નારીવાદ: પુનર્વિચાર/સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા: ગંગાસતી પર પુન: દૃષ્ટિપાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 46: Line 46:
અહીં એક સ્ત્રી બીજી સ્ત્રીને સ્ત્રીની જ ભાષામાં સંબોધે છે. આમ, ગંગાસતીએ મધ્યકાલીન સમાજમાં ‘સ્ત્રી’પરંપરા પ્રસ્થાપિત કરી છે. ભક્તિના અનુભવમાં ભક્તો જે રીતે આગળ વધે છે, એ જ રીતે તેઓ પાનબાઈને એ જ પગલે આગળ વધારવા માંગે છે, એ સ્તરોને એમનાં ભજનોમાં આંકવામાં આવ્યાં છે. ગહન અનુભવની પ્રાપ્તિ કરવા માટે યોગની પદ્ધતિ અપનાવવા પર ગંગાસતી આધાર રાખે છે. ગંગાસતીના પ્રખ્યાત ભજનમાં, તેઓ પાનબાઈને મજબૂત મન અને મજબૂત આત્મબળ ધરાવતી સ્ત્રી બની રહેવા માટે કહે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મેરુ રે ડગે પણ જેનાં મનડાં ડગે નૈ પાનબાઈ,
{{Block center|'''<poem>મેરુ રે ડગે પણ જેનાં મનડાં ડગે નૈ પાનબાઈ,
મરને ભાંગી પડે ભરમાંડ રે...
મરને ભાંગી પડે ભરમાંડ રે...
વિપત પડે તોયે વણસે નહીં ઇ તો,
વિપત પડે તોયે વણસે નહીં ઇ તો,
હરિજનનાં પરમાણ રે...
હરિજનનાં પરમાણ રે...
હરખ ને શોકની આવે નૈ હેડકી ને,
હરખ ને શોકની આવે નૈ હેડકી ને,
જેણે શીશ તે કર્યાં કુરબાન રે...</poem>}}
જેણે શીશ તે કર્યાં કુરબાન રે...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગંગાસતીનાં સમકાલીનો મીરાંબાઈ અને રતનબાઈ કરતાં એમની ભક્તિ જુદી છે. મીરાં કૃષ્ણને પતિના રૂપે ભજે છે અને સામંતશાહી વ્યવસ્થા કબૂલ રાખે છે, જ્યારે ગંગાસતી સગુણ ભક્તિને નકારીને નિર્ગુણ નિરાકારને ભજે છે. ગંગાસતી ‘વર્ણાશ્રમ’માં માનતાં નથી. તેઓ એને પતિની સાથે ખુલ્લેઆમ નીડરતાપૂર્વક પડકારે છે :

{{Block center|<poem>મન સ્થિર કરીને તમે આવો મેદાનમાં
{{Block center|'''<poem>મન સ્થિર કરીને તમે આવો મેદાનમાં
મિટાવું સરવે ક્લેશ રે
મિટાવું સરવે ક્લેશ રે
હરિના દેશ તમને એવા રે દેખાડું
હરિના દેશ તમને એવા રે દેખાડું
જ્યાં નહીં વરણ કે વેશ રે</poem>}}
જ્યાં નહીં વરણ કે વેશ રે</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગંગાસતી પાનબાઈને સમાન મનુષ્યજીવન તરીકે માન આપે છે. માત્ર એટલું જ નહીં, પણ તેઓ પાનબાઈને એક એવા સમયગાળામાં વિદ્યાનો અવતાર માને છે કે જ્યારે સ્ત્રીઓને અવિદ્યા(અજ્ઞાન)નો અવતાર ગણવામાં આવતી હતી. તેઓ પાનબાઈને સતત શીખતાં રહેવાની સલાહ આપે છે : “સતત શીખતાં અને ધ્યાન ધરતાં રહેવું.”

ગંગાસતી ધીરેધીરે પાનબાઈને જ્ઞાન, ભક્તિ અને કર્મયોગ શીખવે છે. તેઓ માને છે, “સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય માત્ર સ્વ-સશક્તિકરણથી જ શક્ય છે. માત્ર જ્ઞાનથી જ સ્વ-શક્તિકરણ આવે છે.” (જાડેજા, ૨૫) તેઓ પાનબાઈને કહે છે : “માત્ર જ્ઞાન જ અંધકારથી ઉજાસ તરફ, મૃતથી અમૃત તરફ લઈ જશે.” (જાડેજા, ૨૫). તેઓ પાનબાઈને જીવનની એકેએક ક્ષણનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જીવનની ક્ષણભંગુરતા વિશે વાત કરતી વખતે ગંગાસતી કહે છે :

{{Block center|<poem>
{{Block center|'''<poem>
વીજળીને ચમકારે મોતીડાં પરોવો ને પાનબાઈ,
વીજળીને ચમકારે મોતીડાં પરોવો ને પાનબાઈ,
અચાનક અંધારાં થાશે રે...
અચાનક અંધારાં થાશે રે...
જોત રે જોતાંમાં દિવસ વયા રે ગયા ને પાનબાઈ !</poem>}}
જોત રે જોતાંમાં દિવસ વયા રે ગયા ને પાનબાઈ !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગંગાસતી પાનબાઈને સાયુજ્ય મુક્તિનો બોધ આપે છે. એમની શિક્ષાના અંતે પાનબાઈ સમર્થ બને છે અને ગંગાસતીના આશીર્વાદથી કવિતાઓ રચવાનું શરૂ કરે છે. તેઓ લખે છે :

{{Block center|<poem>જ્યાં રે જોવે ત્યાં હરિહરિ ભાળ્યા
{{Block center|'''<poem>જ્યાં રે જોવે ત્યાં હરિહરિ ભાળ્યા
રસ પીધો અગમ અપાર રે,
રસ પીધો અગમ અપાર રે,
નવધા ભક્તિને સાધતાં
નવધા ભક્તિને સાધતાં
Line 77: Line 77:
તેને કરાવ્યો સત્સંગ રે;
તેને કરાવ્યો સત્સંગ રે;
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે
હવે કોણ ચડાવે પૂરણ રંગ રે – સતી.</poem>}}
હવે કોણ ચડાવે પૂરણ રંગ રે – સતી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છેલ્લું ભજન ગંગાસતી અને પાનબાઈ વચ્ચે રચાતા સ્ત્રીસખ્યનું female-bondingનું ઉદાહરણ છે, જેના વડે પાનબાઈ ગંગાસતીએ સ્થાપેલી પરંપરાને ચાલુ રાખીને એને આગળ વધારશે.