સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/જળને પડદે (સતીશ વ્યાસ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 41: Line 41:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>સવારે ન્હાઈધોઈને પૂજાની જેમ બેસે છે,
{{Block center|'''<poem>સવારે ન્હાઈધોઈને પૂજાની જેમ બેસે છે,
શીખે સંસ્કૃત-અંગ્રેજી વિદૂષી+<ref>+ નર્મદા ખરેખર 'વિદૂષી' થયેલાં ? આગળ પંક્તિ છે કે 'પ્લેટોના ફિડ્રસ કેરા કરે ન્હાની અનુવાદી" (પૃ. ૨૭). ફ્રીડ઼સનો અનુવાદ ન્હાનીએ કર્યો હોય એનાં કોઈ સમર્થન મને, મેં જોવા એ સંદર્ભોમાં, મળ્યાં નથી. 'કાન્ત વિશે'માં કાન્તના એક પત્ર (૫-૯-૧૯૧૨)નો નિર્દેશ છે, ‘એરિસ્ટોટલનું આ આગળનું ભાષાન્તર મેં ડિક્ટેશનથી લખાવ્યું છે. અનુલેખકો સૌ. નર્મદા અને ચિ. મુનિકુમાર છે.' (પૂ. ૯૧) બીજી એક નોંપ છે : 'એરિસ્ટોટલ તો નર્મદા વિના લખી જ ન શકાત' (પૂ. ૨૮૩), અથ. 'લખવું' એટલે ઉતારવું, મદદ કરવી - એટલો અર્થ જ મળે છે. એવું જ પ્લેટો બાબતે હોઈ શકે.</ref> થાય છે એય. (પૃ. ૨૭)</poem>'''}}  
શીખે સંસ્કૃત-અંગ્રેજી વિદૂષી<ref>નર્મદા ખરેખર 'વિદૂષી' થયેલાં ? આગળ પંક્તિ છે કે 'પ્લેટોના ફિડ્રસ કેરા કરે ન્હાની અનુવાદી" (પૃ. ૨૭). ફ્રીડ઼સનો અનુવાદ ન્હાનીએ કર્યો હોય એનાં કોઈ સમર્થન મને, મેં જોવા એ સંદર્ભોમાં, મળ્યાં નથી. 'કાન્ત વિશે'માં કાન્તના એક પત્ર (૫-૯-૧૯૧૨)નો નિર્દેશ છે, ‘એરિસ્ટોટલનું આ આગળનું ભાષાન્તર મેં ડિક્ટેશનથી લખાવ્યું છે. અનુલેખકો સૌ. નર્મદા અને ચિ. મુનિકુમાર છે.' (પૂ. ૯૧) બીજી એક નોંપ છે : 'એરિસ્ટોટલ તો નર્મદા વિના લખી જ ન શકાત' (પૂ. ૨૮૩), અથ. 'લખવું' એટલે ઉતારવું, મદદ કરવી - એટલો અર્થ જ મળે છે. એવું જ પ્લેટો બાબતે હોઈ શકે.</ref> થાય છે એય. (પૃ. ૨૭)</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
નાટકને આરંભે, ચાળીસેક પંક્તિઓ પછી કથક કહે છે, 'ફાવશે પદ્યમાં વાતો ?' પછી કહે છે, જે પદ્યમાં નહીં ફાવે ‘એને કૈં રોડવશું ગદ્યમાં' (પૃ. ૩). આપણને થાય કે પદ્યમાં તો આ બધું 'રોડવવા' જેવું ન જ હતું ! 'કાનને કષ્ટ ઓછું હો' એ, ૪૦ પંક્તિઓ પછી સમજાયું હોવા છતાં લેખક આ (અને આવો ?) છંદ ચલાવતા જ રહ્યા છે ને એથી નાટ્યભાષાને, અને બોલચાલના ઘણા કાકુઓને પણ, નુકસાન પહોંચતું રહ્યું છે.