પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 46: Line 46:
:::છેક શિખરની મજા,
:::છેક શિખરની મજા,
:હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.
:હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.
</poem>
===૩. એક ઝાલું ત્યાં –===
<poem>
:::એક ઝાલું ત્યાં તેર વછૂટે
અણધાર્યું કોઈ ગીત વીંધીને લોહી વીંધીને જાય ઘસાતું પગઅંગુઠે
::રાસબરીના નીતર્યાં છાંયે બેસતા
::::લાધે જાંબલી અભિજ્ઞાન
::જ્ઞાન કબૂતર, જ્ઞાન કવિતા
::::જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકું ખૂલશે પછી.... જાંબલી ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે
:::એક ઝાલું ત્યાં તેર વછૂટે
::ઘૂંટડો ભરી શું ય પીધું કે
::::રાગ-રાગિણી થઈને લીલી નદીઓ વહે
::રાગ લપેટું, રાગ વછોડું
::::ઝાટકી ઝીણો વળ ચડાવું સદીઓ વહે
કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ’ને દેખવું ફૂટે
:::એક ઝાલું ત્યાં તેર વછૂટે
</poem>
</poem>
26,604

edits

Navigation menu