26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 116: | Line 116: | ||
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો | ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો | ||
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | ||
</poem> | |||
:'''(૩) સૂરદાસ''' | |||
<poem> | |||
:::શું ખોલું? શું મુંદુ નેણાં? | |||
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં! | |||
::કનક-જવાહીર લગીર ન ચાહું | |||
:::::મનસા મુક્તિ વિષય નિરિચ્છ | |||
બહુ બડભાગી મળે મુકુટમાં, | |||
:::::સ્થાન જરા થઈ રહેવા પિચ્છ | |||
હું ‘ને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં! | |||
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં! | |||
::હરિ ચરણોની રજ હું મુઠ્ઠી | |||
:::::વલ્લભ પરસ ભયો હિતકારી | |||
::‘સૂર’ઃ કહાં પાઉં, ક્યા ગાઉં? | |||
:::::જનમ જનમ જાઉં બલિહારી | |||
રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વાં રેણાં! | |||
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં! | |||
</poem> | </poem> |
edits