31,512
edits
No edit summary |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
આ વર્ગીકરણને કારણે જ લોકો અમારે ત્યાં આ નથી ને તે નથીનાં રોદણાં રડે છે. જેમ કે, ગુજરાતીમાં મહાકાવ્ય નથી, સંસ્કૃતમાં ટ્રૅજડી નથી, વગેરે – એ જ રીતે કેટલાક લોકોએ સાહિત્યકૃતિઓનો ઇતિહાસ લખવાને બદલે આવા પ્રકારોનો ઇતિહાસ લખવાના ઉધામા કર્યા છે! | આ વર્ગીકરણને કારણે જ લોકો અમારે ત્યાં આ નથી ને તે નથીનાં રોદણાં રડે છે. જેમ કે, ગુજરાતીમાં મહાકાવ્ય નથી, સંસ્કૃતમાં ટ્રૅજડી નથી, વગેરે – એ જ રીતે કેટલાક લોકોએ સાહિત્યકૃતિઓનો ઇતિહાસ લખવાને બદલે આવા પ્રકારોનો ઇતિહાસ લખવાના ઉધામા કર્યા છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''એની મર્યાદિત ઉપયોગિતા'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[એસન્સ ઑવ ઇસ્થેટિકમાં ક્રોચે આવા વર્ગીકરણની અમુક ઉપયોગિતા સ્વીકારે છે. પણ કહે છે કે એને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ. વળી, એ વર્ગીકરણ માટે વપરાતાં ધોરણોનો કોઈ તાર્કિક આધાર નથી અને તેમને શાશ્વત નિયમો માની લેવા ન જોઈએ.] | [એસન્સ ઑવ ઇસ્થેટિકમાં ક્રોચે આવા વર્ગીકરણની અમુક ઉપયોગિતા સ્વીકારે છે. પણ કહે છે કે એને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ. વળી, એ વર્ગીકરણ માટે વપરાતાં ધોરણોનો કોઈ તાર્કિક આધાર નથી અને તેમને શાશ્વત નિયમો માની લેવા ન જોઈએ.] | ||