26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 72: | Line 72: | ||
p | p | ||
આ પતંગિયું નથી | આ પતંગિયું નથી | ||
</poem> | |||
===૨. ભીંત (ગુચ્છઃ ૨)=== | |||
<poem> | |||
૧ | |||
ભીંતને કાન હોય છે | |||
ભીંતને | |||
મોં | |||
પણ હોય છે | |||
હાથ પગ છાતી ત્વચા | |||
નસો પણ | |||
નસોમાં ધબક ધબક વહેતું | |||
લોહી પણ | |||
ને શ્વાસોચ્છ્વાસ પણ | |||
૨ | |||
કાળો ડિબાંગ અંધકાર | |||
પથરાય | |||
કોઈ | |||
બુઝાતી શગની માફક | |||
ભીંત | |||
ઓલવાઈ જાય | |||
૩ | |||
કોઈ કોઈ વાર | |||
આ ભીંતની | |||
આરપાર | |||
જોઈ શકાય છે | |||
૪ | |||
ભોંય પર પડેલ | |||
એક પીંછું ઉપાડવા | |||
ભીંત | |||
વાંકી વળે છે | |||
૫ | |||
વેગીલો પવન | |||
ફૂંકાયો | |||
ભીંતે | |||
હાથ વીંઝ્યા | |||
હાથ | |||
તૂટી ગયા | |||
૬ | |||
કાન દઈ સાંભળું તો | |||
આ ભીંતોમાં | |||
અસંખ્યા પંખીઓની | |||
પાંખોનો ફફડાટ | |||
સંભળાય છે | |||
</poem> | |||
===૩. કાગડો=== | |||
<poem> | |||
૧ | |||
શ્વેત | |||
હિમાચ્છાદિતશેલમાળઉન્નતશિખરે | |||
સ્થિર | |||
નિષ્કંપ | |||
એક | |||
કાળો | |||
કાગડો | |||
પશ્ચાદ્ | |||
વહે વેગે ભૂરાં નભનાં નભ | |||
કાગડો ઊડે ત્યાં સુધી | |||
કાગડો ન ઊડે ત્યાં સુધી | |||
ચલ અચલ | |||
રવ અરવ | |||
તથ વિતથ | |||
ક્ષત અક્ષત | |||
ક્ષણ સમય | |||
કશું જ નથી | |||
કશું જ નહીં | |||
શ્વેતનું ભૂરું થવું | |||
અને ભૂરાનું શ્વેત –ની | |||
વચ્ચોવચ્ચ | |||
એક કાળો | |||
કાગડો | |||
કાગડો | |||
હળવે હળવે | |||
ઢોળાઈ રહ્યો છે | |||
ઉઘાડી ચાંચમાં | |||
અક્ષરોની સળવળાટ વળાંક | |||
તૂટી, થંભી | |||
વિખરાઈ ગયા છે | |||
ઉચ્ચારમાંથી | |||
ઊડી ગયો છે પવન | |||
પાંખો પર ફફડતાં આકાશ | |||
સમેટાઈ | |||
નિષ્કંપ થઈ | |||
પીંછાં સમેત | |||
ઓસરી ગયાં છે | |||
ફાટી ગયેલ ડોળામાંથી | |||
દડી ગઈ છે | |||
પૃથ્વી | |||
કાગડો | |||
ઢોળાઈ ગયો છે કાગળમાં | |||
સફેદ ઉજાસે | |||
છેક છેલ્લું | |||
કાળું બુંદ | |||
ભૂંસી લીધું છે | |||
</poem> | </poem> |
edits