4,569
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૦<br>સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા : ગંગાસતી પર પુન: દૃષ્ટિપાત|દર્શના ત્રિવેદી<br>રીડર ઇન ઇંગ્લિશ, સ્કૂલ ઑફ લૅન્ગ્વેજીઝ ગુજરાત | {{Heading|૨૦<br>સર્જનાત્મક નારીલેખનની અસરકારક માનસિકતા : ગંગાસતી પર પુન: દૃષ્ટિપાત|દર્શના ત્રિવેદી<br>રીડર ઇન ઇંગ્લિશ, સ્કૂલ ઑફ લૅન્ગ્વેજીઝ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં રજૂ કરાયેલ પેપરને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ પેપરના પહેલા વિભાગમાં વિવિધ પાસાં તપાસવામાં આવ્યાં છે, જેમાં ગાયનોસેન્ટ્રીસીઝમ(સ્ત્રી-કેન્દ્રી / ગર્ભ-કેન્દ્રી)નો સમાવેશ થાય છે; જ્યારે બીજા વિભાગમાં, ગાયનોસેન્ટ્રીસીઝમને ધ્યાનમાં રાખીને મધ્યકાલીન ગુજરાતી કવયિત્રી ગંગાસતીનાં જીવન અને કવનનું પૃથક્કરણ કરવામાં આવ્યુ છે. ગંગાસતીની કવિતાઓનું પારંપરિક વાચન એમને એક ભક્ત કવયિત્રી જ ગણાવે છે, પણ અહીં એક બાબતની નોંધ લેવી રસપ્રદ થશે કે ગંગાસતીની કવિતાઓમાં ચોક્કસપણે ગાયનોસેન્ટ્રીસીઝમના અંશો જોવા મળે છે અને એય પાછું મધ્યયુગમાં, જ્યારે પાશ્ચાત્ય નારીવાદી વિવેચકોને કોઈ પણ પ્રકારની નારીવાદી થિયરી વિશે કંઈ ખબર જ નહોતી. | અહીં રજૂ કરાયેલ પેપરને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ પેપરના પહેલા વિભાગમાં વિવિધ પાસાં તપાસવામાં આવ્યાં છે, જેમાં ગાયનોસેન્ટ્રીસીઝમ(સ્ત્રી-કેન્દ્રી / ગર્ભ-કેન્દ્રી)નો સમાવેશ થાય છે; જ્યારે બીજા વિભાગમાં, ગાયનોસેન્ટ્રીસીઝમને ધ્યાનમાં રાખીને મધ્યકાલીન ગુજરાતી કવયિત્રી ગંગાસતીનાં જીવન અને કવનનું પૃથક્કરણ કરવામાં આવ્યુ છે. ગંગાસતીની કવિતાઓનું પારંપરિક વાચન એમને એક ભક્ત કવયિત્રી જ ગણાવે છે, પણ અહીં એક બાબતની નોંધ લેવી રસપ્રદ થશે કે ગંગાસતીની કવિતાઓમાં ચોક્કસપણે ગાયનોસેન્ટ્રીસીઝમના અંશો જોવા મળે છે અને એય પાછું મધ્યયુગમાં, જ્યારે પાશ્ચાત્ય નારીવાદી વિવેચકોને કોઈ પણ પ્રકારની નારીવાદી થિયરી વિશે કંઈ ખબર જ નહોતી. | ||