અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/વિમાસણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|વિમાસણ|ધીરુ પરીખ}}
{{Heading|વિમાસણ|ધીરુ પરીખ}}
<poem>
<poem>
આઘેરાગરજેછેસાયરક્યારના
આઘેરા ગરજે છે સાયર ક્યારના
:: પડ્યાઝીણેરાકાળાયજી;
:: પડ્યા ઝીણેરા કાળાય જી;
વગડેવેરાયલઆપણવાદળી
વગડે વેરાયલ આપણ વાદળી
:: હવેક્યમરેમળાયજી? — આઘેરા.
:: હવે ક્યમ રે મળાય જી? — આઘેરા.
કામઠેથીછૂટ્યાંતીરઆપણે
કામઠેથી છૂટ્યાં તીર આપણે
:: બાણાવળીનેસંચારજી;
:: બાણાવળીને સંચાર જી;
તાક્યાંરેનિશાનપાડીઝૂરતાં
તાક્યાં રે નિશાન પાડી ઝૂરતાં
:: પાછાંક્યમરેવળાયજી? — આઘેરા.
:: પાછાં ક્યમ રે વળાય જી? — આઘેરા.
આપણેટહુકાપંખીગાનના
આપણે ટહુકા પંખીગાનના
:: રઝળ્યાવનનીમોઝારજી;
:: રઝળ્યા વનની મોઝાર જી;
હવેરેશોધીએકંઠનાંબેસણાં
હવે રે શોધીએ કંઠનાં બેસણાં
:: ક્યાંયએંધાણીભાળાયજી? — આઘેરા.
:: ક્યાંય એંધાણી ભાળાય જી? — આઘેરા.
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)}}
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૪)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu