32,926
edits
No edit summary |
No edit summary |
||
| Line 20: | Line 20: | ||
::[ભગવન્, મારું ગોત્ર કયું છે તેની મને ખબર નથી, મેં માને પૂછ્યું. તેમણે કહ્યું, સત્યકામ, ઘણા માણસોની પરિચર્યા કરીને હું તને પામી હતી, તું ભરથાર વગરની જબાલાના ખોળામાં જન્મ્યો છે, તારા ગોત્રની મને ખબર નથી.] | ::[ભગવન્, મારું ગોત્ર કયું છે તેની મને ખબર નથી, મેં માને પૂછ્યું. તેમણે કહ્યું, સત્યકામ, ઘણા માણસોની પરિચર્યા કરીને હું તને પામી હતી, તું ભરથાર વગરની જબાલાના ખોળામાં જન્મ્યો છે, તારા ગોત્રની મને ખબર નથી.] | ||
— આ સાંભળીને વિદ્યાર્થીઓમાં ગણગણાટ થવા માંડ્યો. સૌ નવાઈથી જોઈ રહ્યા. કોઈએ આ લાજ વગરના અનાર્યના અહંકારનો ધિક્કાર કર્યો પણ ગુરુએ આસન ઉપરથી ઊઠીને તેને બાથમાં લઈને કહ્યું. | — આ સાંભળીને વિદ્યાર્થીઓમાં ગણગણાટ થવા માંડ્યો. સૌ નવાઈથી જોઈ રહ્યા. કોઈએ આ લાજ વગરના અનાર્યના અહંકારનો ધિક્કાર કર્યો પણ ગુરુએ આસન ઉપરથી ઊઠીને તેને બાથમાં લઈને કહ્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તુમિ દ્વિજોત્તમ, તુમિ સત્યકુલજાત.</poem>}} | {{Block center|<poem>અબ્રાહ્મણ નહ તુમિ તાત | ||
તુમિ દ્વિજોત્તમ, તુમિ સત્યકુલજાત.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
::[હે તાત, તું અબ્રાહ્મણ નથી. તું દ્વિજોત્તમ છે, તું સત્યકુલમાં જન્મેલો છે.] | ::[હે તાત, તું અબ્રાહ્મણ નથી. તું દ્વિજોત્તમ છે, તું સત્યકુલમાં જન્મેલો છે.] | ||