ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠ: વૃતિમય ભાવાભાસ (Pathetic Fallacy): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
વળી, રમણભાઈની પોતાની કાવ્યતત્ત્વવિચારણાને અનુલક્ષીને વિચારતાં એમ જણાય છે કે ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાવિચારણા કરતાં તેમની કાવ્યચર્ચાનું ક્ષેત્ર વિસ્તર્યું, એટલું જ નહિ, તેમની કાવ્યચર્ચામાં એક નવો અભિગમ પ્રગટ્યો. આપણે આગળ ૬ઠ્ઠા પ્રકરણમાં ચર્ચા કરતાં જોયું હતું કે, રમણભાઈએ ‘કવિતા’ નિબંધની સિદ્ધાંતચર્ચામાં, પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓ, ખાસ કરીને વર્ડ્‌ઝવર્થ અને શેલીની કાવ્યભાવનાનો પુરસ્કાર કરી, ‘અંતઃક્ષોભ’નો સિદ્ધાંત પ્રતિષ્ઠિત કર્યો હતો. આ ‘અંતઃક્ષોભ’નું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેમણે એમ કહ્યું હતું કે કવિનો ‘અંતઃક્ષોભ’ લાગણીનો આવેગ માત્ર નથી. એ ક્ષણે કવિચિત્તમાં જીવનનાં રહસ્યો કે સત્યનાં તત્ત્વોની પ્રત્યક્ષવત્‌ પ્રતીતિ થાય છે. કવિના ‘અંતઃક્ષોભ’ને તેમણે એક પ્રસંગે તો બાહ્ય વિશ્વના પદાર્થો કે તેમાંની ઘટનાઓ જોડે સાંકળવાનો ય પ્રયત્ન કર્યો છે.<ref>જુઓ પ્રકરણ ૧ની ચર્ચા પૃ ૪૦-૫૦</ref> આપણે માટે મહત્ત્વનો મુદ્દો એ છે કે એ આરંભકાલીન કાવ્યચર્ચામાં તેમણે કવિતાને બાહ્ય પ્રકૃતિ (કે વિશ્વ)ના ભૌતિક સત્ય જોડે સાંકળવાનો પ્રયત્ન કર્યો નહોતો. કવિતા દ્વારા બાહ્ય પ્રકૃતિના ભૌતિક સત્યનું આકલન થઈ શકે અથવા કવિના ‘અંતઃક્ષોભ’માં બાહ્ય વિશ્વના વસ્તુલક્ષી સત્યનું અનુસંધાન હોય એ ખ્યાલ તેમાં સ્થાન પામ્યો નહોતો. અહીં ‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણામાં, રસ્કિનને અનુસરતાં, કવિતાને બાહ્ય પ્રકૃતિના ભૌતિક સત્ય જોડે સાંકળવાનો પ્રસંગ આવ્યો. રમણભાઈએ આ વિષયની ચર્ચા વિકસાવતાં એવી ભૂમિકા પ્રતિષ્ઠિત કરી કે કવિને ‘અંતઃક્ષોભ’ની ક્ષણે બાહ્ય પ્રકૃતિના વસ્તુલક્ષી સત્યની ઉપલબ્ધિ થાય છે. આમ તેમની કાવ્યચર્ચામાં, કવિતા અને બાહ્ય પ્રકૃતિના સત્યનો પ્રશ્ન કેન્દ્રમાં આવ્યો. આટલી પ્રાસ્તાવિક ચર્ચા પછી હવે આપણે ‘વૃત્તિમય ભાવાભાસ’ના અન્ય મહત્ત્વના મુદ્દાઓનું અવલોકન આરંભીશું. એ માટે રમણભાઈની (‘પૃથરાજરાસા’ના) ‘અવતરણ’ની ચર્ચાની તાત્ત્વિક ભૂમિકાથી શરૂઆત કરીશું.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માં રમણભાઈની'''  
'''‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માં રમણભાઈની''' <br>
'''‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણા'''
'''‘વૃત્તિમય ભાવાભાસ’ની વિચારણા'''
{{Poem2Open}}
{{Poem2Open}}