પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલની કૃતિઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 132: Line 132:
‘તમને થાય ને અમને નઈં થતું હોય!’ કહેતી રાજુ ફાટેલા પાલવને વધારે ફાડી રહી. ‘મનને તો ઘણુંય થાય છે કે જીવતે ન ભેગાં થયાં તો મૂવું! પણ મરતી ઘડીએય’ – શ્વાસ લેતાં ઉમેર્યું : ‘એવાં ક્યાંથી ભાયગ કે વળી ભેગાં –’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|* * *}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દુકાળના કારમા ઓળા જ્યારે ઊતરી રહ્યા છે ત્યારે ભેંકાર મારતા વાતાવરણમાં રાજુ-કાળુના મિલનનો આ પ્રસંગ યોજીને પન્નાલાલે બંને પ્રેમી હૈયાંની ભારે તાવણી જ કરી છે. બંનેના હૃદયમાં થીજી ગયેલા ડૂમા શી ગહનગૂઢ વ્યથા અહીં દબીદબીને છતી થઈ જાય છે. લાગણીઓને ઘૂંટી ઘૂંટીને એની પરાકાષ્ઠાએ લઈ જવામાં પન્નાલાલ આગવી સૂઝ બતાવે છે. અહીં પણ બંનેના હૃદયને જાણે કે નિર્દયપણે તાવ્યાં છે. પણ અહીં નોંધવું જોઈએ કે રાજુના ચારિત્ર્યનો એક વિરલ ઉન્મેષ પણ છતો થઈ જાય છે. તેનું શીલ તેની અજબની ખુમારી, સમર્પણભાવના, અને તિતિક્ષા, પ્રેમની વેદી પર બલિ થવાની તેની તત્પરતા, – આદર જગાવી જાય છે. તમને મોતની નવાઈ છે. એ ઉક્તિમાં તેના આત્માનું તેજ પ્રકટ થાય છે. પ્રેમની ઝંખનામાં મૃત્યુને ઓળંગી જવાની આ વાત છે. પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે સ્વાભાવિક બોલચાલની વાણીમાં પન્નાલાલ આટલું સામર્થ્ય પૂરી શક્યા છે. ‘તમને થાય ને અમને નઈં થતું હોય!’ એમ કહેતી રાજુ કંઈક અભાનપણે જ પોતાના ફાટેલા પાલવને વધારે ફાડે છે. એવી અતિ નગણ્ય લાગતી ક્રિયામાંયે રાજુના આંતરમનની ગતિ જ વ્યક્ત થઈ જાય છે! અંદરની વ્યથા હતાશા વિફલતા અને એક રીતની વિરતિ એમાં જોઈ શકાય. કદાચ પોતાના જીવન પ્રત્યેનો અભાવો રોષ અને ચીડ પણ એમાં વાંચી શકાય. પન્નાલાલનાં પાત્રોનાં વાણી-વર્તન, તેમની નાનીમોટી દૈહિક હિલચાલ, તેમના ચહેરાના સ્નાયુઓ, કપાળની કરચલીઓ, આંખની તેજછાયા અને હાથપગના સળવળાટ સુદ્ધાં, ઘણી વાર રહસ્યપૂર્ણ સંકેત બની રહે છે. એ જાતનું ઝીણવટભર્યું વાચન, તેમની પાત્રસૃષ્ટિ પરત્વે, એક નવું જ પરિમાણ ખુલ્લું કરી આપતું હોય એમ બને.

ધરતી, પ્રકૃતિ કે સ્થળકાળના પટનું વર્ણન કરતાં પન્નાલાલની ભાષા જુદી રીતે વિલસતી દેખાય છે. ‘માનવીની ભવાઈ’ના પ્રથમ પ્રકરણ ‘ઝાકળિયાંમાં’ બુઢ્‌ઢા કાળુનું મનોગત સીમના પરિવેશમાં તેમણે ખુલ્લું કર્યું છે. પ્રકૃતિનું એ દૃશ્યપટ કંઈક અગમ્ય છાયાથી ઓતપ્રોત હોય એમ દેખાય છે :
ધરતી, પ્રકૃતિ કે સ્થળકાળના પટનું વર્ણન કરતાં પન્નાલાલની ભાષા જુદી રીતે વિલસતી દેખાય છે. ‘માનવીની ભવાઈ’ના પ્રથમ પ્રકરણ ‘ઝાકળિયાંમાં’ બુઢ્‌ઢા કાળુનું મનોગત સીમના પરિવેશમાં તેમણે ખુલ્લું કર્યું છે. પ્રકૃતિનું એ દૃશ્યપટ કંઈક અગમ્ય છાયાથી ઓતપ્રોત હોય એમ દેખાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|* * *}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
માગશરની મધરાત દબે પગે વહી રહી હતી. ઘઉં ચણાના કૂણા છોડ એકબીજાના પાસામાં પેસવા મથી રહ્યા હતા. ઝાકળિયાંમાં રખેવાળો ટૂંટિયાં વાળીને પહેલી ઊંઘ કાઢતા હતા. તાપણીનો દેવતાય જાણે રાખની સોડ તાણી સૂતો હતો. મોલભર્યા એ વિશાળ પટ આસપાસ આવેલી ટેકરીઓ પરનાં ગામ અંધારામાં પાધર સરખાં થઈ બેઠાં હતાં. ધરતી આખીય ઊંઘતી હતી. એટલું જ નહિ, તારાઓથી ખદબદતું આભ પણ શાન્ત નીરવ બની ઘોરતું હતું... બ્રહ્માંડ આખુંય સૂમસામ હતું...

Line 143: Line 143:
એ ઝાકળિયાના આગલા ભાગ પર, સાથરાની ધાર આગળ એક બુઢ્‌ઢા જેવો લાગતો રખેવાળ ખેતર તરફ મોં કરીને બેઠો હતો. એના મોટા કોળા સરખા માથા પરના જાડા ભૂખરા વાળ આછાઆછા ઊડતા હતા. ઊંડી ઊતરી ગયેલી આંખો, દૂરના નદીકાંઠા પર, એનીય પાર, આભને ટેકવી રહેલી ડુંગરોની પેલી કાળમીંઢ પછીત પર – અરે એનીય ભીતરમાં – ક્યાંક મંડાઈ રહી હતી...
એ ઝાકળિયાના આગલા ભાગ પર, સાથરાની ધાર આગળ એક બુઢ્‌ઢા જેવો લાગતો રખેવાળ ખેતર તરફ મોં કરીને બેઠો હતો. એના મોટા કોળા સરખા માથા પરના જાડા ભૂખરા વાળ આછાઆછા ઊડતા હતા. ઊંડી ઊતરી ગયેલી આંખો, દૂરના નદીકાંઠા પર, એનીય પાર, આભને ટેકવી રહેલી ડુંગરોની પેલી કાળમીંઢ પછીત પર – અરે એનીય ભીતરમાં – ક્યાંક મંડાઈ રહી હતી...
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|* * *}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ નવલકથાની માંડણી જરા જુદી રીતે થઈ છે. વયોવૃદ્ધ કાળુ ઝાકળિયામાં બેઠો બેઠો દૂરના કાળમીંઢ પહાડોની પછીતમાં – અને એ રીતે વીતી ચૂકેલી જિંદગીની રહસ્યમયતામાં – વેધક દૃષ્ટિએ તાક્યા કરે છે. સીમખેતીની વિગતો સૂચક છે, પણ ‘તારાઓથી ખદબદતું’ આભ એથીય વધુ સૂચક છે. કાળુ જાણે કે શૂન્યમનસ્ક બનીને આ બ્રહ્માંડનો તાગ લેવા મથી રહ્યો હોય એમ લાગશે.

Line 153: Line 153:
કે બીજું એ લીંબડા સામે આવેલું મકાન કંઈક સળવળતું હતું!
કે બીજું એ લીંબડા સામે આવેલું મકાન કંઈક સળવળતું હતું!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|* * *}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અગાઉ આપણે નિર્દેશ કર્યો છે કે મૌખિક વાર્તાકથનની શૈલીનું પન્નાલાલે નવસંસ્કરણ કર્યું છે. ઉપરના દૃશ્યવર્ણનમાં મૌખિક વાર્તાકથનની કેટલીક ચોક્કસ લઢણો જોઈ શકાશે. ‘ફર્‌ર્‌ર્‌ ફાં’ કે ‘હીસ્‌સ્‌સ્‌ હા’ જેવા રવાનુકારી પ્રયોગોમાં એનું સીધું જ અનુસરણ છે. તેમાંયે છેલ્લે ફળે આવેલો પેલો ખખડધજ લીંબડો...’ જેવા કથનાંશમાં પદાર્થ કે સ્થાનને locate કરી બતાવવાની રીતિ પણ એક રીતે મૌખિક શૈલીનું જ વિસ્તરણ છે. ‘કે બીજું’ જેવા ભાષાકીય પ્રયોગથી ‘લીંબડી સામે’ના મકાનને વિશેષ રીતે દૃષ્ટિફલકમાં આણવાની રીતિ પણ ધ્યાનપાત્ર છે. મકાનના સંદર્ભે ‘સળવળવું’ એ ક્રિયાપ્રયોગ અત્યંત અસરકારક રૂપકાત્મક પ્રયોગ છે. એ મકાનમાં કશીક હિલચાલ ચાલી રહી છે એ જાતની ચિત્રાત્મક રજૂઆત એમાં થઈ છે.

પન્નાલાલની સરળ સાહજિક લાગતી ભાષામાં અનાયાસ જ કેવા તો રમણીય ઉન્મેષો જન્મ્યા છે, તે તો નિકટતાથી તપાસ કરીએ તો જ ખબર પડે. આષાઢના દિવસો આવ્યા છે. કાળુને ત્યાં બળદો હજી બંધાયેલા છે. એ ટાણે માલી રૂપાને ટોણો મારે છે. એ સાંભળતાં રૂપાં એના ઘરના ઉંબર આગળ જ અવાક્‌ ઊભી રહી જાય છે. એ ક્ષણનું રૂપાનું ચિત્ર પન્નાલાલે આ રીતે આલેખ્યું છે :
પન્નાલાલની સરળ સાહજિક લાગતી ભાષામાં અનાયાસ જ કેવા તો રમણીય ઉન્મેષો જન્મ્યા છે, તે તો નિકટતાથી તપાસ કરીએ તો જ ખબર પડે. આષાઢના દિવસો આવ્યા છે. કાળુને ત્યાં બળદો હજી બંધાયેલા છે. એ ટાણે માલી રૂપાને ટોણો મારે છે. એ સાંભળતાં રૂપાં એના ઘરના ઉંબર આગળ જ અવાક્‌ ઊભી રહી જાય છે. એ ક્ષણનું રૂપાનું ચિત્ર પન્નાલાલે આ રીતે આલેખ્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|* * *}}
{{center|<nowiki>* * *</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉંબર ઓળંગવા જતી રૂપાનો પગ અદ્ધર જ રહી ગયો. અંદર પડવાને બદલે પાછો ખેંચાયો. પીઠ પણ ફરી. એ વૃદ્ધ મોં પરની પેલી કરચલીઓમાં જાણે યૌવન પ્રકટ્યું. ઊંડી ઊતરી ગયેલી આંખોમાંથી આત્મગૌરવના તણખા ઊઠ્યા...