણ બીજું સાધન નથી. પરન્તુ ત્યાર પછી ટુંકા ગાળામાંજ વધારે સારૂં સાધન પુરૂ પાડવાની ધગશ મિ. અરદેશર ફરામજી મુસ તથા નાનાભાઇ રૂસ્તમજી રાણીનામાં ઉત્પન્ન થયેલી દૃષ્ટિગોચર થાય છે. તે કામ તેમણે સને ૧૮૫૧ થી શરૂ કરેલું સમજાય છે. તેમણે ઉપાડેલું કાર્ય સંગીન અને સારા પાયા ઉપરનું હોવાથી અને તે એકદમ પુરૂ થઈ શકવાનો સંભવ નહિં હોવાથી તેઓએ તે વિભાગોમાં બહાર પાડવાનો નિશ્ચય કર્યો જણાય છે. તે પ્રમાણે તેમણે “The Comprehensive English-Gujarati Dictionary” (મોટો કોષ) એ મથાળાથી પ્રથમ વિભાગ A અને B શબ્દોનો સને ૧૮૫૭ માં બહાર પાડ્યો હતો. સદરનો બીજો, ત્રીજો અને ચોથો ભાગ ઉપરાઉપરી એક પછી એક Honor શબ્દ સુધીના સને ૧૮૬૧ સૂધીમાં બહાર પાડ્યા. આવા મોટા કામમાં ખંત, હિમ્મત અને સાહસ હોવા છતાં જે મુખ્ય મુશીબત નાણાંની નડે છે તેજ મુશીબતને લીધે ૧૧ વર્ષ સુધી તેમને આ કામ મુલતવી રાખવું પડ્યું જણાય છે. અનુકૂળતા થયે પાંચમો ભાગ સને ૧૮૭૨ માં બહાર પાડ્યો હતો. સને ૧૮૯૫ સૂધી મિ. મુસ અને મિ. રાણીના સાથેજ કામ કરતા હતા. સને ૧૮૯૫ માં મિ. મુસનું મૃત્યુ થતાં તે કામ એકલા મિ. રાણીનાને ભાગ આવ્યું હતું. તેમા મદદને માટે તેમણે તેમના ચિરંજીવીને સામેલ કર્યા હતા. સને ૧૯૪૦ માં મિ. નાનાભાઈ રાણીના પણ ગુજરી ગયા ત્યારે ડીક્ષનેરીનું કામ S અક્ષર સુધી આવ્યું હતું અને બાકીનું કામ તેમના ચિરંજીવી રૂસ્તમ ના. રાણીનાએ સને ૧૯૦૮ માં પુરૂંં કર્યું હતું. સદર કોષમાં મૂળથી જ ઇંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો આપવાની તેમજ તે શબ્દ ઉપરથી નિકળતા બીજા ફ્રેઝીસોના ગુજરાતી અર્થ આપવાની રૂઢિ ગ્રહણ કરેલી તે તેમણે ઠેઠ સૂધી કાયમ રાખી છે. અત્યંત ખંત અને મહેનતથી તેમણે આ કાર્ય કરેલું છે. ખાનગી માણસો અને તે પણ સામાન્ય પરિપાટીના માણસો આવા કાર્ય આરંભે તો તેમાં તેમને જે મુશીબતો નડે તે સઘળી મુશીબતો મિ. રાણીના તથા મિ. મુસને નડી હતી. સરકાર પાસે પણ તેમણે મદદની માગણી કરી હતી પરન્તુ ત્યાંથી પણ તેમના પ્રારબ્ધમાં મદદ મળવાનું લખાયું નહોતું. તેમ છતાં પોતાનાજ બળ ઉપર ઝઝુમી તેમણે આ કાર્ય સંતોષકારક રીત્યે પુરૂ કરી આપણી ભાષામાં સારા કોષ આપવાનો ઉપકાર કર્યો છે.

Navigation menu