ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠ: વૃતિમય ભાવાભાસ (Pathetic Fallacy): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
“પૃથુરાજના નાશની કારમી દુઃખવાર્તા સાંભળી તેની રાણી સંયુક્તા વિહ્‌વલ થઈ અસહ્ય વેદનાથી પીડાતી મુક્ત કંઠે રુદન કરવા લાગી, તે જોઈ દાસીજન તથા પુરવાસીઓ પણ રુદન કરવા લાગ્યાં,

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“સહુ રોયાં ન રહ્યાં જ રોકતે”</poem>}}
{{Block center|'''<poem>“સહુ રોયાં ન રહ્યાં જ રોકતે”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે પછી કવિ કહે છે કે રુદનસ્વર એટલેથી જ અટક્યો નહિ,

Line 54: Line 54:
(ડ) રમણભાઈએ પોતાના વૃત્તિમય ભાવાભાસના મુદ્દા વિશે સ્પષ્ટતા કરતાં એમ નોંધ્યું છે : “પ્રકૃતિના જે બનાવો હંમેશાં નિયત પ્રકારે બન્યા જાય છે તેમાં મનુષ્યોના જીવનમાં બનતી વિવિધ આકસ્મિક સ્થિતિઓ પ્રમાણે મનુષ્યોની તે તે કાળની વૃત્તિનો આરોપ કરવો એમાં પણ ઉપર જેવી જ ભૂલ છે. અસ્તકાળે સૂર્યનું બિમ્બ નિત્ય લાલ થાય છે, વાદળાંમાંથી નિયમ પ્રમાણે વરસાદ પડ્યો જાય છે. વૃક્ષો ઉપરથી પુષ્પો સદૈવ ખરે છે તે છતાં, કોઈ વેળા અમુક મનુષ્યોને વિપત્તિ કે અન્યાયનો પ્રસંગ આવ્યો હોય ત્યારે તે કારણને લીધે સૂર્ય સમભાવથી લાલ થયો છે એવી કલ્પના કરવી અથવા શોકનો પ્રસંગ હોય ત્યારે વરસાદને કે ખરતાં ફૂલને પ્રકૃતિનાં આંસુ કહેવાં અને હર્ષનો પ્રસંગ હોય ત્યારે ધન્યવાદનો ઉપહાર કહેવાં, એ આ પ્રમાણે કવિત્વહીન ભ્રાન્તિ જ છે. મનુષ્યની લાગણીઓનો સંબંધ કંઈ પણ લીધા વિના પ્રકૃતિના બનાવોને જુદા જુદા વખતે જુદી જુદી ઉપમાઓ, રૂપકો, ઉત્પ્રેક્ષાઓ, વગેરે અલંકારથી જુદા જુદા પ્રકારનું કલ્પિત સામ્ય આપવું એમાં આ દોષ નથી, કારણ કે અમુક ઉપમેયને નિત્ય અમુક ઉપમાન સાથે જ સરખાવાય એવો કોઈ નિયમ નથી અને એવો નિયમ કવિતત્વની હાનિ જ કરે.”<ref>‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૨ : પૃ. ૧૮૧ -૧૮૨</ref> રમણભાઈની આ ચર્ચા જોતાં જણાશે કે તેઓ અમુક સંજોગોમાં ઉપમા, રૂપક આદિ અલંકારોના રચનાવ્યાપારનો સ્વીકાર કરે છે, પરંતુ પ્રકૃતિમાં લાગણીનું આરોપણ થાય એ સ્થિતિ તેમને સ્વીકાર્ય નથી.

'''રમણભાઈ નીલકંઠનો લેખ – ‘વૃત્તિમય ભાવાભાસ’ :'''  
'''રમણભાઈ નીલકંઠનો લેખ – ‘વૃત્તિમય ભાવાભાસ’ :''' <br>
'''રસ્કિનની પ્રેરણા અને પ્રસ્તુત લેખની માંડણી'''
'''રસ્કિનની પ્રેરણા અને પ્રસ્તુત લેખની માંડણી'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 61: Line 61:
{{right|English Critical Essays : XIX Cent : pp. ૩૭૯}}</ref> માનવ આ જગતમાં હોય કે ન હોય તો પણ આ વસ્તુજગતને આગવું સ્વરૂપ હોય છે. કવિનું કાર્ય આ વસ્તુજગતનું ભૌતિક સત્ય નિરૂપવાનું છે.<ref>જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૪૭ અને ૫૧</ref> જો કે આ પ્રકારે કવિતામાં (વસ્તુલક્ષી) ભૌતિક સત્યનો આગ્રહ રાખવા છતાં રસ્કિને એમ પણ સ્વીકાર્યું છે કે કવિતાની સૃષ્ટિ તત્ત્વતઃ અસત્ય હોય છે અને તે જેમ વધુ અસત્ય તેમ તે વધુ રસપ્રદ હોય છે.<ref>જુઓ પ્રકરણ ૬ની પાદટીપ પૃ. ૫૦</ref>

રસ્કિન એમ કહે છે કે કવિતામાં આ પ્રકારનું અસત્ય બે રીતે સંભવે છે.<ref>“This fallacy is of two principal kinds : (૧) the fallacy of wilful fancy which involves no real expectation that it will be believed, or else, (૨) it is a fallacy caused by an excited state of the feelings, making us, for the time, more of less irrational. Of the cheating of the fancy we shall have to speak presently; but in this chapter, I want to examine the nature of the other error, that which the mind admits when affected strongly by emotion.”

English Critical Essays : XIX Cent. pp. ૩૮૧.</ref> (અ) સ્વૈચ્છિક તરંગો (Wilful Fancy) દ્વારા ઉત્પન્ન કરેલી ભ્રામકતા, આભાસ કે અસત્ય, આ પ્રકારના નિરૂપણમાં તે સત્યસ્વરૂપ લેખે માની લેવાશે એવી કોઈ અપેક્ષા પણ હોતી નથી. (બ) કવિચિત્તમાં ઉત્કટ લાગણી કે અંતઃક્ષોભ જન્મે તે ક્ષણે કવિચિત્ત લાગણીમૂઢ બને છે. અને એ સંજોગોમાં તેને વસ્તુજગતના યથાર્થ સ્વરૂપનું દર્શન થતું નથી. આ બીજા પ્રકારની સ્થિતિમાં કવિની રચનામાં વૃત્તિમય ભાવાભાસનો દોષ જન્મે છે. રસ્કિન એમ પણ કહે છે કે આવી ઉત્કટ લાગણીની ક્ષણોમાં જો કવિચિત્તમાં વિવેકબુદ્ધિનો ઉત્કર્ષ થાય અને લાગણીના તત્ત્વ પર અંકુશ મેળવે તો તે ક્ષણે વસ્તુજગતનું યથાર્થ દર્શન શક્ય બને.

કવિતામાંના વૃત્તિમય ભાવાભાસ (Pathetic Fallacy)ના દોષનું સ્વરૂપ સ્પષ્ટ કરવાને રસ્કિને કોઈ એક અંગ્રેજી કવિતાની પંક્તિઓ ટાંકી તે વિશે ટૂંકું વિવરણ કર્યું છે. (રમણભાઈએ પણ પોતાની ચર્ચામાં એ કવિતાની પંક્તિના અનુવાદ સમેત એ વિવરણ રજૂ કર્યું છે.) રસ્કિનની ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષ વિશેની સમજણ એમાંથી સ્પષ્ટ થતી જણાશે. એ પંક્તિઓ આ પ્રમાણે છે :<ref>રમણભાઈએ રજૂ કરેલો આ કડીઓનો ગદ્યાનુવાદ અને તેનું વિવરણ નીચે પ્રમાણે છે :<br>

{{gap}}“મોજાંનાં ઊછળતાં ફીણની પાર તે સ્ત્રીને તેઓ હોડીમાં લઈ ગયા – નિર્દય, પેટે ઘસાઈને ચાલતા ફીણની પાર લઈ ગયા.”

Line 78: Line 78:
(ક) રમણભાઈએ અહીં ફરીથી સ્પષ્ટતા કરી છે કે કવિને બદલે કોઈ પાત્ર પ્રકૃતિમાં ભાવનું આરોપણ કરે તો તે ‘ભાવાભાસ’ ક્ષન્તવ્ય ગણાય. તેમની આ વિચારણામાં પણ કૃતિના વાસ્તવના કરતાં યે આરોપણ કરનાર કવિ કે પાત્રનો ખ્યાલ જ વધુ કેન્દ્રમાં રહ્યો છે. આપણે એમ કહી શકીએ કે સમર્થ પ્રતિભાસંપન્ન કવિ પોતાના ભાવોચ્છ્‌વાસ દ્વારા અસાધારણ સૃષ્ટિ રચવા સમર્થ હોય એમ બને. એ દૃષ્ટિએ મહત્ત્વ કવિતાના વાસ્તવનું અને તેને સિદ્ધ કરતી કવિપ્રતિભાનું છે.  

'''‘પૃથુરાજરાસા’ના અવલોકનમાં ‘વૃત્તિમય ભાવાભાસ’ના'''  
'''‘પૃથુરાજરાસા’ના અવલોકનમાં ‘વૃત્તિમય ભાવાભાસ’ના''' <br>
'''પ્રશ્ન વિશે મણિલાલની ટીકા : અને રમણભાઈનો પ્રતિવાદ'''
'''પ્રશ્ન વિશે મણિલાલની ટીકા : અને રમણભાઈનો પ્રતિવાદ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 92: Line 92:
– એવું વર્ણન આપેલું છે, જેને સર્ગ ૧૦ના શ્લોક ૨૦માંની ટીકામાં રા. નૃરસિંહરાવ લખે છે કે “શાકુન્તલ નાટકમાં પણ હાવી રમણીય અને સુરચિયુક્ત કલ્પના છે.” ઉત્તરાર્ધમાં શું એમ ઉત્પ્રેક્ષા બાંધેલી છે તેવી પ્રકૃતિના સત્ય વિરુદ્ધ આમાં કાંઈ નથી એમ કહેવાનો અવકાશ ન ધારવો, કેમકે એવી ઉત્પ્રેક્ષાની કલ્પના તો અન્ય સ્થાને, અનુક્ત છતાં પણ કરી શકાય. અવલોકનકારને જ્યાં કાવ્યત્વ લાગતું નથી, ત્યાં ટીકાકારને રમણીયત્વ લાગે છે. આમ એકના એક આ રાસાના લેખમાં જ બે વિદ્વાનો વચ્ચે આ વિષયે મતભેદ છે : તો તે વિષે સ્વાભાવિક રીતે ચર્ચા કરવાનો બહુ અવકાશ છે.”<ref>એજન, પૃ. ૧૪૯–૧૫૩</ref>

(૨) મણિલાલે પોતાની સંક્ષિપ્ત વિચારણાનું સમાપન કરતાં એક દાર્શનિક વિચાર રજૂ કર્યો છે, તે પણ અત્યંત નોંધપાત્ર છે : “પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્ય લાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઈ જવાનું ભય રહે છે, અને કાવ્યપદ્ધતિ જ નવી કરવી પડે એવું લાગે છે. કાવ્યનું રચનાર જ મનુષ્ય છે. એટલે તે પોતાના ભાવનો આરોપ કર્યા વિના પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસ અનુભવે નહિ તો અન્ય માર્ગે કાવ્યત્વ સિદ્ધ કરવું એમાં બહુ રમણીયત્વ રહે કે નહિ તે શંકારૂપ છે.”<ref>એજન પૃ. ૯૮૬</ref>

મણિલાલની ચર્ચાવિચારણા ’વૃત્તિમય ભાવાભાસ’ના દોષવિચારની સાંકડી સીમાને અતિક્રમી કવિપ્રતિભાનો વ્યાપક ખ્યાલ સ્પર્શે છે તે સ્પષ્ટ જણાશે. એમાં તેમની વેદાંતદર્શનની ભૂમિકા અનુસ્યૂત રહેલી છે. આ દેખાતા વિશ્વનાં અનંત લીલામય રૂપોનો સ્વીકાર છતાં અંતિમ સાક્ષાત્કારમાં તો પરમ ચૈતન્યની એક માત્ર સત્તા જ રહે છે.<ref>‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લેખોમાંના ‘અદ્વૈતજીવન’માં મણિલાલની અદ્વૈત વિશેની મૂળભૂત શ્રદ્ધા નિરૂપાયેલી છે : “અદ્વૈતમાં તો વિશ્વસ્વરૂપનો નિર્ણય કરાયેલો જ છે કે સત્‌રૂપ સર્વમયત્વમાં જે ભેદ જણાય છે તે એક કલ્પના માત્ર છે, અને તેની ઉપપત્તિ ગમે તે દ્વારા ગમે તે પ્રકારે કરવામાં આવતી હોય, તથાપિ પરમાર્થ સત્તાનો સ્વીકાર કરવામાં એ જ અદ્વૈતસિદ્ધાંતાનુસાર વિશ્વવિવેક માનવા બરાબર છે.” – પૃ. ૭૯</ref> એ સાક્ષાત્કારની ક્ષણોમાં જડચેતન-પ્રકૃતિ પુરુષનું અદ્વૈત જ અનુભવમાં આવે છે. આ પ્રકારની દાર્શનિક શ્રદ્ધા ધરાવનાર મણિલાલ જડ પ્રકૃતિની સર્વથા અલગ સત્તા સ્વીકારે નહિ એ સ્પષ્ટ છે. તેમની ઉપરોક્ત વિચારણાનું તાત્પર્ય એ જણાય છે કે કાવ્યનો ઊગમ જ કવિની ચેતના છે.<ref>સરખાવો આચાર્ય આનંદશંકરની વિચારણા : ‘કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું (પ્રકૃતિ જડ છે એ સિદ્ધાંતનું ) એને ભાન થવું અશક્ય છે અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસ સાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.” ‘કાવ્યતત્ત્વવિચાર’ : (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૭ : પૃ. ૧૩૬ (‘પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી એક ચર્ચા’- લેખમાંથી) </ref> એ કવિચેતના જ કાવ્યાનુભવની ક્ષણે વિસ્તરીને સમગ્ર વિશ્વના પદાર્થોને રસયુક્ત બનાવી દે છે. જડ પ્રકૃતિના પદાર્થોના નિગૂઢ સત્ત્વ અને સૂક્ષ્મ સ્વરૂપને જોવાની કવિની દૃષ્ટિ ક્રાન્તદર્શી છે. કવિ, પ્રકૃતિના પદાર્થોમાં ભાવનું આરોપણ કરે છે એમ કહેવા કરતાં, કવિની ચેતના સ્વ- ભાવથી જ વિશ્વના પદાર્થોનું આકલન કરે છે<ref>સરખાવો ઉમાશંકરની ચર્ચા : આ પ્રકરણમાંની ચર્ચા. પૃ. ૩૮૬ની પાદટીપ. </ref>
મણિલાલની ચર્ચાવિચારણા ’વૃત્તિમય ભાવાભાસ’ના દોષવિચારની સાંકડી સીમાને અતિક્રમી કવિપ્રતિભાનો વ્યાપક ખ્યાલ સ્પર્શે છે તે સ્પષ્ટ જણાશે. એમાં તેમની વેદાંતદર્શનની ભૂમિકા અનુસ્યૂત રહેલી છે. આ દેખાતા વિશ્વનાં અનંત લીલામય રૂપોનો સ્વીકાર છતાં અંતિમ સાક્ષાત્કારમાં તો પરમ ચૈતન્યની એક માત્ર સત્તા જ રહે છે.<ref>‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લેખોમાંના ‘અદ્વૈતજીવન’માં મણિલાલની અદ્વૈત વિશેની મૂળભૂત શ્રદ્ધા નિરૂપાયેલી છે : “અદ્વૈતમાં તો વિશ્વસ્વરૂપનો નિર્ણય કરાયેલો જ છે કે સત્‌રૂપ સર્વમયત્વમાં જે ભેદ જણાય છે તે એક કલ્પના માત્ર છે, અને તેની ઉપપત્તિ ગમે તે દ્વારા ગમે તે પ્રકારે કરવામાં આવતી હોય, તથાપિ પરમાર્થ સત્તાનો સ્વીકાર કરવામાં એ જ અદ્વૈતસિદ્ધાંતાનુસાર વિશ્વવિવેક માનવા બરાબર છે.” – પૃ. ૭૯</ref> એ સાક્ષાત્કારની ક્ષણોમાં જડચેતન-પ્રકૃતિ પુરુષનું અદ્વૈત જ અનુભવમાં આવે છે. આ પ્રકારની દાર્શનિક શ્રદ્ધા ધરાવનાર મણિલાલ જડ પ્રકૃતિની સર્વથા અલગ સત્તા સ્વીકારે નહિ એ સ્પષ્ટ છે. તેમની ઉપરોક્ત વિચારણાનું તાત્પર્ય એ જણાય છે કે કાવ્યનો ઊગમ જ કવિની ચેતના છે.<ref>સરખાવો આચાર્ય આનંદશંકરની વિચારણા : ‘કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું (પ્રકૃતિ જડ છે એ સિદ્ધાંતનું ) એને ભાન થવું અશક્ય છે અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસ સાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.” ‘કાવ્યતત્ત્વવિચાર’ : (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૭ : પૃ. ૧૩૬ (‘પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી એક ચર્ચા’- લેખમાંથી) </ref> એ કવિચેતના જ કાવ્યાનુભવની ક્ષણે વિસ્તરીને સમગ્ર વિશ્વના પદાર્થોને રસયુક્ત બનાવી દે છે. જડ પ્રકૃતિના પદાર્થોના નિગૂઢ સત્ત્વ અને સૂક્ષ્મ સ્વરૂપને જોવાની કવિની દૃષ્ટિ ક્રાન્તદર્શી છે. કવિ, પ્રકૃતિના પદાર્થોમાં ભાવનું આરોપણ કરે છે એમ કહેવા કરતાં, કવિની ચેતના સ્વ- ભાવથી જ વિશ્વના પદાર્થોનું આકલન કરે છે<ref>સરખાવો ઉમાશંકરની ચર્ચા : આ પ્રકરણમાંની ચર્ચા. પૃ. ૩૮૬ની પાદટીપ. </ref> એમ કહેવું વધુ સયુક્તિક જણાય છે.
એમ કહેવું વધુ સયુક્તિક જણાય છે.
મણિલાલે એમ કહ્યું છે કે પ્રકૃતિની જડતા સ્વીકારી લેવામાં તો કવિની પ્રતિભાને બંધન ઊભું થાય છે. સામાન્ય અનુભવમાં આવતું જગત તો ઘણું જ સીમિત અને અસત્યરૂપ હોવા સંભવ છે. પ્રકૃતિનાં આજ સુધી ઉપલબ્ધ થયેલાં સત્યો પણ કદાચ છીછરાં અને અધૂરાં છે. કવિની પ્રતિભા જ એ વિશ્વવાસ્તવના અગોચર પ્રાંતનાં રહસ્યો સહજ વિઘુલ્લેખાના ઝબકારમાં ઉપલબ્ધ કરી લે છે.<ref>જુઓ પ્રકરણ ૩ની પાદટીપ(૭૦)ની ચર્ચા પૃ. ૧૧૬</ref> અને નવાં નવાં રહસ્યોનું ઉદ્‌ઘાટન કરે છે, આ રીતે વિચારતાં જણાશે કે જ્યાં રમણભાઈ કવિને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોની સીમામાં બાંધી લેવા ચાહે છે ત્યાં મણિલાલ તેને અજ્ઞાતમાં સ્વતંત્ર રીતે વિહરવાને અવકાશ આપે.છે. મણિલાલની દૃષ્ટિમાં નિત્યનૂતન એવા વિશ્વની ગૂઢ રહસ્યમયતાને તાગવાની અપેક્ષા છે. કવિની પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા એ વસ્તુજગતનો નિત્યનૂતન ઉન્મેષ પામી તેનું વધુ પૂર્ણ સત્ય ઉપલબ્ધ કરવાની એ અપેક્ષા છે.

મણિલાલે પોતાના સાહિત્યાનુભવમાંથી અદ્‌ભુત રસસૃષ્ટિનું નિરૂપણ ટાંકી, કવિપ્રતિભાનો મહિમા કર્યો છે. શાકુંતલના ઉપર ટાંકેલા શ્લોકમાં (અને એ નાટકના અન્ય શ્લોકનો ય નિર્દેશ કરી શકાય) જે ઉત્પ્રેક્ષા છે તે રસની દ્યોતક છે. એક પ્રકારની રમણીય અને સુરુચિયુક્ત કલ્પના એ વ્યવહારના અનુભવથી તપાસતાં તો અસત્ય ભાસે. મણિલાલે એમ પણ દલીલ કરી છે કે જો કવિની સૃષ્ટિને માત્ર જ્ઞાત એવાં સત્યોની સીમામાં બાંધી લઈએ તો અદ્‌ભુત રસની સૃષ્ટિને સાહિત્યમાં સ્થાન જ ન મળે. તેમનો ખ્યાલ એ રહ્યો છે કે અદ્‌ભુત રસની નિષ્પત્તિ માટે તો આપણા અનુભવગોચર વ્યવહારજગત કરતાં કશુંક અસાધારણ લોકોત્તર ઘટનાઓ કે વસ્તુઓનું નિરૂપણ થતું હોય છે અને એ રીતે તેમાં પ્રકૃતિનાં જ્ઞાત સત્યોને અતિક્રમી જવાનો હંમેશાં પ્રસંગ આવે છે.

Line 143: Line 142:
રમણભાઈ અને મણિલાલ – એ બંને વિદ્વાનોની ‘વૃત્તિમય ભાવાભાસ’ વિષયક ઉપરોક્ત ચર્ચાવિચારણાનું સમગ્રદર્શી અવલોકન કરતાં જણાય છે કે તેમની વિચારણા તેમની પોતપોતાની આગવી દાર્શનિક ભૂમિકામાંથી આકાર પામી જણાય છે. પ્રાર્થનાસમાજી વિચારધારાના ઉપાસક રમણભાઈએ પ્રકૃતિને જડ ગણી. ઈશ્વરના ‘પૂર્ણ ચૈતન્ય’થી ભિન્ન તેની અલગ સત્તા સ્વીકારી. માનવચિત્તમાં જે પ્રકારે બુદ્ધિ અને લાગણીના વ્યાપાર સંભવે છે તેવા ચૈતન્યવ્યાપારનો પ્રકૃતિમાં નિષેધ કર્યો. પરિણામે, પ્રકૃતિમાં ‘સમભાવ’ (sympathy)નું નિરૂપણ તેમણે વર્જ્ય ગણ્યું. બીજે પક્ષે, મણિલાલ વેદાતી વિચારધારાના ઉપાસક હતા. તેમણે પુરુષપ્રકૃતિની અનુભવગોચર દ્વૈતની ભૂમિકાનો સ્વીકાર કર્યા છતાં તેને અતિક્રમીને પ્રગટતા પરમ તત્ત્વની એકતાનો સ્વીકાર કર્યો. કવિની ચેતના કાવ્યાનુભવની ક્ષણે વિશ્વવાસ્તવના કોઈ પણ પ્રદેશમાં સ્વૈરવિહાર કરે એવી સંભાવના સ્વીકારી. રમણભાઈએ કવિની કલ્પનાને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોમાં બાંધી લીધી તો મણિલાલે તેને અજ્ઞાત અને અગોચરનાં રહસ્યોનું ઉદ્‌ઘાટન કરનાર સર્જકશક્તિ લેખે મુક્ત કરી.

'''‘અવતરણ’માંની ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા વિશે'''  
'''‘અવતરણ’માંની ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચા વિશે''' <br>
'''આચાર્ય આનંદશંકરની સમીક્ષા અને રમણભાઈનો પ્રતિવાદ'''
'''આચાર્ય આનંદશંકરની સમીક્ષા અને રમણભાઈનો પ્રતિવાદ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 163: Line 162:
કવિની કલ્પનાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેઓ એમ કહે છે કે તે ‘સાધન’રૂપ છે અને એ દ્વારા ‘ભાવનાત્મક સત્ય’ની ઉપલબ્ધિ શક્ય બને છે. આ ‘કલ્પના’ દેખીતી નજરને ‘અસત્ય’ લાગતી છતાં તે સ્વયં એક પ્રકારનું ‘સત્યરૂપ’ છે – ‘અલૌકિક’ સત્યરૂપ છે.

'''આચાર્ય આનંદશંકરની મીમાંસાનો'''
'''આચાર્ય આનંદશંકરની મીમાંસાનો'''<br>
'''રમણભાઈએ આપેલો ઉત્તર'''
'''રમણભાઈએ આપેલો ઉત્તર'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 185: Line 184:
આ ઉપરાંત, એ યુગમાં નરસિંહરાવ દિવેટિયાએ પણ ‘વૃત્તિમય ભાવાભાસ’ વિશે સ્વતંત્ર રીતે ચર્ચાવિચારણા ચલાવી છે. તેમની ચર્ચાને તેમના વિશેના આવતાં પ્રકરણોમાં અલગ રીતે અવલોકવા ધારીએ છીએ.

આ વિષય પર ચર્ચા કરનાર બે અન્ય વિદ્વાનો શ્રી ડોલરરાય માંકડ અને પ્રા. મનસુખલાલ ઝવેરીની વિચારણાઓ પરિશિષ્ટમાં રજૂ કરી છે.
આ વિષય પર ચર્ચા કરનાર બે અન્ય વિદ્વાનો શ્રી ડોલરરાય માંકડ અને પ્રા. મનસુખલાલ ઝવેરીની વિચારણાઓ પરિશિષ્ટમાં રજૂ કરી છે.
 
{{Poem2Close}}

'''પાદટીપ'''
'''પાદટીપ'''
Line 192: Line 191:
{{center|'''પ્રકરણ ૪નાં પરિશિષ્ટો'''}}
{{center|'''પ્રકરણ ૪નાં પરિશિષ્ટો'''}}

{{Poem2Open}}
પ્રસ્તુત ૪થા પ્રકરણમાં આપણે જોયું કે રમણભાઈની ‘અવતરણ’માંની ‘વૃત્તિમય ભાવાભાસ’ વિષેની મૂળ ચર્ચામાંથી મણિલાલ અને આચાર્ય આનંદશંકરે મુદાઓ ઉપસ્થિત કર્યા. અને રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ એ લેખમાં એ બે વિદ્વાનોને પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કર્યો. વળી પાછળથી આચાર્ય આનંદશંકરે પોતાના “કવિતા સંબંધી થોડાક વિચાર” (‘કાવ્યતત્ત્વવિચાર’માં ગ્રંથસ્થ લેખ)માં રમણભાઈની પ્રસ્તુત વિષયની ચર્ચાવિચારણાની મૂળ ભૂમિકાનો પ્રતિવાદ કર્યો. (આ ગાળામાં નરસિંહરાવે સ્વતંત્ર રીતે ‘અસત્ય ભાવારોપણ’ એ શીર્ષકથી લેખ પ્રગટ કર્યો.) એ પછી આપણા અત્યારના અગ્રણી વિદ્વાનો પૈકી શ્રી રામનારાયણ પાઠક, શ્રી ડોલરરાય માંકડ અને શ્રી મનસુખલાલ ઝવેરીએ આ ચર્ચાવિચારણા આગળ ચલાવી છે. આ વિદ્વાનોની કાવ્યચર્ચા આપણા અધ્યયનવિષયની સીમા બહાર રહી જતી હોવાથી અહીં તેમની પ્રસ્તુત વિષયની ચર્ચાનું વિગતે અવલોકન અભિપ્રેત નથી, તો, તેમની વિચારણાના મુખ્ય મુદ્દાઓ જ અહીં નોંધીશું. આ વિશેનો ક્રમ નીચે પ્રમાણે છે :

પરિશિષ્ટ - ૧ : રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખની દલીલોના પ્રતિવાદ રૂપ આચાર્ય આનંદશંકર ધ્રુવની એક વધુ ચર્ચા.

Line 197: Line 197:
પરિશિષ્ટ - ૩ : શ્રી ડોલરરાય માંકડની ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ લેખની ચર્ચા.

પરિશિષ્ટ - ૪ : શ્રી મનસુખલાલ ઝવેરીની ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખની ચર્ચા.
પરિશિષ્ટ - ૪ : શ્રી મનસુખલાલ ઝવેરીની ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખની ચર્ચા.
{{Poem2Close}}

{{center|'''પરિશિષ્ટ : ૧'''}}
{{center|'''પરિશિષ્ટ : ૧'''}}
{{Block center|<poem>રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખની દલીલોના
{{center|'''<poem>રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખની દલીલોના
પ્રતિવાદરૂપે આચાર્ય આનંદશંકર ધ્રુવની એક વધુ ચર્ચા :</poem>}}
પ્રતિવાદરૂપે આચાર્ય આનંદશંકર ધ્રુવની એક વધુ ચર્ચા :</poem>'''}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 209: Line 210:

{{center|'''પરિશિષ્ટ : ૨'''}}
{{center|'''પરિશિષ્ટ : ૨'''}}
{{Block center|<poem>શ્રી રામનારાયણ પાઠકની ‘વૃત્તિમય ભાવાભાસ’ વિશેની
{{center|'''<poem>શ્રી રામનારાયણ પાઠકની ‘વૃત્તિમય ભાવાભાસ’ વિશેની
ચર્ચાની શ્રી નગીનદાસ પારેખની નોંધ તેમાંના મુખ્ય મુદ્દાઓ</poem>}}
ચર્ચાની શ્રી નગીનદાસ પારેખની નોંધ તેમાંના મુખ્ય મુદ્દાઓ</poem>'''}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 223: Line 224:

{{center|'''પરિશિષ્ટ : ૩'''}}
{{center|'''પરિશિષ્ટ : ૩'''}}
{{Block center|<poem>શ્રી ડોલરરાય માંકડની ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ લેખની  
{{center|'''<poem>શ્રી ડોલરરાય માંકડની ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ લેખની  
ચર્ચાવિચારણા : તેમાંના મહત્ત્વના મુદ્દાઓ</poem>}}
ચર્ચાવિચારણા : તેમાંના મહત્ત્વના મુદ્દાઓ</poem>'''}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 235: Line 236:
{{Poem2Close}}
{{Poem2Close}}

'''પરિશિષ્ટ : ૪'''
{{center|'''પરિશિષ્ટ : ૪'''}}
{{Block center|<poem>શ્રી મનસુખલાલ ઝવેરીના ‘વૃત્તિમય ભાવાભાસ’
{{center|'''<poem>શ્રી મનસુખલાલ ઝવેરીના ‘વૃત્તિમય ભાવાભાસ’
લેખની વિચારણાના મુખ્ય મુદ્દાઓ :</poem>}}
લેખની વિચારણાના મુખ્ય મુદ્દાઓ :</poem>'''}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu