26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 46: | Line 46: | ||
:::છેક શિખરની મજા, | :::છેક શિખરની મજા, | ||
:હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા. | :હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા. | ||
</poem> | |||
===૩. એક ઝાલું ત્યાં –=== | |||
<poem> | |||
:::એક ઝાલું ત્યાં તેર વછૂટે | |||
અણધાર્યું કોઈ ગીત વીંધીને લોહી વીંધીને જાય ઘસાતું પગઅંગુઠે | |||
::રાસબરીના નીતર્યાં છાંયે બેસતા | |||
::::લાધે જાંબલી અભિજ્ઞાન | |||
::જ્ઞાન કબૂતર, જ્ઞાન કવિતા | |||
::::જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન | |||
જ્ઞાન પડીકું ખૂલશે પછી.... જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે | |||
:::એક ઝાલું ત્યાં તેર વછૂટે | |||
::ઘૂંટડો ભરી શું ય પીધું કે | |||
::::રાગ-રાગિણી થઈને લીલી નદીઓ વહે | |||
::રાગ લપેટું, રાગ વછોડું | |||
::::ઝાટકી ઝીણો વળ ચડાવું સદીઓ વહે | |||
કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ’ને દેખવું ફૂટે | |||
:::એક ઝાલું ત્યાં તેર વછૂટે | |||
</poem> | </poem> |
edits