18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|વિમાસણ|ધીરુ પરીખ}} | {{Heading|વિમાસણ|ધીરુ પરીખ}} | ||
<poem> | <poem> | ||
આઘેરા ગરજે છે સાયર ક્યારના | |||
:: | :: પડ્યા ઝીણેરા કાળાય જી; | ||
વગડે વેરાયલ આપણ વાદળી | |||
:: | :: હવે ક્યમ રે મળાય જી? — આઘેરા. | ||
કામઠેથી છૂટ્યાં તીર આપણે | |||
:: | :: બાણાવળીને સંચાર જી; | ||
તાક્યાં રે નિશાન પાડી ઝૂરતાં | |||
:: | :: પાછાં ક્યમ રે વળાય જી? — આઘેરા. | ||
આપણે ટહુકા પંખીગાનના | |||
:: | :: રઝળ્યા વનની મોઝાર જી; | ||
હવે રે શોધીએ કંઠનાં બેસણાં | |||
:: | :: ક્યાંય એંધાણી ભાળાય જી? — આઘેરા. | ||
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)}} | {{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)}} | ||
</poem> | </poem> |
edits