32,926
edits
No edit summary |
No edit summary |
||
| Line 35: | Line 35: | ||
::[સાધુ કહે છે, `સાંભળો, વર્ષાઋતુનો મેઘ પોતાનો નાશ કરીને વૃદ્ધિની ધારા આપે છે. આ જગતમાં બધા ધર્મોમાં ત્યાગધર્મ શ્રેષ્ઠ છે.] | ::[સાધુ કહે છે, `સાંભળો, વર્ષાઋતુનો મેઘ પોતાનો નાશ કરીને વૃદ્ધિની ધારા આપે છે. આ જગતમાં બધા ધર્મોમાં ત્યાગધર્મ શ્રેષ્ઠ છે.] | ||
`જાગો ભિક્ષા દાઓ' કરતો કરતો સાધુ ચાલ્યો જાય છે. લોકો ખોબે ખોબે રત્નો ને અલંકારો ફેંકે છે, ધનિકો સોનાથી ભરેલો થાળ આપે છે, પણ સાધુ કશું લેતો નથી અને ખાલી ઝોળી લઈને વારે વારે બૂમ પાડે છે: | `જાગો ભિક્ષા દાઓ' કરતો કરતો સાધુ ચાલ્યો જાય છે. લોકો ખોબે ખોબે રત્નો ને અલંકારો ફેંકે છે, ધનિકો સોનાથી ભરેલો થાળ આપે છે, પણ સાધુ કશું લેતો નથી અને ખાલી ઝોળી લઈને વારે વારે બૂમ પાડે છે: | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>`ઓગો પૌરજન કર અવધાન, | {{Block center|<poem>`ઓગો પૌરજન કર અવધાન, | ||
ભિક્ષુશ્રેષ્ઠ તિનિ બુદ્ધ ભગવાન, | ભિક્ષુશ્રેષ્ઠ તિનિ બુદ્ધ ભગવાન, | ||
દેહો તાઁરે નિજ સર્વશ્રેષ્ઠ દાન | દેહો તાઁરે નિજ સર્વશ્રેષ્ઠ દાન | ||
{{right|જતને.}}</poem>}} | {{right|જતને.}}</poem>}} | ||
{{Poem2Open}} | |||
::[ઓ નગરના લોકો સાંભળો, બુદ્ધ ભગવાન ભિક્ષુઓમાં શ્રેષ્ઠ છે, તેમને પોતાનું સર્વ શ્રેષ્ઠ દાન પ્રેમથી આપો.] | ::[ઓ નગરના લોકો સાંભળો, બુદ્ધ ભગવાન ભિક્ષુઓમાં શ્રેષ્ઠ છે, તેમને પોતાનું સર્વ શ્રેષ્ઠ દાન પ્રેમથી આપો.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||