નાટક વિશે/એસ્કાઈલસ અને ‘એગામેમ્નોન’: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 25: Line 25:
નાટક આવું આવું કરતું હતું. અને એ જ વખતે એથેન્સની પ્રજા એક નવો પ્રયોગ અજાણતાં આગળ ધપાવતી હતી. બાહ્ય આક્રમણનો ભય સતત હતો. પણ ઘરઆંગણેય, ગમે તેટલી ઉપકારક હોય છતાં રૂપે-ગુણે જુલ્મશાહી પાંગરતી હતી. બાહ્ય આક્રમણને હટાવવા કટિબદ્ધ થયેલી પ્રજા ઘરઆંગણાની જુલ્મશાહીને સહી લ્યે એમ ન જ બને. અને એટલે જ એક આંતરિક ઘર્ષણ પણ હવામાં ગાજતું હતું. લોકશાહીને પાંગરવાની ઘડી જાણે આવી લાગી હતી.

એસ્કાઈલસના જન્મ અને જીવન દરમયાન આવી હાલત હતી. આગળ જે ત્રિભેટાનો ઉલ્લેખ કર્યો તે માત્ર બાહ્ય આક્રમણ અને પરદેશી સ્વતંત્રતા ઝૂંટવી લ્યે એનો જ ત્રિભેટો ન હતો. એ ત્રિભેટાનો એક ફાંટો એટલે પૂરું ઉઘડેલું નહીં, છતાં અપાર શક્યતાઓ ધરાવતું એક લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ–નાટક.

થેસ્પીસે ચીંધેલા માર્ગે આગળ વધીને એસ્કાઈલસે ટ્રેજેડીને ઘડી, તખ્તાને ઘણીઘણી નવરીતિઓ આપી એ જોઈએ એ પહેલાં, એસ્કાઈલસના વિચારોનો પુદ્ગળ બાંધનાર કયાં બલાબલો હતાં તે જોવું જરૂરી છે. વાસ્તવમાં પોતાને મળેલા સાહિત્યસ્વરૂપને પોતે શા માટે આવું રૂપ આપ્યું, એ દ્વારા પોતે શું કહેવા માગે છે, એ જાણવું જરૂરી છે
થેસ્પીસે ચીંધેલા માર્ગે આગળ વધીને એસ્કાઈલસે ટ્રેજેડીને ઘડી, તખ્તાને ઘણીઘણી નવરીતિઓ આપી એ જોઈએ એ પહેલાં, એસ્કાઈલસના વિચારોનો પુદ્ગળ બાંધનાર કયાં બલાબલો હતાં તે જોવું જરૂરી છે. વાસ્તવમાં પોતાને મળેલા સાહિત્યસ્વરૂપને પોતે શા માટે આવું રૂપ આપ્યું, એ દ્વારા પોતે શું કહેવા માગે છે, એ જાણવું જરૂરી છે.
{{Poem2Close}}.
{{Poem2Close}}
'''(૪)'''
'''(૪)'''
{{Poem2Open}}
{{Poem2Open}}