પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions

()
()
Line 116: Line 116:
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
</poem>
:'''(૩) સૂરદાસ'''
<poem>
:::શું ખોલું? શું મુંદુ નેણાં?
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!
::કનક-જવાહીર લગીર ન ચાહું
:::::મનસા મુક્તિ વિષય નિરિચ્છ
બહુ બડભાગી મળે મુકુટમાં,
:::::સ્થાન જરા થઈ રહેવા પિચ્છ
હું ‘ને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં!
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!
::હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
:::::વલ્લભ પરસ ભયો હિતકારી
::‘સૂર’ઃ કહાં પાઉં, ક્યા ગાઉં?
:::::જનમ જનમ જાઉં બલિહારી
રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વાં રેણાં!
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં!
</poem>
</poem>
26,604

edits