પ્રતિપદા/૮. કમલ વોરા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૮. કમલ વોરા}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}અરવ, અનેકએક, પ્રકાશ્યઃ...")
 
No edit summary
Line 11: Line 11:
===૧. આઠ પતંગિયાં===
===૧. આઠ પતંગિયાં===
<poem>
<poem>
રાતું પતંગિયું
'''રાતું પતંગિયું'''
પતંગિયાની  
પતંગિયાની  
રંગબેરંગી ઊડાઊડમાં
રંગબેરંગી ઊડાઊડમાં
Line 17: Line 17:
એક પછી એક દરવાજા
એક પછી એક દરવાજા
ઊઘડતા જાય છે
ઊઘડતા જાય છે
સોનેરી પતંગિયું
 
'''સોનેરી પતંગિયું'''
સકળ સૃષ્ટિના રંગ
સકળ સૃષ્ટિના રંગ
ખરી રહ્યા હતા
ખરી રહ્યા હતા
Line 26: Line 27:
ને મને ઉગારી ગયું
ને મને ઉગારી ગયું


જાંબલી પતંગિયું
'''જાંબલી પતંગિયું'''
અહીંથી
અહીંથી
કાગળ પરથી ઊડી
કાગળ પરથી ઊડી
Line 34: Line 35:
ઊડવા લાગ્યું
ઊડવા લાગ્યું


ગુલાબી પતંગિયું
'''ગુલાબી પતંગિયું'''
હું
હું
પતંગિયું પકડું
પતંગિયું પકડું
Line 40: Line 41:
મારા હાથમાં આવે છે
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ
તારી આંગળીઓ
પીળું પતંગિયું
 
'''પીળું પતંગિયું'''
અસંખ્ય પતંગિયાં
અસંખ્ય પતંગિયાં
મારો હાથ
મારો હાથ
Line 49: Line 51:
ઊંચકી લે છે
ઊંચકી લે છે


સફેદ પતંગિયું
'''સફેદ પતંગિયું'''
કોઈ
કોઈ
પતંગિયું પકડી લે
પતંગિયું પકડી લે
Line 58: Line 60:
કાગળ જેવી કોરી આંખોમાં
કાગળ જેવી કોરી આંખોમાં


રંગ વગરનું પતંગિયુ
'''રંગ વગરનું પતંગિયુ'''
હમણાં જ
હમણાં જ
મારી સોંસરવું
મારી સોંસરવું
26,604

edits