26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 104: | Line 104: | ||
<poem> | <poem> | ||
સોળ સીંચણ બાર બેડલાં રે | સોળ સીંચણ બાર બેડલાં રે | ||
:: કૂવાકાંઠે વહુવારુ કરે વાત, | ::: કૂવાકાંઠે વહુવારુ કરે વાત, | ||
કિયે ઘડુલે ઊગ્યો ચાંદલો ને | કિયે ઘડુલે ઊગ્યો ચાંદલો ને | ||
:: કિયે ભમ્મર કાળી કાળી રાત; | ::: કિયે ભમ્મર કાળી કાળી રાત; | ||
બોલે ગોરાંદે બોલે સૈયરું રે | બોલે ગોરાંદે બોલે સૈયરું રે | ||
:: કાંઈ બોલે પાડોસણ નાર, | ::: કાંઈ બોલે પાડોસણ નાર, | ||
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે | ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે | ||
:: કોણે લીધા ઉજાગરાના ભાર; | ::: કોણે લીધા ઉજાગરાના ભાર; | ||
કૂણાં કાંડાં ને કેડ્ય પાતળી રે | કૂણાં કાંડાં ને કેડ્ય પાતળી રે | ||
:: પાણી આવે આવે ને ઝરી જાય, | ::: પાણી આવે આવે ને ઝરી જાય, | ||
નેણાં ઢાળીને ગોરી નિરખે રે | નેણાં ઢાળીને ગોરી નિરખે રે | ||
:: હેલ્ય મોતીડે અભરે ભરાય; | ::: હેલ્ય મોતીડે અભરે ભરાય; | ||
ભારી જોબન ભારે ઝાટકા રે | ભારી જોબન ભારે ઝાટકા રે | ||
:: સરે બેવડ મશરૂનાં ચીર, | ::: સરે બેવડ મશરૂનાં ચીર, | ||
ઘેરી વળે રે વેરી વાયરા રે | ઘેરી વળે રે વેરી વાયરા રે | ||
:: અણજાણ્યાં અદીઠાં વાગે તીર; | ::: અણજાણ્યાં અદીઠાં વાગે તીર; | ||
આઘી શેરી ને આઘી ઑસરી રે | આઘી શેરી ને આઘી ઑસરી રે | ||
:: આઘે આઘે બુઝારે બેઠો મોર; | ::: આઘે આઘે બુઝારે બેઠો મોર; | ||
ક્યારે ઊડીને ક્યારે આવશે રે | ક્યારે ઊડીને ક્યારે આવશે રે | ||
:: મારી સગી નીંદર કેરો ચોર? | ::: મારી સગી નીંદર કેરો ચોર? | ||
</poem> | </poem> |
edits