32,926
edits
(+1) |
No edit summary |
||
| Line 48: | Line 48: | ||
{{Block center|<poem>મિલે ના પ્રભુર યોગ્ય કોનો ભેટ, | {{Block center|<poem>મિલે ના પ્રભુર યોગ્ય કોનો ભેટ, | ||
વિશાલ નગરી લાજે રહે હેંટ | વિશાલ નગરી લાજે રહે હેંટ | ||
આનને.</poem>}} | {{right|આનને.}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
::[પ્રભુને યોગ્ય કોઈ ભેટ મળતી નથી, વિશાળ નગરી શરમની મારી નીચું જોઈ રહે છે.] | ::[પ્રભુને યોગ્ય કોઈ ભેટ મળતી નથી, વિશાળ નગરી શરમની મારી નીચું જોઈ રહે છે.] | ||
| Line 158: | Line 158: | ||
મને અહીં પ્રિન્સ ક્રૉપોટકિનની આત્મકથામાં આવતું આગનું વર્ણન યાદ આવે છે. બંને વચ્ચે વિલક્ષણ સામ્ય છેઃ | મને અહીં પ્રિન્સ ક્રૉપોટકિનની આત્મકથામાં આવતું આગનું વર્ણન યાદ આવે છે. બંને વચ્ચે વિલક્ષણ સામ્ય છેઃ | ||
`ત્યાંનો દેખાવ ભયાનક હતો. ફૂંફાડા મારતા એક જબરા સર્પ સમો એ હુતાશન દશે દિશામાં પ્રસરતો હતો. વચ્ચેના સઘળા માંડવાઓને વીંટી લેતો એ એકાએક ઊંચા સ્તંભરૂપે અંતરીક્ષમાં ચડ્યો અને બીજી જ પળે, વધુ માંડવાઓને પોતાની પ્રલંબ જિહ્વાઓ વડે ચાટી લેવા લાગ્યો. ત્યાં ધુમાડા અને અગ્નિનો જાણે ઝંઝાવાત ઊપડ્યો હતો.’ | `ત્યાંનો દેખાવ ભયાનક હતો. ફૂંફાડા મારતા એક જબરા સર્પ સમો એ હુતાશન દશે દિશામાં પ્રસરતો હતો. વચ્ચેના સઘળા માંડવાઓને વીંટી લેતો એ એકાએક ઊંચા સ્તંભરૂપે અંતરીક્ષમાં ચડ્યો અને બીજી જ પળે, વધુ માંડવાઓને પોતાની પ્રલંબ જિહ્વાઓ વડે ચાટી લેવા લાગ્યો. ત્યાં ધુમાડા અને અગ્નિનો જાણે ઝંઝાવાત ઊપડ્યો હતો.’ | ||
{{right|(—`એક ક્રાંતિકારીની આત્મકથા' ભાગ ૧લો, પૃ. ૧૪૭)}} | {{right|(—`એક ક્રાંતિકારીની આત્મકથા' ભાગ ૧લો, પૃ. ૧૪૭)}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પ્રભાતપાખિર આનંદગાન,{{gap}} | {{Block center|<poem>પ્રભાતપાખિર આનંદગાન,{{gap}} | ||
| Line 218: | Line 218: | ||
::[તું બારણે બારણે ભીખ માંગજે અને તારી એક પ્રહરની રમતમાં જે ઝૂંપડીઓ બળીને ખાખ થઈ છે, તે બધી, ગમે તેટલા દિવસ લાગે, તારે ફરી બાંધી આપવી પડશે. હું તને એક વરસનો સમય આપું છું. ત્યાર પછી પાછી આવીને સભામાં ઊભી રહીને પ્રણામ કરીને સૌ સમક્ષ, હે યુવતી, તું જણાવજે કે જૂની ખખડી ગયેલી ઝૂંપડીઓનો નાશ કરવાથી જગતમાં કેટલું નુકસાન થયું છે!] | ::[તું બારણે બારણે ભીખ માંગજે અને તારી એક પ્રહરની રમતમાં જે ઝૂંપડીઓ બળીને ખાખ થઈ છે, તે બધી, ગમે તેટલા દિવસ લાગે, તારે ફરી બાંધી આપવી પડશે. હું તને એક વરસનો સમય આપું છું. ત્યાર પછી પાછી આવીને સભામાં ઊભી રહીને પ્રણામ કરીને સૌ સમક્ષ, હે યુવતી, તું જણાવજે કે જૂની ખખડી ગયેલી ઝૂંપડીઓનો નાશ કરવાથી જગતમાં કેટલું નુકસાન થયું છે!] | ||
`મૂલ્યપ્રાપ્તિ'માં માણસને પૈસાથી જ સંતોષ થતો નથી, એને અંતરની શાંતિ પણ જોઈએ છે. અને એ મળે છે ત્યાર પછી એને કશું માગવાનું જ રહેતું નથી. રાજા અને શેઠ વચ્ચે હરીફાઈમાં કમળની કિંમત ચડતી જતી હતી. આ જોઈને માળીને થાય છે કે જેને આપવા ફૂલ લઈ જવા આ લોકો આવી હરીફાઈ કરે છે, તેને જ હું આપું તો મને કેટલુંય વધારે મળશે. અને પોતે જ બુદ્ધ પાસે જાય છે. જુએ છે તો | `મૂલ્યપ્રાપ્તિ'માં માણસને પૈસાથી જ સંતોષ થતો નથી, એને અંતરની શાંતિ પણ જોઈએ છે. અને એ મળે છે ત્યાર પછી એને કશું માગવાનું જ રહેતું નથી. રાજા અને શેઠ વચ્ચે હરીફાઈમાં કમળની કિંમત ચડતી જતી હતી. આ જોઈને માળીને થાય છે કે જેને આપવા ફૂલ લઈ જવા આ લોકો આવી હરીફાઈ કરે છે, તેને જ હું આપું તો મને કેટલુંય વધારે મળશે. અને પોતે જ બુદ્ધ પાસે જાય છે. જુએ છે તો | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>બસેછેન પદ્માસને પ્રસન્ન પ્રશાંત મને | {{Block center|<poem>બસેછેન પદ્માસને પ્રસન્ન પ્રશાંત મને | ||
{{gap}}નિરંજન આનંદમૂરતિ | {{gap}}નિરંજન આનંદમૂરતિ | ||
| Line 224: | Line 225: | ||
સુદાસ રહિલ ચાહિ નયને નિમેષ નાહિ | સુદાસ રહિલ ચાહિ નયને નિમેષ નાહિ | ||
{{gap}}મુખે તાર વાક્ય નાહિ સરે.</poem>}} | {{gap}}મુખે તાર વાક્ય નાહિ સરે.</poem>}} | ||
{{Poem2Open}} | |||
::[નિરંજન આનંદમૂર્તિ ભગવાન પદ્માસન વાળીને પ્રસન્ન પ્રશાન્ત મને બેઠા છે. તેમની દૃષ્ટિમાંથી શાંતિ ઝરે છે, અધર ઉપર કરુણાની સુધાભરી હાસ્યની જ્યોત ફરકે છે. સુદાસ જોઈ રહ્યો, તેની આંખે પલક પડતી નથી, તેના મોંમાંથી વાણી સરતી નથી.] | ::[નિરંજન આનંદમૂર્તિ ભગવાન પદ્માસન વાળીને પ્રસન્ન પ્રશાન્ત મને બેઠા છે. તેમની દૃષ્ટિમાંથી શાંતિ ઝરે છે, અધર ઉપર કરુણાની સુધાભરી હાસ્યની જ્યોત ફરકે છે. સુદાસ જોઈ રહ્યો, તેની આંખે પલક પડતી નથી, તેના મોંમાંથી વાણી સરતી નથી.] | ||
તેમને ચરણે કમળ ચડાવીને પગે લાગે છે, ત્યાં તો અમૃત વરસાવતા હોય એમ હસીને બુદ્ધ ભગવાન પૂછે છે, વત્સ, તારી શી પ્રાર્થના છે? | તેમને ચરણે કમળ ચડાવીને પગે લાગે છે, ત્યાં તો અમૃત વરસાવતા હોય એમ હસીને બુદ્ધ ભગવાન પૂછે છે, વત્સ, તારી શી પ્રાર્થના છે? | ||
| Line 235: | Line 237: | ||
{{Block center|<poem>કાંદે જારા અન્નહારા આમાર સંતાન તારા | {{Block center|<poem>કાંદે જારા અન્નહારા આમાર સંતાન તારા | ||
{{right|નગરીરે અન્ન બિલાબાર}} | {{right|નગરીરે અન્ન બિલાબાર}} | ||
{{ | {{right|આમિ આજિ લઇલામ ભાર.}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
::[જેઓ અન્ન વગર રહે છે તેઓ મારાં સંતાન છે, નગરને અન્ન વહેંચવાનો ભાર હું આજે લઉં છું.] | ::[જેઓ અન્ન વગર રહે છે તેઓ મારાં સંતાન છે, નગરને અન્ન વહેંચવાનો ભાર હું આજે લઉં છું.] | ||
બધા તેને એ `તું કેવી રીતે કરીશ?’ એમ પૂછતાં કહે છે: | બધા તેને એ `તું કેવી રીતે કરીશ?’ એમ પૂછતાં કહે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>આમાર ભાંડાર આછે ભરે, | ||
{{ | {{gap}}તોમા સબાકરા ઘરે ઘરે | ||
તોમરા ચાહિલે સબે એ પાત્ર અક્ષય હબે, | તોમરા ચાહિલે સબે એ પાત્ર અક્ષય હબે, | ||
{{ | {{gap}}ભિક્ષા- અન્ને બાઁચાબ વસુધા | ||
મિટાઇબ દુર્ભિક્ષેર ક્ષુધા.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
::[મારા ભંડાર તમારા બધાનાં ઘરે ઘરમાં ભરેલા છે. તમે બધા જો ઇચ્છો તો આ મારું પાત્ર અક્ષયપાત્ર બની જશે. ભિક્ષાના અન્નથી હું પૃથ્વીને બચાવીશ, દુષ્કાળની ભૂખ ભાંગીશ.] | ::[મારા ભંડાર તમારા બધાનાં ઘરે ઘરમાં ભરેલા છે. તમે બધા જો ઇચ્છો તો આ મારું પાત્ર અક્ષયપાત્ર બની જશે. ભિક્ષાના અન્નથી હું પૃથ્વીને બચાવીશ, દુષ્કાળની ભૂખ ભાંગીશ.] | ||
| Line 278: | Line 280: | ||
પંચનદીર ઘિરિ દશતીર | પંચનદીર ઘિરિ દશતીર | ||
એસેછે સે ઍક દિન. | એસેછે સે ઍક દિન. | ||
* | <nowiki>*</nowiki> | ||
પંચનદીર તીરે | પંચનદીર તીરે | ||
ભક્તદેહેર રક્તલહરી | ભક્તદેહેર રક્તલહરી | ||
| Line 301: | Line 303: | ||
તમે માગ્યા માત્ર વાળ છે, હું થોડું વધારે આપીશ: વાળ સાથે માથું પણ આપીશ. | તમે માગ્યા માત્ર વાળ છે, હું થોડું વધારે આપીશ: વાળ સાથે માથું પણ આપીશ. | ||
‘શેષ શિક્ષા’માં ગુરુ ગોવિંદસિંહ પોતાને હાથે અન્યાયથી મરણ પામેલા પઠાણના પુત્રને એવી રીતે ઉછેરે છે કે એમના સાથીઓ ચિંતામાં ચડી જાય છે; તેઓ કહે છે : | ‘શેષ શિક્ષા’માં ગુરુ ગોવિંદસિંહ પોતાને હાથે અન્યાયથી મરણ પામેલા પઠાણના પુત્રને એવી રીતે ઉછેરે છે કે એમના સાથીઓ ચિંતામાં ચડી જાય છે; તેઓ કહે છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>{{right|“એકિ પ્રભુ, એકિ?}} | {{Block center|<poem>{{right|“એકિ પ્રભુ, એકિ?}} | ||
આમાદેર શંકા લાગે. વ્યાઘ્રશાવકેરે | આમાદેર શંકા લાગે. વ્યાઘ્રશાવકેરે | ||
| Line 306: | Line 309: | ||
જખન સે બડો હબે તખન નખર | જખન સે બડો હબે તખન નખર | ||
ગુરુદેવ મને રેખો, હબે જે પ્રખર.”</poem>}} | ગુરુદેવ મને રેખો, હબે જે પ્રખર.”</poem>}} | ||
{{Poem2Open}} | |||
::[આ શું, પ્રભુ, આ શું? અમને શંકા થાય છે. વાઘના બચ્ચાને ગમે એટલાં લાડ કરો તેથી કંઈ તેનો સ્વભાવ બદલાય? જ્યારે તે મોટું થશે ત્યારે, ગુરુદેવ યાદ રાખો, તેના નહોર પ્રખર બની જશે.’] | ::[આ શું, પ્રભુ, આ શું? અમને શંકા થાય છે. વાઘના બચ્ચાને ગમે એટલાં લાડ કરો તેથી કંઈ તેનો સ્વભાવ બદલાય? જ્યારે તે મોટું થશે ત્યારે, ગુરુદેવ યાદ રાખો, તેના નહોર પ્રખર બની જશે.’] | ||
ત્યારે ગુરુ જવાબ આપે છે : | ત્યારે ગુરુ જવાબ આપે છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>ગુરુ કહે, `તાઇ ચાઇ, વાઘેર બાચ્ચારે | {{Block center|<poem>ગુરુ કહે, `તાઇ ચાઇ, વાઘેર બાચ્ચારે | ||
વાઘ ના કરિનુ જદિ કી શિખાનુ તારે?’</poem>}} | વાઘ ના કરિનુ જદિ કી શિખાનુ તારે?’</poem>}} | ||
{{Poem2Open}} | |||
::[ગુરુ કહે છે; `મારે એ જ જોઈએ છે. વાઘના બચ્ચાને જો વાઘ ન બનાવ્યો તો તેને શીખવ્યું શું?''] | ::[ગુરુ કહે છે; `મારે એ જ જોઈએ છે. વાઘના બચ્ચાને જો વાઘ ન બનાવ્યો તો તેને શીખવ્યું શું?''] | ||
અંતે ગુરુ સાથે રમત રમતાં હારી જતાં ગુરુ તેને મહેણું મારે છે કે જે બાપનું ખૂન કરનાર સાથે રમવા બેસે તે કદી જીતે ખરો? અને પઠાણ વીજળી જેવી છરી કાઢીને ગુરુની છાતીમાં હુલાવી દે છે. ગુરુ હસતે મોઢે કહે છે : | અંતે ગુરુ સાથે રમત રમતાં હારી જતાં ગુરુ તેને મહેણું મારે છે કે જે બાપનું ખૂન કરનાર સાથે રમવા બેસે તે કદી જીતે ખરો? અને પઠાણ વીજળી જેવી છરી કાઢીને ગુરુની છાતીમાં હુલાવી દે છે. ગુરુ હસતે મોઢે કહે છે : | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>{{gap}}`ઍત દિને હલ તોર બોધ | {{Block center|<poem>{{gap}}`ઍત દિને હલ તોર બોધ | ||
કી કરિયા અન્યાયેર લય પ્રતિશોધ. | કી કરિયા અન્યાયેર લય પ્રતિશોધ. | ||
શેષ શિક્ષા દિયેગેનુ—’</poem>}} | શેષ શિક્ષા દિયેગેનુ—’</poem>}} | ||
{{Poem2Open}} | |||
::[આટલે દિવસે તને સમજાયું કે અન્યાયનો બદલો કેવી રીતે લેવો. છેલ્લો પાઠ શીખવતો ગયો.’] | ::[આટલે દિવસે તને સમજાયું કે અન્યાયનો બદલો કેવી રીતે લેવો. છેલ્લો પાઠ શીખવતો ગયો.’] | ||
અન્યાયનો પ્રતિકાર થવો જ જોઈએ. જે અન્યાયનો પ્રતિકાર ન કરે તે જીવવાને યોગ્ય નથી. રવીન્દ્રનાથે અન્યત્ર કહેલું છે તે સાંભરે છે કે | અન્યાયનો પ્રતિકાર થવો જ જોઈએ. જે અન્યાયનો પ્રતિકાર ન કરે તે જીવવાને યોગ્ય નથી. રવીન્દ્રનાથે અન્યત્ર કહેલું છે તે સાંભરે છે કે | ||